બી.કે ન્યૂઝ સ્પેસિયલ

માણસાની વરસોડા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ જીત્યું

કોંગ્રેસના ઉમેદવારે પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી ભાજપમાં જાેડાઈ ગયા હતા

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

ટ્રાફિક પોલીસે રોડ ઉપર ઉડતા રૂપિયા વીણી વીણી માલિકને પરત કર્યા

ફર્નિચરનું કામ કરતા કારીગરનું પર્સ ચ રોડ ઉપર મોબાઇલ કાઢવા જતા પડી ગયું હતું

Read More

સે.૨૯મા ૮ મહિનાથી બંધ શૌચાલયના તાળા નહિ ખૂલે તો ચૂંટણી બહિષ્કાર થશે

અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ નહિં મળતા વેપારીઓએ ચિમકી ઉચ્ચારી

Read More

ડીસાના દિનેશ અનાવાડિયા અને પોરબંદરના વતની રામભાઈ મોકરીયા રાજ્યસભાના ઉમેદવાર

અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી જગ્યા ખાલી પડી હતી

Read More

પાલનપુર ગોડાઉનમાંથી ૧પ હજાર અનાજના કટ્ટા સગેવગે

જવાબદાર મોદી, ખરીદનાર મોદી હોવાની આશંકા

Read More

એલસીબીએ ધાનેરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ધાનેરા પોલીસ સ્ટેશન સોંપેલ છે

Read More

ગાંધીનગર જિલ્લાની દૂધ મંડળીઓના મંત્રીઓની તાલીમ શિબીર

ખેતી, પશુપાલન સાથે મધમાખી ઉછેર કરીને આવક વધારી શકાય

Read More

પાણી નહીં તો વેરો પણ નહીં સેકટર ૪માં પાણીની સમસ્યાથી રહીશો પરેશાન

પાણીનો ઓછા ફોર્સ સાથે પાણી ડહોળું આવવાની ફરિયાદ

Read More

ડીસા નગરપાલિકામાં ચૂંટણી જંગ જામશે

ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ, નવી આવેલી આમ આદમી પણ ચૂંટણીના મેદાનમાં

Read More

કોરોના કેસમાં સતત ઘટાડાના પગલે સરકારનો ર્નિણય ૧૮મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધો. ૬થી ૮ના વર્ગ શરૂ કરાશે

સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન્સના અમલ સાથે વધુ બે વર્ગ શરુ થશે, શાળાએ જવું ફરજિયાત નથી

Read More

પાલનપુરમાં અમીરરોડ ખાતે આવેલ મેડિકલ ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી

ફાયરની ટીમ દ્વારા થોડા જ સમયમાં આગને કાબુમાં કરવામાં આવી હતી

Read More

ધણપ ગામના યુવાન રાહુલસિંહ રાણાએ છાલા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી

જશુભાએ કોંગ્રેસને રામરામ કર્યા, અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરશે

Read More

ગોળ ગોળ ફરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મોસાળની સીટ ઉપરથી ઉમેદવારી

પ્રમુખ બનવાની આશા સાથે આખરે દહેગામની કડજાેદરા સીટ ઉપરથી ફોર્મ ભર્યુ

Read More

જિલ્લામાં ૭૬૬ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ

નગરપાલિકાના ૩૨૦, તાલુકા પંચાયતના ૩૩૯ અને જિલ્લા પંચાયતમાં ૧૦૭ ઉમેદવારી પત્રો ભરાયા

Read More

કહીં ખુશી, કહીં ગમ પાલિકા ચૂંટણી ઃ ભાજપ, કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર

અધ્ધર શ્વાસે રહેલા રાજકીય કાર્યકરો, છેલ્લી ઘડીએ યાદી જાહેર થઈ

Read More

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અમીરગઢ ટીમ દ્વારા લુવારા ઘટના ન્યાય માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

પોલીસ દ્વારા ખોટી રીતે મારઝુડ કરી બેનબા પર પણ પોલીસ દ્વારા ખોટો ઘરેવાઓ કરવામાં આવ્યા. જેને લઈને સમસ્ત રાજપૂત સમાજમાં આક્રોશ જેવા મળી રહ્યો છે

Read More

ડીસાના રાણપુર ગામે રેતીની ગેરકાયદેસર થતી હેરાફેરી અટકાવવા આવેદન પત્ર અપાયું

ખાણ અને ખનીજ વિભાગની મિલી ભગતથી મોડી રાત સુધી કવોરીઓ ધમધમતી હોવાની રજૂ

Read More

ડીસાના જીવદયા કાર્યકરોએ બનાસ પુલ પરથી ઘેટાં-બકરા ભરેલા બે જીપડાલા ઝડપ્યા

બન્ને જીપડાલામાંથી ૫૮ જીવીતને બે ઘેટાં મૃત હાલતમાં મળ્યાં ઃ ડીસા તાલુકા પોલીસે ગુનો નોંેધી તપાસ હાથ ધરી

Read More

થરાદના રાહ ગામે ગામતળની જગ્યામાં બનાવેલા શોપિંગ સેન્ટર ઉપર જેસીબી ફરી વળ્યું

રાહ ગ્રામ પંચાયતના સભ્યોએ જ પંચાયતની જગ્યામાં દબાણ કરી શોપિંગ સેન્ટર ઉભું કર્યું હતું

Read More

છાલામા ભાજપ, અડાલજમાં કોંગ્રેસ અને ડભોડા બેઠકમા આપની ઉમેદવારી

જિલ્લા પંચાયતની સરઢવ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી બાજી બગાડશે

Read More