બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડયો, માઇનસ ૨ ડિગ્રી
* લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થતાં કોલ્ડવેવ * ઘણી જગ્યાએ બરફ જામી ગયો
આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડવાની સંભાવના બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડબ્રેક ઠંડી ઃ લોકો થથર્યા
ડીસામાં રેકોર્ડબ્રેક ઠંડી ઃ પારો ૬.૭ ડિગ્રી
મુખ્યમંત્રીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી
વિજયભાઈ રૂપાણીએ વિવિધ પ્રકલ્પોની પ્રગતિ-કામગીરીનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ-વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડવવા માટેની શક્યતા
મહારાષ્ટ્ર સરકારે ચાર મહિનામાં જમીન સંપાદનનું ૮૦% કામ પૂરું કરી આપવાનું આશ્વાસન આપ્યું છે ઃ રેલવે બોર્ડ
જિલ્લામાં ૨૫ કેસો ઃ ગાંધીનગર તાલુકામાં ૧૨, શહેરમાં ૧૩ કોરોના પોઝિટિવ
ગાંધીનગર ગ્રામ્યમાં ૧૩ કેસોમાં માણસામાં માત્ર એક કેસ, દહેગામ - કલોલમાં એકપણ નવા કેસો નહીં ઃ જિલ્લાનાં ૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ
જ્યારે કોઈ લાશ પાસે જતું નહોતું ત્યારે ડીસાના મનુ આસનાની કિટ વગર જ લાશોને પોતાની ગાડીમાં સ્મશાને લઈ જતા.
જ્યારે કોઈ લાશ પાસે જતું નહોતું ત્યારે ડીસાના મનુ આસનાની કિટ વગર જ લાશોને પોતાની ગાડીમાં સ્મશાને લઈ જતા.
ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીની અગ્નિસંસ્કાર ગૌશાળામાં કરાયા
રાજપુરથી કાંટ પાંજરાપોળ સુધી નીકાળવામાં આવી હતી અંતિમયાત્રા
ગાંધીનગરમાં માનવતા મહેકવાતો કિસ્સો કોરોનામાં કરોડોનું નુકસાન છતાં કર્મચારીઓને રોકડ પુરસ્કાર આપતી યોગી બસ સેવા
ફરજ દરમિયાન સારી સેવા આપતા કર્મચારીને રેન્કીંગના આધારે શહેરમાં રોકડ પુરસ્કાર આપતી પહેલી સંસ્થા
ડીસામાં પૂજાપાઠની દૂકાનમાં આગ ઃ લાખોનું નુકસાન
શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી ઃ દૂકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ
ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 4નાં મોત, મૃતકોમાં 3 ખારા ગામના રહેવાસી.
ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 4નાં મોત, મૃતકોમાં 3 ખારા ગામના રહેવાસી.
ડીસાના સદરબજારમાં પૂજાપાની દુકાનમાં આગ, લોકોના ટોળા એકઠાં થયા, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.
ડીસાના સદરબજારમાં પૂજાપાની દુકાનમાં આગ, લોકોના ટોળા એકઠાં થયા, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.
૨૭ થી ૩૦ ડિસેમ્બર રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી
અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં કાતિલ પવનો સાથે જાેરદાર ઠંડી પડશે, તાપમાન સાત ડીગ્રી ઘટશે
રાજ્યમાં કલમ ૧૪૪ માત્ર વિરોધ પક્ષ માટે જ છે ઃ શંકરસિંહ વાઘેલા
દિલ્લી કાર્યક્રમમાં જતા પહેલા જ વસંત વિહારમાં નજરકેદ કરવામાં આવ્યા
સ્થાનિક ચૂંટણીમાં પંજાે અકબંધ રાખવા કોંગ્રેસ ખેતરમાં ઉતરી
ભાજપ દેશમાં ખેડૂત વિરોધી કાયદા લાવી, હવે કંપની રાજ આવે તેવું લાગે છે ઃ અમિત ચાવડા
રાજસ્થાન જહાજપુર જૈન મંદિર દર્શને જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે શ્વાન આવતા અકસ્માત સર્જાયો મૂંગા પશુઓના પાલક ભરત કોઠારી સહિત ત્રણના જીવનદીપ બુઝાયા
જાલોર જિલ્લાના મોહનજીની પ્યાઉ પાસે ઘટના બની હતી
જીવદયા પ્રેમી #ભરત_કોઠારી જાલોર પાસે અકસ્માત:CCTV ફૂટેજ આવ્યા સામે
જીવદયા પ્રેમી #ભરત_કોઠારી જાલોર પાસે અકસ્માત:CCTV ફૂટેજ આવ્યા સામે
સરકારે સાયકલ, સિવણ મશીન બાદ ડોલ-બાઉલ પણ ભગવા રંગના આપ્યા
મહાત્મા મંદિરમાં શુક્રવારે કૃષિ કલ્યાણ કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી
ગઢની બેંક ઓફ બરોડામાં ધાંધીયા ઃ ગ્રાહકો પરેશાન
અવારનવાર પૈસા કપાતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો
દાડમ ખરીદી માટેના રૂપિયા જાેઈએ દાનત બગડી હતી ડીસાના દાડમના વેપારીના હત્યારા ઝડપાયા
એએસપી પૂજા યાદવ, થરાદ પી આઈ અને એલસીબી સહિતની ચાર ટીમોએ વિવિધ પુરાવાઓના આધારે ભેદ ઉકેલ્યો


