બી.કે ન્યૂઝ સ્પેસિયલ

ભાજપમાંથી ‘આપ’ માં, ‘આપ’માંથી ભાજપમાં, છેવટે ભાજપ પણ છોડયું

ભાજપના સભ્ય પદેથી પ્રતાપજીએ રાજીનામુ આપ્યું

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

વડગામના નગાણા નદીના પટમાં ઝાડ ઉપર ફાંસો ખાધેલા યુવક-યુવતીની લાશ મળી

પીએમ બાદ બન્નેની ઓળખ થાય અને યુવતીને પોતાના વાલી વારસોને સોંપવામાં આવે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

Read More

ટેક્સ ભર્યા વિના દોડતા વાહનો ઉપર આરટીઓની લાલ આંખ

છ વાહનો જપ્ત કરી આરટીઓ ૨.૧૦ લાખ રૂપિયા ટેક્સ વસુલ કરશે

Read More

અક્ષરધામ મંદિર ૧૧ મહિના બાદ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ રીતે ખુલ્લું મુકાશે

શનિવારથી મંદિર રાબેતા મુજબ ખુલશે ઃ વોટર શો નિહાળી શકાશે

Read More

મનપાના બજેટમાં ૧૫ કરોડનો વધારો

૩૪૫ કરોડનું કદ રાખવામાં આવ્યું હતું જે સ્થાયી સમિતિએ સુધારા સાથે ૩૬૦ કરોડનું કર્યું

Read More

વોર્ડ નંબર ૬ જાણો ...ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...

તમે જે વોર્ડમાં રહો છો તે વોર્ડ કેટલો મોટો છે ? કયા વિસ્તારનો તેમાં સમાવેશ કરાયો છે

Read More

હું ડીસાના વોર્ડ નં. ૧ માંથી બોલું છું... રોડના કામમાં ભ્રષ્ટાચાર, સફાઈનો અભાવ અને ચૂંટાયા પછી સદસ્ય અદૃશ્ય રહેતા હોવાના આક્ષેપો

સ્વચ્છતાનો અભાવ અને પાણીની સસમસ્યાથી પણ લોકો પિડાઈ રહ્યા હોવાનો આક્રોશ ઠાલવી રહ્યા છે

Read More

પાટણમાં વોર્ડ નંબર 7, 8, 9 અને 10ના 20થી વધુ લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા શહેરનુ રાજકારણ ગરમાયું.

પાટણમાં વોર્ડ નંબર 7, 8, 9 અને 10ના 20થી વધુ લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા શહેરનુ રાજકારણ ગરમાયું.

Read More

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સુપરવિઝન ઓફિસરની મિલીભગતથી મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સુપરવિઝન ઓફિસરની મિલીભગતથી મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું.

Read More

થરાદ શહેરમાં મદીના મસ્જિદ પાસે આવેલ વર્ષો જૂની દુકાન ભયજનક સ્થિતિમાં હોવાથી આજુબાજુ વિસ્તારના લોકોમાં ભય સતાવી રહ્યો છે.

થરાદ શહેરમાં મદીના મસ્જિદ પાસે આવેલ વર્ષો જૂની દુકાન ભયજનક સ્થિતિમાં હોવાથી આજુબાજુ વિસ્તારના લોકોમાં ભય સતાવી રહ્યો છે.

Read More

સરહદી વિસ્તારમાં કેનાળ તૂટવાનો સિલસિલો યથાવત : 20 ફૂટનું ગાબડુ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.

સરહદી વિસ્તારમાં કેનાળ તૂટવાનો સિલસિલો યથાવત : 20 ફૂટનું ગાબડુ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.

Read More

સુંદરતાના નામે હીરો અને સુવિધાના નામે જીરો

સેક્ટરોમાં જાહેર શૌચાલયની સુવિધા કરવામાં આવી છે અને તેની જાળવણી અને સફાઈની કામગીરી માટે અલગ-અલગ એજન્સીઓ પણ નક્કી કરેલી છે

Read More

સિવિલમાં કોરોના રસીકરણમાં સોશિયલ ડીસ્ટંન્સનો ભંગ

હાલમા પોલીસ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ રસી લેવા આવી રહ્યા છે

Read More

રાષ્ટ્રપતિ ચંન્દ્રક પછી વિશિષ્ટ સેવા મેડલ તરફ નજર રાખતા પીઆઇ

રાજકોટમા ખૂંખારોને બકરી બનાવનાર હિતેશ ગઢવીએ રાષ્ટ્રપતિ ચંન્દ્રક ઉચ્ચ અધિકારીઓને સમર્પિત કર્યો

Read More

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જાેડાવાની અટકળો તેજ કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈશ ઃ શંકરસિંહ

રાજ્યસભાની ચૂંટણી સમયે બાપુના કહેવાથી કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું

Read More

માટી ચોરીના આરોપી રૂપાલના સરપંચ સસ્પેન્શનથી બચવા કેસરીયાના રંગે રંગાયા

કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં પ્રમુખ નહિ બતાવતા મહિલા સદસ્યા પણ ભાજપમાં જાેડાઇ ગયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાેતા રહી ગયા

Read More

વોર્ડ નંબર ૫ જાણો ...ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...

કઈ બેઠકોની ફાળવણી અને વોર્ડની વસતી કેટલી છે

Read More