બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગુજરાતમાં 51686 થી વધુ અપીલો પેન્ડિંગ, કુલ મળીને રૂા. 78 હજાર કરોડના આવકવેરા બાકી
ગુજરાતમાં 51686 થી વધુ અપીલો પેન્ડિંગ, કુલ મળીને રૂા. 78 હજાર કરોડના આવકવેરા બાકી
૯૦% વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા આપવાની ઈચ્છા હોવાથી કોલેજ મંડળે યુનિવર્સિટીમાં રજુ કર્યો
૯૦% વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા આપવાની ઈચ્છા હોવાથી કોલેજ મંડળે યુનિવર્સિટીમાં રજુ કર્યો
27મી ડિસેમ્બરથી ફરી એકવાર સી-પ્લેન શરૂ થશે
27મી ડિસેમ્બરથી ફરી એકવાર સી-પ્લેન શરૂ થશે
ગુજરાતના ખેડૂતોનો બિરબલની ખીચડી બનાવી દિલ્હીમાં વિરોધ કર્યો
ગુજરાતના ખેડૂતોનો બિરબલની ખીચડી બનાવી દિલ્હીમાં વિરોધ કર્યો
ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરીના ૨૦,૦૦૦ વિદ્યાર્થીમાંથી 92 % ઓનલાઈન પરીક્ષાની તરફેણ કરી
ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરીના ૨૦,૦૦૦ વિદ્યાર્થીમાંથી 92 % ઓનલાઈન પરીક્ષાની તરફેણ કરી
અમીરગઢ પાસે હિટ એન્ડ રન ઃ બે બાઇક સવારના મોત
વાહનની જાેરદાર ટક્કરથી બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા ઃ અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો ઃ બનાસકાંઠા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો
ડીસામાં કૃષિ બિલ મુદ્દે સંમેલન યોજાયું
પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો સંમેલનમાં જાેડાયા ઃ કૃષિ બીલ વિશે માહિતીગાર કરવામાં આવ્યા
પાટણ પંથકમાં હવામાનના ફેરબદલના કારણે ફુલેવરના પાકમાં નુકસાન
ચાલુ વર્ષે ફુલાવરનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું પણ ખેડૂતોને યોગ્ય ભાવો ન મળ્યા
થરાદ મામલતદાર અને ટીડીઓની ઓચિંતી રેડ
ભાચર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન કરતા ચાર વાહનો ઝડપી પાડયા ઃ ભાચર સંરપચ અને તલાટી શંકાના દાયરામાં
બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ પાણીના ટાંકામાંથી મળી
પોલીસે લાશનો કબ્જાે મેળવી વધુ તપાસ હાથ ધરી
ઉત્તર ભારતમાં બરફ વર્ષાની અસર ઃ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી
હિલ સ્ટેશનોને માઉન્ટ આબુમાં સૌથી નીચો માનવામાં આવે છે
બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું જાેર વધ્યું
ડીસા શહેરમાં ૧૧.૨ ડીગ્રી ઃ નલિયાનું લઘુત્તમ તાપમાન ૮.૫ ડીગ્રી
સ્માર્ટ સિટી અંતર્ગત ભૂંગળા નાંખ્યા પછી તંત્રે વળીને જાેયું જ નથી સેકટર ૨૪ના રસ્તાથી રહીશો ત્રાહિમામ તંત્રને અલ્ટીમેટમ આપ્યું
૧ મહિનાની અંદર કામ શરૂ કરવામાં નથી આવ્યું તો પાટનગર યોજના વિભાગનો ઘેરાવો કરવામાં આવશે
કોરોનામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચીત રહ્યા
વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે તારીખ લંબાવવા ટેકનિકલ કમિશનરને રજૂઆત
પ્રધાનમંત્રી મોદી ફરી વખત ગુજરાત આવે તેવી શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ ભાજપ માટે ફાયદાકારક સાબિત થશે
જમીન માફિયા એવા બાગડબીલ્લાને બિલ્લી બનાવવા રૂપાણી સરકારની કાયદાની ખીલ્લી
આજથી કાયદો અમલમાં મૂકાયો
ડીસા થરા ફોરલેન માર્ગ પર ડીવાઈડર વચ્ચે ઘટાટોપ વૃક્ષ આખલાઓ માટે આશીર્વાદ રૂપ ઃ વાહન ચાલકો માટે જાેખમી
વાહન ચાલકોની સમસ્યાને ધ્યાને લઈ સત્વરે વૃક્ષ કટીંગ કામગીરી હાથ ધરવું જરૂરી
ત્રણસો પિસ્તાલીસ વર્ષ જૂની પરંપરા ચાલી રહી છે ત્યારે કોરોનાને લઈને ડીસામાં રસ-રોટલીની પરંપરા ૨૫ મહિલાઓએ નિભાવી
મોદી સમાજ દ્વારા દર વર્ષે પાંચ હજાર લોકોને જમણ પીરસાતું હતું
જુનાડીસા પાસે નાખવામાં આવી રહેલો ડમ્પિંગ સાઇટ પરનો કચરો સળગાવાતા લોકો ત્રાહીમામ
રિશફલિંગના સાધનોનો ઉપયોગ ના કરાતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ


