બી.કે ન્યૂઝ સ્પેસિયલ

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

સરગાસણ, કુડાસણમાં ૩૦ દુકાન અને ૨ મોલને સીલ કરાયા

ફાયર એનઓસી વિના ધમધમતુ અટ્રીયા, વીટીસી મેપલ માર્ટ અને બી માર્ટ સીલ

Read More

અમીરગઢ તાલુકાના અંતરિયાળ અને સરહદી વિસ્તારના રબારીયા ગામ નજીક કલેડી નદી પર ચાલતા બ્રિજના કામમાં ગેરરીતિ થતી હોવાની રાવ

આ બ્રિજ પાડોશી રાજ્ય રાજસ્થાન ને જાેડતો માર્ગ છે અને અહીંથી દિવસ રાત દરમિયાન મોટી સંખ્યા માં વાહનોની અવર જવર થતી રહે છે

Read More

વલાદ સીટમા ભાજપે સૌથી નાની વયના મહિલા ઉમેદવાર ઉતાર્યા

જિલ્લામા ૨૨ વર્ષના ઉમેદવાર પીટીસી કરી હાલમાં ટીવાયબીએનો અભ્યાસ કરી રહ્યા છે

Read More

ભાજપને જીતાડવા તનતોડ મહેનત કરતા ડીસાના ધારાસભ્ય

ચાર જ દિવસમાં ૩૦ થી વધુ સભાઓ અને મીટીંગોના સંબોધન તેમજ દરેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચારમાં જાેડાયા

Read More

ભીલડી હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત

સોયાબીન તેલ માટે લોકોની પડાપડી થઈ

Read More

બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં બટાટાના વાવેતરમાં નુકશાન

ભીલડી સહિત ડીસા પંથકમાં બટાટામાં ખેડૂતોને પડતા ઉપર પાટું સમાન સ્કેપ નામનો રોગ

Read More

પેથાપુરના વોર્ડ નંબર ૬ના ભાગલા ના પાડો ઃ પૂર્વ ઉપ્રપ્રમુખ

પાલજ ધોળાકુવા વોર્ડમાંથી દુર કરી પેથાપુરનુ વિભાજન રદ કરો

Read More

ઉમેદવારોનું ભાવિ આગામી ૨૩મીએ મતગણતરી બાદ નક્કી થશે ૬ મહાનગરપાલિકાનું મતદાન પૂર્ણ ઃ ૪૧.૯૩ ટકા મતદાન

અમદાવાદમાં ૩૮.૭૩, સુરતમાં ૪૩.૧૮, વડોદરામાં ૪૨.૮૨, રાજકોટમાં ૪૬.૨૪, ભાવનગરમાં ૪૩.૬૬ અને જામનગરમાં ૪૯.૬૪ ટકા મતદાન

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી મતાધિકારનો ઉપયોગ કર્યો

કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્ય મંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા

Read More

બનાસકાંઠા જિલ્લામાં અનાજ કૌભાંડ ઃ તેરીભી ચૂપ મેરીભી ચૂપ

ડીએસએમ ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ અને બદલી કરી ભીનું સંકેલવાનો કરેલો પ્રયાસ ઃ અગાઉ ગોડાઉન સળગાવી લીપાપોતી કરેલી

Read More

ડીસામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

નગરપાલિકાની ચૂંટણીને લઈ લોકોમાં ઉત્સાહ * વોર્ડ નંબર-૧માં કાર્યાલયનું ઉદ્‌ઘાટન

Read More

ધાનેરાના એટા ગામે ૫૦ દિવસે યુવકની લાસ બહાર કઢાઈ

૫૦ દિવસ અગાઉ ખેત તલાવડીમાં પડી જતાં યુવકનુ મોત થયુ હતંુ ઃ પોસ્ટમોટમ કરાયુ

Read More

૪૦ વર્ષ પછી દરેક મહિલાએ કરવા જોઈએ આ આસન, જાણો શું છે કારણ

સુખાસન - સુખાસન કરવાથી શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ થાય છે

Read More

ઇટાદરા કોંગ્રેસના ઉમેદવારને ભાજપ ભોળવી ગયું ? કે ઇરાદા પૂર્વક ગયા હતા

ભાજપના સ્થાનિક આગેવાનો લઇ ગયા બાદ ઉમેદવારને બ્રહ્મજ્ઞાન થતા કલાકમાં પાછા આવી ગયા

Read More

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

પો.સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા

Read More

સુઇગામ તાલુકા પંચાયતમાં કર્મચારીઓની સુરક્ષા માટેની કલમોના લાગ્યા બોર્ડ

જાહેર જનતા માટે માહિતી અધિકારના કાયદા મુજબ સામહથી જાહેર કરવાની માહિતીના બોર્ડ ક્યારે લાગશે

Read More

રાહ શોપિંગ સેન્ટર પ્રકરણ ઃ ગામતળની જમીનમાં બનાવેલ શોપિંગ સેન્ટર તોડવા તલાટીએ આપી નોટિસ

થરાદ તાલુકા વિકાસ અધિકારીએ અડધી તુટેલી દુકાનો ઉપર રૂબરૂ પંચનામું કર્યું

Read More