બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગાંધીનગરની જાણીતી અને સુપ્રસિદ્ધ એસ.એમ.વી.એસ. હોસ્પિટલમાં કોરોના રસીકરણનો પ્રારંભ કારાયો
ગાંધીનગરની એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે રસીકરણનો પ્રારંભ સવારે ૯ કલાકે સંસ્થાના પ્રાંગણમાં કરવામાં આવ્યો હતો
ઝુંડાલ નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
નાક અને હોઠ ઉપર ઇજા જાેવા મળી, આત્મહત્યા કરી હોવાનું અનુમાન
ઇટાદરા તળાવના ગંદાપાણીની દુર્ગંધથી લોકો પરેશાન રોગચાળાની દહેશત
આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોઈ એ લોકો પણ આ કાયમી સમસ્યાથી પરેશાન છે
પેથાપુર માટે ગટર વ્યવસ્થા સહિત ૫૦ કરોડના ખર્ચની યોજનાઓ તૈયાર કરાઇ છેઃ મેયર
પેથાપુર ચારરસ્તે મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા મુકીને નગરને આગવી ઓળખ અપાશે
પ્રગતિશીલ સરકારમાં ગ્રાન્ટના અભાવે ગાંધીનગર પોલીસનો પગાર નહિ થાય !
એકથી પાંચ તારીખમાં આવતા હપ્તાની વ્યવસ્થા જાતે કરવા સંદેશ કરવામાં આવ્યા
દિલ્હીની ઘટનાની તટસ્થ તપાસની માંગણી સાથે ડીસાના ખેડૂતોની ટ્રેકટર રેલી
ખેડૂતોના નામે હિંસા ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવા માગણી કરાઈ
મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ખોડલધામ ખાતે સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ગાંધીનગરના રાધે રાધે પરીવાર ગ્રુપ દ્વારા ૧૫૫૧ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરી
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો ર્નિણય ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્ય શરૂ
કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે તા.૮ જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
કાણોદર હાઇવે પર રિક્ષાઓના શટલિયાનો ત્રાસ
હાઇવે વચ્ચે રિક્ષાઓથી અન્ય વાહનોને અડરૂપ થાય છે
સંતો દ્વારા સોશિઅલ મીડિયાના માધ્યમથી રામ મંદિર નિર્માણ માટે સમર્પણનું આહવાન
જિલ્લાના સંતોએ રૂ. ૫ લાખથી વધુનો સહયોગ કર્યો
પ્રાંતિજના નનાનપુર ગામે પ્રથમ ફોટો મંદિરની સ્થાપના કરાઈ
મંદિરની સ્થાપના હર્ષોલ્લાસ સાથે ભવ્ય કાર્યક્રમ યોજી કરવામાં આવ્યું
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેના ઉત્તરાર્ધ મહોત્સને મુખ્યમંત્રીના હસ્તે ઇ-માધ્યમથી ખુલ્લો મુકાયો
સમગ્ર વિશ્વને પરિવાર માનતી આપણી સંસ્કૃતિ છે જેની સંસ્કૃતિમાં સૂર્ય વણાયેલો છે તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર છે ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ડીસા, પાલનપુર, ભાભર પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ
ડીસા પાલિકાની ચૂંટણીમાં હોદ્દેદારો અને ધારાસભ્યના વિખવાદો ભાજપને હરાવશે
દિયોદર પંથકનો ચોંકાવનારો કિસ્સો ખોટાં કાગળ બનાવી પત્ની છુટાછેડા લઇ બીજાને પરણી ગઈ
પતિએ ફ્રોડનો ગુન્હો દાખલ કરાવ્યો અને ન્યાયની માંગ કરી
આબુરોડમાં અચાનક આગ લાગતા ત્રણ મોટરસાયકલ બળીને ખાખ
ઘટના સમયે પાંચ મોટરસાયકલો એક સાથે પાર્ક હતી
ભીલડી વિસ્તારમાં ધુમ્મસ છવાતા રવીપાક બગડવાની દહેશત ઃ જગતનો તાત ચિંતીત
આ વિસ્તારમાં સવારમાં સખત ઠંડી અને ધાઢ ધુમ્મસ છવાયેલું રહે છે
થરાદ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે દબાણકારોને નકલી આકારણીઓ આપી પૈસા પચાવ્યા
અરજદાર નગરપાલિકામાં બીજી આકારણી લેવાં આવતા ભાંડો ફૂટયો
રાજ્યમાં ચૂંટણીની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો મનપાની ૨૧, નગરપાલિકા તેમજ પંચાયતોની ૨૮ ફેબ્રુઆરીએ ચૂંટણી
છ મહાનગરપાલિકા માટે ૨૩મીએ અને ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે બીજી માર્ચે મતગણતરી
દાંતા સરપંચનો ગેરરીતિ કરવાનો મોટો કારસો નાકામ આખરે દાંતાની વિવાદિત ચાર દુકાનોના વિવાદનો અંત
કલેકટર બનાસકાંઠા દ્વારા જમીન શ્રી સરકાર કરી પંચાયત દ્વારા બિન અધિકૃત ચાર દુકાનોનું દબાણ હટાવવાનો હુકમ


