બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
બનાસકાંઠા હિંદુ સમાજમાં રોષ ભભૂક્યો ઃ લવ જેહાદ કાયદો લાવવાની માંગ ઉગ્ર બની
લવ જેહાદનો કાયદો તાત્કાલિક અમલમાં લાવવો જાેઈએ ઃ મનોજ ઉપાધ્યાય
કોરોનાને લઈને નવ માસથી બંધ રહેલી બનાસકાંઠામાં ૫૬૯ શાળાઓ ધમધમી
થર્મલગન દ્વારા ચેકીંગ કરી છાત્રોને પ્રવેશ અપાયો
ઉત્તરાયણમાં ડી.જે. પર રોકથી લોકોમાં રોષ લાઉડ સ્પીકર વગાડવા અને કોરોના વચ્ચે શું સબંધ ?
જુઓ ગાંધીનગરની જનતાએ સરકારના જાહેરનામાં વિશે શું કહ્યું
વડોદરામાં ‘એક સાંજ વડીલોના નામે’ કાર્યક્રમ યોજાયો
વડીલોની આંગળીઓમાં કોઈ તાકાત હોતી નથી પરંતુ તેમના ધ્રુજારી વાળા હાથ આપણા માથા ઉપર રહે છે ત્યારે દુનિયાભરની દોલત મળી જાય છે
અમીરગઢ વિસ્તારમાં ધુમ્મસ છવાતા પાક બગડવાની દહેશત
ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા
ડીસામાં પંજાબના બટાકાની આવક ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં ચિંતામાં
માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે ૩૫૦૦ થી વધુ કટ્ટાની આવક નોંધાઇ
કૃષિ કાયદાથી જમીન માલિક ખેડૂત ખેત મજુર બનીને રહી જશે ઃ અમિત ચાવડા
માણસામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ખેડૂત અધિકાર સંમેલન યોજાયું
બનાસકાંઠામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી
જીવદયા પ્રેમીઓએ તંત્રને આવેદનપત્ર આપ્યું
ડીસામાં વાહનની ટક્કરે બાઈકસવારનું મોત
રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સફેદ ભ્રષ્ટાચારનું હબ બની
લાખણીમાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવનાર શિક્ષકો પાસેથી શિક્ષક દીઠ રૂ.૪૦૦૦ ઉઘરાવ્યા હોવાની રાડ
વડગામમાં યુવાનની લાશ મળતા ચકચાર
મામલતદાર કચેરી પાછળ આવેલા તળાવમાંથી મળી લાશ
બાકીદારોએ વેરો ન ભરતા પાલનપુર પાલિકા દ્વારા કાર્યવાહી પાલનપુરમાં બાકીદારોની ૧૧ દુકાનો સીલ
પાલિકાએ સ્થળ પર ૨.૩૦ લાખનો દંડ વસુલ કર્યો
મહાનગર પાલિકાનો નવો પ્રયોગ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન જાગૃતિ માસની ઉજવણી
સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વચ્છતા મુદ્દે શહેર વ્યાપી જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો
ટેકનોલોજીના યુગમાં ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી ઃ પ્રદિપસિંહ જાડેજા
કરાઈ ખાતે બિન હથિયારી લોકરક્ષક બેચના ૪૩૮ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો
થરાદ તાલુકાના બુઢનપુર ખેડૂતે બાગાયતી ખેતીમાં વાર્ષિક આઠ લાખની આવક ઊભી કરે છે
બુઢનપુરમાં બાગાયતી જામફળના પાંચસો છોડ અને એપલ બોરના ૮૦૦ છોડની બાગાયતી ખેતી કરી આઠ લાખની પેદા ઊભી કરે
જેટકો કંપનીની કામગીરીને લઇ ખેડૂતોમાં આક્રોશ જાેવા મળ્યો
પાલડી અને રામવાસમાં વીજ લાઇનના ઉભા પાકમાં થાંભલા નાંખતા ખેડૂતોમાં રોષ
શહેરના ગ માર્ગ પર આવેલા વડલાનો અંડરબ્રીજમાં ખો નીકળશે
વિકાસના પવનમાં લીલા વૃક્ષોનો વિનાશ કરાશે તે જાણી પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ
ગાંધીનગર જિલ્લામાં ઠંડીમાં ઠુંઠવાયો કોરોના, માત્ર ૧૭ નવા કેસો
સેક્ટર ૩૦માં ૪ સહિત શહેરમાં ૮, ગ્રામ્યમાં ૯ કેસો ઃ જિલ્લામાં ૨૮ દર્દી ડિસ્ચાર્જ કરાયા ઃ ગ્રામ્યમાં હવે માત્ર ૭૯ એક્ટીવ દર્દીઓ
માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ,માઇનસ ૧ ડિગ્રી તાપમાન થતાં બરફ જામ્યો
બુધવારથી સતત તાપમાનમાં ઘટાડો થતાં શીતલહેર


