સમાજ સુરક્ષા કચેરીના ઉપક્રમે ટ્રાન્સજેન્ડર મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 12:04:34
  • Views : 477
  • Modified Date : 2019-04-22 12:04:34



સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે લોકશાહીના ઉત્સવને બધા પોતાનો ઉત્સવ માની ઉજવે તે માટે અને  દિવ્યાંગજનોની ચૂંટણીમાં સહભાગીતા વધે તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી સમાજ સુરક્ષા કચેરીના ઉપક્રમે ટ્રાન્સજેન્ડર સમુદાયને ચૂંટણીમાં સહભાગીતા વધે તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં મતદાન પ્રક્રિયા અંગે ૯  “ટ્રાન્સજેન્ડર" મતદારોને માહિતગાર કરી મતદાન પ્રક્રિયા અંગે વિગત સમજ આપવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News