બી.કે.ન્યૂઝે ભારતીય જનતા પાર્ટીના પરબતભાઈ પટેલ સાથે કરેલો સીધો સંવાદ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-22 07:52:35
- Views : 510
- Modified Date : 2019-04-22 07:52:35
પરબતભાઈની આ મુલાકાતમાં પરબતભાઈ પાસેથી જાણવા મળ્યું કે તેઓ ૧૯૮૫માં સ્ટેટ બેંકની નોકરી છોડી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડવા નીકળ્યા હતા. આ ચૂંટણી તેમણે જીતી હતી. ત્યાર બાદ ૧૯૯૫માં બીજી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ એમ કુલ પાંચ વખત જીત્યા હતા. બનાસડેરીમાં ૨૦ થી પણ વધુ વર્ષથી તેઓ ડીરેકટર પદે ચૂંટાયા છે. થરાદમાં શૈક્ષણિક શાળાઓ સાથે પણ સંકળાયેલા છે. થરાદ તાલુકા સંઘના પણ તેઓ ચેરમેન રહી ચુકયા છે. તેમજ થરાદ ગંજ બજારના પણ ચેરમેન બન્યા. આમ, સરકારી અને સહકારી માળખામાં તેમની ખુબ જ સારી પક્કડ છે. રાજ્ય સરકારમાં મંત્રીનો પણ બહોળો અનુભવ છે અને બનાસડેરીમાં પણ સહકારી માળખાનો પણ અનુભવ છે. તેમના સમાજમાં તેમની છબી ર્નિવિવાદીત રહી છે. આ ઉપરાંત ઈત્તર સમાજમાં પણ તેમની લોકચાહના જાવા મળે છે. પરબતભાઈ સાથે સીધા સંવાદ કરતા આ ચૂંટણી લડવા પાછળના કારણો અને તેમની વ્યુહરચના જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ સંવાદના કેટલાંક અંશો અહીં પ્રસ્તુત છે.
પ્રશ્ન : લોકસભાની ઉમેદવારી કરવા પાછળનું કારણ શું ?
પરબતભાઈનો જવાબ ઃ પાર્ટી આદેશ આપે એટલે લડવાનું. ભારતીય જનતા પાર્ટીમાં સંસદીય પાર્લામેન્ટ્રીમાં બોર્ડ આ વાત નક્કી કરતું હોય છે. જેમાં રાષ્ટ્રીય મોવડી મંડળ, રાજકીય આગેવાનો અને સ્થાનિક મંડળો દ્વારા નક્કી થતું હોય છે. અને પાર્ટીનો આદેશ થાય એટલે ચૂંટણી લડવાની જ હોય છે. લડવા પાછળનું કોઈ કારણ નથી હોતું.
પ્રશ્ન : તમારા વિરોધીઓ તમને છોડી બનાસડેરી અને શંકરભાઈને લઈને ચૂંટણીનો પ્રચાર કરે છે તો આ બાબતે તમારૂ શું કહેવું છે ?
પરબતભાઈનો જવાબ ઃ તમે જાણો છો કો વિરોધીઓ પાસે મારા સામે બોલવાના કે મારી ખામીઓ કાઢવા માટે તેમની પાસે કોઈ ઠોસ મુદ્દા નથી. મારા વિરોધીઓને ખબર નથી કે આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ કે સહકારી ચૂંટણીના મુદ્દાઓ અલગ હોય. આ ચૂંટણી રાષ્ટ્ર માટેની એટલે તેમાં આ વાત હાસ્યસ્પદ લાગે છે. મારા જાહેર જીવન વિશે બોલવા માટે વિરોધીઓ પાસે કોઈ મુદ્દો નથી અને બનાસકાંઠાની જનતા જાણે છે કે આ ચૂંટણી રાષ્ટ્ર માટે છે. રાષ્ટ્રના વિકાસ માટે છે. રાષ્ટ્રની સુરક્ષા માટે છે અને ભાજપને વોટ આપી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરી રાષ્ટ્રની રક્ષા સાથે સાથે વિકાસને ગતિ આપવાની વાત છે.
પ્રશ્ન : નરેન્દ્રભાઈ મોદીને જાઈને કેમ લોકો વોટ કરશે ?
પરબતભાઈનો જવાબ : નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતનું ૧૪ વર્ષનું શાસન જનતાએ જાયું છે. અહીંયા વિકાસ ફુલ્યો ફાલ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના કારણે આજે નર્મદાના નીર બનાસવાસીઓને મળી રહ્યા છે અને સુજલામ સુફલામ જેવી સફળ યોજનાએ પાણીના પ્રશ્નો હલ કર્યા છે. આમ, નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસ તથા ભારતીય રાજકીય પરિભાષામાં વિકાસના મુદ્દાની વાતો થાય છે. નરેન્દ્રભાઈ મોદી આ પાંચ વર્ષમાં ખેડૂત હોય કે નાનો વેપારીઓ હોય કે નાનામાં નાનો કારીગર હોય દરેકના વિકાસની યોજના બનાવી છે. આમ સબકા સાથ સબકા વિકાસની પરિભાષા પૂર્ણ કરી છે. તેના કારણે જ જનતાએ મન બનાવી લીધું છે કે નરેન્દ્રભાઈ મોદીને જ વડાપ્રધાન બનાવીએ.
પ્રશ્ન : તમને સંસદમાં જવાની તક મળે તો બનાસકાંઠાનો કયો પ્રશ્ન સૌથી પહેલાં રજૂ કરવા માંગો છો ?
પરબતભાઈનો જવાબ : બનાસકાંઠામાં ખેતી આધારીત લોકોનું જીવન છે. અહીંયા ખેતી મુખ્ય આજીવિકા છે. એટલે અહીંયા એગ્રોબેજ એટલે કે ખેતી આધારિત ઉદ્યોગોની સ્થાપના થાય તે પ્રકારની જી.આઈ.ડી.સી.ઓ બને તેવો મારો પ્રયત્ન રહેશે.
પ્રશ્ન : નરેન્દ્રભાઈ મોદીના આગામી વિકાસના કયા કાર્યો તમને દેખાય છે ?
પરબતભાઈનો જવાબ : આમ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં દરેક મુદ્દાઓને આવરી લીધા છે. એ સિવાય નરેન્દ્રભાઈ મોદી ભારતની મુખ્ય નદીઓને જાડવાનું જે વિચારી રહ્યા છે તે પ્રોજેકટ પણ ખુબ જ સરસ છે. એવા અનેક કાર્યો આગામી સરકાર કરશે. એમાં બનાસકાંઠાની જનતા નરેન્દ્રભાઈ મોદીના પાંચ સુશાસન અને વિકાસના શાસનને જાયું છે. રાષ્ટ્રના વિરોધીઓને એટલે કે આંતકવાદીઓને જે રીતે મોદી સરકારે બે વખત સેનાને છૂટો દૌર આપી જવાબ આપ્યો છે તે પણ જનતા જાણે છે.પરબતભાઈ પટેલના સીધા સંવાદમાં તેમણે જણાવ્યું કે તેમના વિરોધીઓ પાસે તેમના માટે બોલવાનો કઈ મુદ્દા ના હોઈ
એટલે ચૂંટણીને જીતવા માટે બનાસડેરીના મુદ્દાને લઈ સતત અપ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કયાંક શંકરભાઈ સામે આક્ષેપો કરી ચૂંટણી જીતવાના પ્રયાસો કરવામાં આવે છે. કયારેક કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર અને શિવાભાઈ ભુરીયા બોલવાની મર્યાદાઓ પણ ચુકે છે. ચૂંટણીના દિવસે જનતા કોના ઉપર પસંદગી ઉતારે છે તેની જાણ આગામી ૨૩ મે ના રોજ ખબર પડશે.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 42
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 46
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 28
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 31
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 55
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 41



