પાટણમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનો રોડ શો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 10:41:18
  • Views : 439
  • Modified Date : 2019-04-22 10:41:18

પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરનો રવિવારે બપોરે બે કલાકે પ્રર્ગિંઈ મેદાનથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગામડાઓમાંથીઈેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં બાઇક સવારો ઉમટી પડયા ર્હંઈા અને આખુ પ્રર્ગિંઈ મેદાન લોકોથી ઉભરાયુ ર્હંતુ. જ્યારે

રોડ શો ચાલુ કરવામાં આવ્યો ર્હંતો અને આ રોડ શોમાં જગદીશ ઠાકોરની સાથે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા ર્હંતા. પ્રર્ગિંઈ મેદાનથી નિકળી રેલ્વે સ્ટેસનથી બગવાડા અને ત્યાંથી મુખ્ય બજારમાં પહોંચી ર્હંતિ. આ રોડ શોમાં મોટી સંખ્યામાં બાઇક સવારોથી રર્સ્તાઓ ભરાઇ ગયા ર્હંતા. આ રોડ શો જોઇને લોકો પણ દંગ

રહી ગયા ર્હંતા.


Download Our B K News Today App



Related News