ચોથા તબક્કાની 71 બેઠકો પર મતદાન પ્રકિયા શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 10:45:48
  • Views : 471
  • Modified Date : 2019-04-29 10:45:48

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજ સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે જ ઘણા દિગ્ગજોની કિસ્મત ઈવીએમમાં કેદ થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોની કુલ 71 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે, જેમાં 13 કરોડ મતદારો મતદાન કરશે. મુંબઈમાં આજે સવારથી સેલિબ્રિટી મતદાન કરતા જોવા મળ્યા હતા. મુંબઈમાં એક્ટ્રેસ રેખા, પ્રિયંકા ચોપરા, ઉર્મિલા માતોંડકર, બચ્ચન પરિવારે મતદાન કર્યું હતું. આ ઉપરાંત આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પણ મતદાન કર્યું હતું.આ લોક મેળામાં બધા લોકો ભાગ લે તેવી અરજ છે.

Download Our B K News Today App



Related News