માવસરી પો.સ્ટે. વિસ્તારના કુંભારડી ગામેથી દારૂ પકડતી માવસરી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 12:00:12
  • Views : 449
  • Modified Date : 2019-04-29 12:00:12

પ્રદિપ સેજુલ જિલ્લા
પોલીસ અધિક્ષક, બનાસકાંઠાનાઓની સૂચના તથા અજીત રાજીયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગનાઓના માર્ગદર્શન મુજબ  વિદેશી દારૂની હેરાફેરી ગે.કા.ની પ્રવૃતિ રોકવા સારૂ કડક સુચના કરેલ હોઇ જે આધારે અમો  એલ.જી.નકુમ પો.સ.ઇ તથા  અ.હે.કો.ખેમજીભાઈ તથા અ.પો.કો. હીરાભાઇ તથા આ.પો.કો ભાવેશભાઈ તથા અ.પો.કો. હિતેષભાઈ તથા  ડ્રા.પો.કો.નરસિભાઇનાઓ
પો.સ્ટે. વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ હકીકત મુજબ હરેશ પીરાભાઈ  વેણ  રહે. કુંભારડી તા.વાવ વાળાએ પોતાના  રહેણાંક વાળા મકાનમાં ભારતીય  બનાવટી વિદેશી દારૂ બોટલ નંગ- ૧૩૦ કિં.રૂ  ૬૫૦૦ /-  નો ગે.કા.    અને વગર પાસપરમીટનો રાખી ઘરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોઇ જેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News