આધુનિક યુગમાં મોબાઈલ અને ટીવીથી દુર રહેવા માટે પીરામીડ પબ્લીક સ્કૂલે પહેલ કરી સમર કેમ્પ રાખીને જેમાં પ થી ૧૬ વર્ષના બાળકોને કાગળ, માટી અને કલરીંગ કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:54:05
  • Views : 410
  • Modified Date : 2019-04-29 11:54:05

આધુનિક યુગમાં મોબાઈલ અને ટીવીથી દુર રહેવા માટે પીરામીડ પબ્લીક  સ્કૂલે પહેલ કરી સમર કેમ્પ રાખીને જેમાં પ થી ૧૬ વર્ષના બાળકોને કાગળ, માટી અને કલરીંગ કરવામાં આવ્યું. ડાન્સ, કરાટે લીટલ સેફ પણ કરવામાં આવ્યું ૬૦ વિદ્યાર્થીઓ ૧૦ દિવસમાં સમર કેમ્પમાં ભાગ લીધો હતો તેમાં પ્રિન્સિપાલ અને તેમનો સ્ટાફ સાથે મળીને કામ કરેલ છે.

Download Our B K News Today App



Related News