ક્રૂડ-રૂપિયાની સ્થિતિની સીધી અસર શેરબજાર પર રહી શકે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-29 11:53:18
- Views : 518
- Modified Date : 2019-04-29 11:53:18
ચૂંટણી સંબંધિત ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ, એપ્રિલ એફએન્ડ ઓ પૂર્ણાહૂતિ સહિતના જુદા જુદા પરિબળોની સીધી અસર છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં જાવા મળી હતી. બેંચમાર્ક સેસેક્સ અને નિફ્ટી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન લાભ અને નુકસાન વચ્ચે રહ્યા હતા. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૭૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી નીચલા સ્તરે બંધ રહી તી. બીજી બાજુ નિફ્ટીમાં ૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આગામી સપ્તાહમાં ક્રૂડની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ અને આઠ નવા પરિબળોની સીધી અસર જાવા મળશે. શેરબજારમાં આવતીકાલે સોમવારના દિવસે સામાન્ય ચૂંટણી માટે મતદાનના હોવાના લીધે રજા રહેશે. જ્યારે બુધવારના દિવસે મહારાષ્ટ્ર દિવસના પ્રસંગે પણ રજા રહેશે. ટૂંકમાં આ સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં બે રજા આવી જશે. ચાવીરુપ માર્ચ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. અંબુજા સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક દ્વારા માર્ચના ત્રિમાસિક આંકડા મંગળવારના દિવસે જારી કરાશે જ્યારે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારના દિવસે આંકડા જારી થશે. બંધન બેંક, ડાબર ઇÂન્ડયા, એમઆરએફ અને તાતા પાવર દ્વારા ગુરુવારના દિવસે કમાણીના આંકડા જારી કરવામાં આવશે. જુદા જુદા સેક્ટરોમાં આંકડાની સીધી અસર જાવા મળશે. મૂડીરોકાણકારોની નજર માર્ચ મહિના માટેના ફિસ્કલ ડેફિસિટના આંકડા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચના આંકડા ઉપર નજર રહેશે. બંને આંકડા મંગળવારના દિવસે જારી થશે. ભારતીય સમય મુજબ બુધવારે રાત્રે યુએસ ફેડના નિર્ણય ઉપર પણ નજર રહેશે જેમાં અમેરિકામાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે. મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, વ્યાજદરમાં હાલમાં યથાવત રાખવામાં આવી શકે છે. ભારતમાં ચૂંટણી રાજકારણની અસર પણ જાવા મળી રહી છે. ૨૩મી મેના દિવસે સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવનાર છે. ભારતમાં નવી સરકાર કોની બનશે તેને અંગે ૨૩મીએ જાહેરાત થશે. આ સપ્તાહમાં જ બજારમાં ઉથલપાથલની પ્રક્રિયા દેખાઈ રહી છે. શુક્રવારના દિવસે ક્રૂડ ઓઇલની કિંમતમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગેસોલીનની કિંમતોને હળવી કરવા ક્રૂડના ઉત્પાદનને વધારવા માટે ઓપેક દેશોને અપીલ કરવામાં આવ્યા બાદ કિંમતમાં ઘટાડો થયો હતો.ડોલર સામે રૂપિયામાં શુક્રવારે ૨૩ પૈસાનો સુધારો થયો હતો જેથી તેની સપાટી ૭૦.૦૨ રહી હતી. ઇÂક્વટી માર્કેટના મૂળને લઇને શેરબજારમાં દિશા નક્કી થશે. કુલ આઠ પરિબળો બજારની દિશાને નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. એફપીઆઈ દ્વારા સતત ત્રીજા મહિનામાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં માઇક્રો ઇકોનોમિક પરિબળોની Âસ્થતિ વચ્ચે વિદેશી રોકાણકારોએ ૧૭૨૧૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની અસર પણ નવા સપ્તાહમાં દેખાશે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 6
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 5
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 19
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 170
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 93
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 106
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 108
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 85
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 90
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 109
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 63
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 53
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 75
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 58
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 59
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 75
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 75
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 69
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 77
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 65
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 69
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 71
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 50
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 313
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 50
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 54
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 75
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 71
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 74
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 64
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 46
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 71
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 73
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 83
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 98
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 126
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 51
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 52
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 46
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 72



