દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 17:43:14
  • Views : 500
  • Modified Date : 2019-04-30 17:43:14

સુરતની સેશન કોર્ટે દુષ્કર્મ કેસ મામલે કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે નારાયણ સાંઈને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે નારાયણ સાંઇને 2013માં એક મહિલા ભકતની સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષિત ગણાવ્યો છે.નારાયણ સાંઈની સાથે ગંગા અને જમનાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો આ ઉપરાંત રમેશ મલ્હોત્રાને 6 માસની સજા કોર્ટે ફટકારી છે.

Download Our B K News Today App



Related News