આપની આજ 30-04-2019

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:55:16
  • Views : 520
  • Modified Date : 2019-04-30 12:55:16

આપની  આજ

મેષ (અ,લ,ઇ) ઃ તમારા કાર્યક્ષેત્રે ગોટાળાજનક પરિÂસ્થતિ હોય તેને સરખું કરતા સાંજ થાય પણ દરેક કાર્ય સરળતાથી પુરા થાય.

વૃષભ (બ,વ,ઉ) ઃ તમારા કામકાજની પરિÂસ્થતિ વણસતી જાય તેથી માનસિક ચિંતામાં વધારો ને તબિયત નબળી બને.

મિથુન (ક,છ,ઘ) ઃ તમારા કાર્યક્ષેત્રે બહારગામથી સારા નફાકારક ઓર્ડરો આવે પણ બપોરથી ઓચિંતી ઉપાધીના ભોગ બનો.

કર્ક (ડ,હ) ઃ તમારા પરિવારમાં મહેમાનની પથરામણી થાય. બપોરથી પિકનિક સમો પ્રોગ્રામ થાય સાથે આનંદ માણો.

સિંહ (મ,ટ) ઃ  તમારું મન ભટક્યા કરતા કોઇ નિર્ણય પર પહોંચ્યો નથી. બપોરથી કાર્ય પુરા કરવામાં વ્યસ્ત રહો. પણ ખર્ચ વધે

કન્યા (પ,ઠ,ણ) ઃ તમારા સ્વજનો તમારો ગેલાભ લેતા વિખવાદ થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિરસતા પ્રવર્તે. અસફળતા અનુભવો.

તુલા (ર,ત) ઃ તમારા કાર્યક્ષેત્રે સફળતા મળતા આત્મવિશ્વાસ વધે. બપોરથી ઓચિંતુ સંકટ ઉભું થતાં કસોટીમય સમય જાય.

વૃશ્વિક (ન,ય) ઃ તમારા મનમાં નકારાત્મક વિચારો કબજા લે. બપોરથી તેને ખંખેરી કાર્ય પુરા કરવા મથો. તમારી ક્ષમતા બહાર આવે.

ધન (ભ,ધ,ફ) ઃ તમારા કાર્યક્ષેત્રે હળવાશ ને શાંતિ અનુભવો. બપોરથી કુટુંબનું વાતાવરણ કલુષિત બને. તકરાર થાય.

મકર (ખ,જ) ઃ તમે સારા નરસાનો વિવેક ચુકી જતાં નિંદાને પાત્ર બનો. બપોરથી આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે.

કુંભ (ગ,શ,સ) ઃ તમારા કાર્યક્ષેત્રે આવકના †ોતમાં વધારો થાય પણ બપોરથી શત્રુઓની પરેશાન વધે. ધનખર્ચ થાય.

મીન (દ,ચ,ઝ,થ) ઃ તમારી કાર્‌ કરવાની પદ્ધતિને દુર્રદેશીને કારણે અનેક જગ્યાએથી આર્થિક લાભ મેળવો. આનંદ પ્રવર્તે.


B.K NEWS TODAY SPECIAL


Download Our B K News Today App



Related News

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:26 pm
  • 742

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:21 pm
  • 713

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:02 pm
  • 673

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:48 pm
  • 797

આજ નું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 25, 2019, 4:08 pm
  • 667

આપની આજ...

  • by B.K.NEWS DAINIK
  • July 23, 2019, 1:02 pm
  • 774

આજનું રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 20, 2019, 11:58 am
  • 608

આપની આજ 29...

  • by B.K.NEWS DAINIK
  • June 29, 2019, 12:54 pm
  • 677

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 12:56 pm
  • 620

આજ નું રાશિફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 11:21 am
  • 646

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:37 am
  • 566

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 12:04 pm
  • 644

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 1:14 pm
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:39 pm
  • 603

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:35 am
  • 585

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:34 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:29 am
  • 621

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:57 am
  • 570

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:40 am
  • 611

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:37 am
  • 547

આજનું રાશિ ફળ...

  • by B.K.NEWS DAINIK
  • May 26, 2019, 11:27 am
  • 632