ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ અંબાજી મંદિરના દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:29:56
  • Views : 469
  • Modified Date : 2019-05-03 11:29:56

સ્વર્ગ નગરી અંબાજીમા માતાજીના ભક્તો ઉપરાંત વિવિધ વીઆઈપી લોકોમાં અંબાના મંદિરમાં શીશ ઝુકાવવા અને માતાજીના આશીર્વાદ લેવા આવતા હોય છે ત્યારે ગુરૂવારે  ભજન ગાયિકા અનુરાધા
પૌડવાલ બપોરે અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેમને માતાજીના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદીમાં જઈ રક્ષા કવચ ભટ્ટજી મહારાજ પાસે બંધાવ્યુ  હતું.

Download Our B K News Today App



Related News