દિયોદર ભાભર હાઇવે ઉપર થયો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 17:54:38
  • Views : 1155
  • Modified Date : 2019-05-05 17:54:38

દિયોદર ભાભર હાઇવે ઉપર થયો અકસ્માત....

દિયોદર ના લુદ્રા ના પાટિયા પાસે થયો અકસ્માત..

મારુતિ કાર સાથે બાઇક અથડાતા બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ....

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા....

ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને સ્થાનિક લોકો ની મદદ થી દિયોદર રેફરલ ખસેડવામાં આવ્યો....

Download Our B K News Today App



Related News