જંગલના રાજાને અજાણ્યા વાહને અડફેટે લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 15:57:13
  • Views : 492
  • Modified Date : 2019-05-05 15:57:13

રાજ્યમાં અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ત્યારે વેરાવળમાં વનરાજ માનવસર્જીત અકસ્માતનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે સિંહને અડફેટે લેતા વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. વેરાવળના જૂનાગઢ રોડ પર આ ઘટના બની હતી.રાજ્યમાં અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ત્યારે વેરાવળમાં વનરાજ માનવસર્જીત અકસ્માતનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે સિંહને અડફેટે લેતા વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. વેરાવળના જૂનાગઢ રોડ પર આ ઘટના બની હતી.આ વિસ્તારમાં પાંચ સિંહો હોવાની વાત ને લઈ રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઘટનાને પગલે વનવિભાગની બે રેસક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સિંહોનુ લોકેશન મેળવીને ડારી તરફ શોધખોળ કરવામાં આવી હતી. જો કે ઇજાગ્રસ્ત સિંહને ગંભીર ઇજા ન હોવાનુ સામે આવ્યુ છે.



Download Our B K News Today App



Related News