અનુષ્કા શર્મા મુંબઇના વરસોવાના એક ક્લિનિકમાંથી બહાર નીકળતી જોવા મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:53:38
  • Views : 575
  • Modified Date : 2019-05-21 11:53:38

અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તે મુંબઇના વરસોવાના એક ક્લિનિકમાં સારવાર લઈને બહાર નીકળતી જોવા મળી હતી. તેને જોતાં જ તસવીરકારોએ તેની  તસવીરો ઝડપી લીધી હતી. સોમવારે અનુષ્કા શર્માને વરસોવાના એક ક્લિનિક પાસે જોવા મળી હતી. તે હાલ 'બ્લજિંગ ડિસ્ક'થી પીડાઇ રહી છે, જેમાં દરદી વધારે વખતએક સ્થાન પર  બેસે તો તેને કમરમાં અસહ્ય દુખાવો થવા લાગે છે.  અનુષ્કાએ પહેલા પણ  આ તકલીફની સારવાર કરાવી હતી, પરંતુ  દુઃખાવાએ ફરી ઉથલો માર્યો છે તે હાલ ફિઝિયોથેરપીના સેશન લઇ રહી છે. અનુષ્કા હાલ નવી ફિલ્મો સાઇન ન કરવાથી ચર્ચામાં છે. તેના માટે એવી ચર્ચાઈ રહ્યું  છે કે, તે હવે ઝાઝી ફિલ્મોમાં કામ કરવાની નથી. જોકે હાલ તો તેને કમરની પીડા હોવાથી તેની સારવાર લઇ રહી છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139