આલિયા ભટ્ટ સલમાન સાથેની ફિલ્મ માટે વજન વધારશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:41:36
  • Views : 573
  • Modified Date : 2019-05-21 11:49:06

સંજય લીલા ભણશાલી સલમાન ખાન અને આલિયા ભટ્ટને લઇને 'ઇન્શાલ્લાહ' ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે હવે આલિયાએ વજન વધારવું પડશે. તે સલમાન પાસે વધુ પડતી દુબળી-પાતળી લાગતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.સલમાન ખાને સંજય લીલા ભણશાલીને આગ્રહ કરતાં કહ્યું છે કે, આલિયા મારી પાસે બહુ દુબળી-પાતળી લાગે છે. તેથી તેનું વજન થોડું વધારી દો. અમે જ્યારે રૂપેરી પડદે સાથે દેખાઇએ ત્યારે દર્શકોને અમારી જોડી જોવી પસંદ આવવી જોઇએ. નહીં તો, સ્ક્રિન પર અમારી જોડી વિચિત્રભણશાલીને સલમાનની આ વાત યોગ્ય લાગી છે. સલમાન પાસે આલિયા એક નાનકડી છોકરી જેવી લાગે તો દર્શકોને આ જોડીને જોવાનો આનંદ આવે નહીં. તેથી આલિયાએ થોડું વજન વધારીને  પોતાની કાયાની હૃષ્ટપૃષ્ટ કરવી પડશે.  લાગશે.''

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139