જુની રમતો પાછી આવી વેકેશનમાં બાળકો ચક્કા રમતા નજરે પડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:13:47
  • Views : 660
  • Modified Date : 2019-05-21 11:13:47

શાળાઓમાં વેકેશન ચાલી રહ્યુ છે. તો કેટલાક બાળકો
પરિવાર સાથે પ્રવાસે નિકળી ગયા છે. ત્યારે કેટલાક બાળકો જુની રમતો રમી આનંદ માણી રહ્યા છે.
વર્ષો પહેલા લખોટી, ચક્કા, લંગડીની રમતો બાળકો રમતા હતા. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષેથી આ રમતો વિસરાઈ ગઈ હતી. પરંતુ આજના ટેકનોલોજી યુગમાં મોબાઈલોમાં જુની રમતોની કોમ્પ્યુટરના માધ્યમથી જુદી-જુદી રમતો તૈયાર કરવામાં આવી છે. પરંતુ બાળકો મોબાઈલની રમતોને ભૂલી એક વખત ફરી જુની રમતોમાંની એક રમત ચક્કાની રમત બાળકો રમી રહ્યા છે. જેમાં આ રમતમાં લાકડાના ચાર કટકા કરી ચાર બાળકો એક સાથે રમી શકે જેથી  આ રમત ફરી બાળકો રમતા કેમેરામાં કેદ થયા હતા.

Download Our B K News Today App



Related News