નરેન્દ્ર મોદી આવશે તો ઘણા રાજકીય ફેરફાર થઇ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 12:05:12
  • Views : 506
  • Modified Date : 2019-05-21 12:05:12

લોકસભાની ચૂંટણીના પરિણામ ૨૩મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. મોટા ભાગના એÂક્ઝટ પોલમાં મોદીને શાનદાર જીત દર્શાવવામા ંઆવી રહી છે. જા એÂક્ઝ પોલ મુજબ પરિણામ આવશે તો દેશની રાજકીય Âસ્થતિ પર તેની અસર થશે. એÂક્ઝટ પોલમાં સંકેત મળી રહ્યા છે કે આ વખતે મોદી વધારે મજબુત નેતા તરીકે ઉભરી રહ્યા છે. તેમની સામે વિપક્ષના કોઇ નેતા ઉભા રહેવાની Âસ્થતિમાં નથી. આવી Âસ્થતિમાં જા એÂક્ઝટ પોલના તારણ મુજબ પરિણામ રહેશે તો મોદીનુ પ્રભુત્વ વધારે વધશે. આગામી પાંચ વર્ષમાં મોદી વધારે શÂક્તશાળી બની શકે છે. તેમની મજબુત લીડરશીપને કોઇ નેતા પડકાર ફેંકવાની Âસ્થતિમાં નથી. આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદે વિરોધ પક્ષોની હાલત કફોડી બનાવી દીધી છે. જે રીતે પુલવામા ખાતે સીઆરપીફના કાફલા પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો અને તેના બાદ સરકાર દ્વારા  પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કર્યા તે જાતા સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારે મજબુત બની ગયો હતો. જા કે ંમોદી સરકારની
યોજનાઓનો પણ કેટલીક જગ્યાએ અસર થઇ છે. રાહુલ અને પ્રિયંકા પર પણ પ્રશ્નો ઉઠી શકે છે. જા પરિણામ તારણ મુજબ રહેશે તો રાહુલ અને પ્રિયંકાની નેતાગીરી પર અસર થશે. પ્રિયંકા ગાંધી હાલમાં રાજનીતિમાં સક્રિય થઇ ગયા છે. આવી Âસ્થતિમાં એવુ પણ માનવામાં આવશે કે પ્રિયંકાની એન્ટ્રી પણ
રાજનીતિમાં યોગ્ય રીતે થઇ નથી. સ્વાભાવિક રીતે જ આ Âસ્થતિમાં કોંગ્રેસ પાર્ટીની Âસ્થતિ નબળી બની શકે છે. આ વખતે વિપક્ષી એકતાના કોઇ દર્શન થયા ન હતા. વિપક્ષમાં વિભાજનની Âસ્થતિ જાવા મળી હતી.
કર્ણાટકમાં પણ ભારતીય જનતા પાર્ટી જારદાર દેખાવ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એÂક્ઝટ પોલ બાદ જા પરિણામ ગઠબંધનની અપેક્ષા મનુજબ નહીં રહે તો તેની ખરાબ થશે . કેટલાક સાથી પક્ષો છેડો ફાડી શકે છે. અમિત શાહની Âસ્થતિ વધારે મજબુત થશે. તેમની રણનિતી ખુબ જ અસરકારક સાબિત થઇ રહી છે.

Download Our B K News Today App



Related News