INTERNET પર આગ લગાવી દીધી છે આ છોકરીઓએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 14:25:52
  • Views : 859
  • Modified Date : 2019-05-26 14:27:17

1979માં આવેલી અમિતાભ બચ્ચન અને ઝીનત અમાનની 'ધ ગ્રેટ ગેમ્બલર'નું એક ગીત 'દો લફ્ઝોં કી હૈ' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થયું હતું અને આજે પણ આ ગીતનો યુવાનોમાં ક્રેઝ જોવા મળે છે. યુવાનો આ ગીત પર ડાન્સ કરીને એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરે છે. આવો જ એક વીડિયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં એક ડાન્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા ડાન્સને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં 6 છોકરીઓએ મળીને એક ગીત પર બેલી ડાન્સ કરી રહ્યા છે જે જોવામાં બહુ શાનદાર લાગે છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુ ટ્યૂબ દ્વારા Payals Dance Academy દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધી 1,694,884 વખત જોવાયો છે. હકીકતમાં પાયલસ ડાન્સ ગ્રુપ અવારનવાર પોતાના ડાન્સ વીડિયો શેયર કરે છે. તેમના આ ડાન્સને યુ ટ્યૂબને સારો પ્રતિભાવ મળે છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139