સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી છે. આ મામલે વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-14 13:36:49
- Views : 76634
- Modified Date : 2023-03-14 13:36:49
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. મંદિરના મુખ્ય પૂજારીએ દેવાંગ ઠાકરે પણ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ત્યારે આ મામલે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. અંબાજી મોહનથાળ મુદ્દે આજે બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠકમાં મોહનથાળ ચાલુ રાખવો કે નહીં તે અંગે નિર્ણય કરાશે. સરકાર સમગ્ર મામલે મધ્યસ્થી કરી શકે છે. મહત્વનું છે કે, દેશ-વિદેશના ભક્તોની આસ્થા સાથે સંકળાયેલા અંબાજી મંદિરમાં અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરાતાં માઈભક્તો રોષે ભરાયા છે. વિશ્વ હિન્દુ પરિષદ આક્રમક મૂડમાંઅંબાજી મંદિરમાં 4 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું છે. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું જેમાં જિલ્લામાં કોઈ પણ સરકારી મિલ્કતમાં ધરણાં, વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તેમજ ડીજે સાઉન્ડ માઈક અને કોઈ પણ પ્રકારનાં સાઉન્ડ સિસ્ટમ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાં ભંગ કરનારને સીધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં તેની સામે આઈ પી. સી. ક.188,135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમજ અંબાજી મંદિરના 7 નંબર ગેટ પર પણ જાહેરનામાની નોટિસ લગાવવામાં આવી છે. ત્યારે આ જાહેરનામું 10/03/2023થી 24/03/2023 સુધી લાગુ રહેશે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે, ત્યારે . મંદિરના મુખ્ય પૂજારીએ દેવાંગ ઠાકરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. મોહનથાળ બંધ કરવાથી કોઈ પરંપરા તૂટી ન હોવાનો દાવો મંદિરના મુખ્ય પૂજારીએ કર્યો છે. મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે જણાવ્યું હતું કે મોહનથાળ એ માત્ર મીઠાઈ છે, મંદિરનો રાજભોગ નથી. અંબાજી મંદિરમાં મોહનથાળનો માત્ર મીઠાઈ તરીકે ઉપયોગ થાય છે. 1960માં અંબાજી મંદિર સરકાર હસ્તક આવ્યું. અગાઉ અહીં જે ભક્તો આવતા હતા તેમને ભેટ સ્વરૂપે ચૂંદડી આપવામાં આવતી હતી, લોકોના ધસારાને જોઈને સરકારે નિર્ણય બદલીને મોહનથાળ આપવાનું શરૂ કર્યું. જે દર્શનાર્થી મંદિરમાં ભેટ લખાવે તેને મોહનથાળ આપવામાં આવે છે. મંદિરના પૂજારીએ જણાવ્યું કે, અમે દાંતા સ્ટેટ વખતથી પૂજા-અર્ચના કરીએ છીએ. સવારે માતાજીને સોજીનો શિરો ધરાવવામાં આવે છે. જેને આરતી પછી ભક્તોમાં વેચી દેવામાં આવે છે. બપોરે માતાજીને દરરોજ જુદો-જુદો રાજભોગ ધરાવવામાં આવે છે, મોહનથાળ અઠવાડિયામાં એક જ વખત ધરાવવામાં આવે છે. સાંજે માતાજીને દૂધ, ફ્રૂટ અને મગજનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ પ્રસાદી પણ ભક્તોમાં વહેચી દેવામાં આવે છે.
Related News
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:17 pm
- 35
ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ, ભાજપ અને કોંગ્રેસના...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 4:33 pm
- 441
સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:15 pm
- 629
દેશના કેટલાક રાજ્યોમાં ઇદ ગુરુવારે તો કેટલાક રાજ્યોમાં 10 એપ્રિલ (બુધવાર)ના...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 1:30 pm
- 84
પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 4:17 pm
- 125
વડોદરાના ભવ્ય રિસોર્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાયો...
- by B.K.NEWS DAINIK
- June 3, 2023, 2:39 pm
- 177
જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા...
- by B.K.NEWS DAINIK
- June 2, 2023, 3:39 pm
- 171
બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 4:24 pm
- 189
અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 3:25 pm
- 168
અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 5:27 pm
- 150
ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:23 pm
- 171
આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી...
- by B.K.NEWS DAINIK
- March 20, 2023, 1:57 pm
- 545
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ...
- by B.K.NEWS DAINIK
- March 14, 2023, 1:36 pm
- 76634
ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:47 pm
- 478
બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા...
- by B.K.NEWS DAINIK
- March 3, 2023, 3:43 pm
- 592
શીરડી સાંઇબાબા મંદિરને રૂ. 400 કરોડનું દાન...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 3:59 pm
- 525
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો , ઉચ્ચ ડિગ્રી...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 1:25 pm
- 530
ઝારખંડ સરકારના શિખરજીને પર્યટન સ્થળ જાહેર...
- by parth lakhtaria
- January 2, 2023, 3:11 pm
- 473
ભાજપે રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથીઃ ઉમા...
- by parth lakhtaria
- January 2, 2023, 12:32 pm
- 485
યુએનએ લિંગ સમાનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ...
- by parth lakhtaria
- December 14, 2022, 5:38 pm
- 218
યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી...
- by parth lakhtaria
- December 12, 2022, 12:54 pm
- 289
યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું...
- by parth lakhtaria
- December 5, 2022, 5:16 pm
- 240
કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 5:30 pm
- 219
અયોધ્યામાં આ વખતે બનશે દીપોત્સવનો નવો વર્લ્ડ...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 1:03 pm
- 304
કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:33 pm
- 370
યાત્રાધામ અંબાજી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:32 pm
- 235
ભોપાવરમાં શ્રી શાંતિનાથજીનુ મંદિરમાં ૮૭,૦૦૦ વર્ષ જૂની શાંતિનાથજીની...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:26 pm
- 298
કેરળમાં 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 11:16 am
- 291
થરાદની શ્રી રાજેશ્વર વિધાલય ખાતે પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 3:14 pm
- 726
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, કટ્ટરપંથીઓએ મા કાલીની મૂર્તિની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 3:28 pm
- 263
ગુજરાતના અલગ અલગ સંતો મુખ્યમંત્રીને મળવા માટે...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 11:26 am
- 317
દિયોદરના ગોલવી ગામે દશેરાના દિવસે ગરબાની રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:14 pm
- 284
ડીસાના ચાહત બંગ્લોઝમાં યજ્ઞ તેમજ શસ્ત્ર પૂજનનું...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:53 am
- 283
કોરોના બાદ બનાસકાંઠાના ગામડાઓમાં નવરાત્રીથી ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:30 am
- 291
થરાદના ભુરીયા ગામે વેશભૂષા સાથે ખેલૈયાઓએ રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:26 am
- 373
જૂના નેસડા ગામમાં દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:20 pm
- 329
ઢીમામાં મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ દ્વારા શસ્ત્રપૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:17 pm
- 230
થરાદ ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને શસ્ત્ર પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:12 pm
- 243
ભારત વિકાસ પરિષદના પ્રમુખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:04 pm
- 246
થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજય દશમીની ઉજવણી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 1:01 pm
- 192
લાખણીના ગણતા ગામે ગોગ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:25 pm
- 249
રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રી ગરબા...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:22 pm
- 219
સિધ્ધપુરના દશાવાડામાં બ્રહ્માણી માતાજીની પલ્લી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:19 pm
- 230
ચામુંડા નગર યુવક ગરબા મંડળ દ્વારા સાંસદનું સન્માન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:17 pm
- 230
આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 4:57 pm
- 235
'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:08 pm
- 424
કેનાડાના BAPS સ્વામિનારાયણ મંદિર માં દીવાલો પર ભારત વિરોધી નારા અને તોડફોડ...
- by
- September 15, 2022, 12:02 pm
- 250
મૃત આત્માઓની મુક્તિ માટે 975 ફૂટ ઊંચી પ્રેતશિલા તથા યમરાજનું...
- by
- September 13, 2022, 4:07 pm
- 230
દિલ્હીની રામલીલામાં પ્રભાસ કરશે રાવણના પૂતળાનું...
- by
- September 13, 2022, 2:52 pm
- 273
ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ કરી...
- by
- September 13, 2022, 11:04 am
- 217



