કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યું
- Published By : PIYUSH PARMAR
- Published Date : 2022-10-19 17:30:00
- Views : 240
- Modified Date : 2022-10-19 17:30:00
સુપ્રસિદ્ધ
સાળંગપુર કષ્ટભજન હનુમાન મદિરમાં 54 ફૂટની બની રહેલી મૂર્તિનું મુખ
આવતાં વાજતેગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો અને મહંતો દ્વારા
મુખારવિંદની પૂજા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અહીં હનુમાનજીની ભવ્ય મૂર્તિ
નિર્માણ પામશે, જેનાં તમને 7 કિલોમીટર દૂરથી દર્શન થશે. 30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં
બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભામાં
વધારો કરશે. મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ
પ્રોજેક્ટ આકાર લેશે.
સાળંગપુર કષ્ટભજન મદિરમાં કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજકેટ ચાલી રહ્યો છે, જેમાં મંદિર વિભાગ દ્વારા અહીં 54 ફૂટની વિશાલ પંચ ધાતુની મૂર્તિ મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ મૂર્તિ હરિયાણા ખાતે બની રહી છે, જેને અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે. ત્યારે આજે મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતાં મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. ડીજેના તાલે વાજતેગાજતે મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં હાજર રહેલા હરિભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો. આગામી દિવસોમાં અહીં મૂર્તિનું સંપૂર્ણ નિર્માણ થશે.સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાન મદિરમાં 54 ફૂટની બની રહેલી મૂર્તિનું મુખ આવતાં વાજતેગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો અને મહંતો દ્વારા મુખારવિંદની પૂજા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અહીં હનુમાનજીની ભવ્ય મૂર્તિ નિર્માણ પામશે, જેનાં તમને 7 કિલોમીટર દૂરથી દર્શન થશે. 30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભામાં વધારો કરશે. મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે.
સાળંગપુર
કષ્ટભજન મદિરમાં કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજકેટ ચાલી રહ્યો છે, જેમાં મંદિર વિભાગ દ્વારા અહીં 54 ફૂટની વિશાલ પંચ ધાતુની મૂર્તિ
મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ મૂર્તિ હરિયાણા ખાતે બની રહી છે, જેને અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે. ત્યારે આજે
મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતાં મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય
સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. ડીજેના તાલે વાજતેગાજતે મુખનું સ્વાગત
કરવામાં આવ્યું હતું. અહીં હાજર રહેલા હરિભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને
સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો. આગામી દિવસોમાં અહીં મૂર્તિનું સંપૂર્ણ નિર્માણ
થશે.
Related News
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:17 pm
- 55
ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ, ભાજપ અને કોંગ્રેસના...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 4:33 pm
- 465
સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:15 pm
- 652
દેશના કેટલાક રાજ્યોમાં ઇદ ગુરુવારે તો કેટલાક રાજ્યોમાં 10 એપ્રિલ (બુધવાર)ના...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 1:30 pm
- 104
પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 4:17 pm
- 143
વડોદરાના ભવ્ય રિસોર્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાયો...
- by B.K.NEWS DAINIK
- June 3, 2023, 2:39 pm
- 196
જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા...
- by B.K.NEWS DAINIK
- June 2, 2023, 3:39 pm
- 192
બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 4:24 pm
- 208
અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 3:25 pm
- 187
અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 5:27 pm
- 179
ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:23 pm
- 194
આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી...
- by B.K.NEWS DAINIK
- March 20, 2023, 1:57 pm
- 564
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ...
- by B.K.NEWS DAINIK
- March 14, 2023, 1:36 pm
- 76726
ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:47 pm
- 500
બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા...
- by B.K.NEWS DAINIK
- March 3, 2023, 3:43 pm
- 618
શીરડી સાંઇબાબા મંદિરને રૂ. 400 કરોડનું દાન...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 3:59 pm
- 541
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો , ઉચ્ચ ડિગ્રી...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 1:25 pm
- 597
ઝારખંડ સરકારના શિખરજીને પર્યટન સ્થળ જાહેર...
- by parth lakhtaria
- January 2, 2023, 3:11 pm
- 492
ભાજપે રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથીઃ ઉમા...
- by parth lakhtaria
- January 2, 2023, 12:32 pm
- 509
યુએનએ લિંગ સમાનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ...
- by parth lakhtaria
- December 14, 2022, 5:38 pm
- 239
યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી...
- by parth lakhtaria
- December 12, 2022, 12:54 pm
- 308
યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું...
- by parth lakhtaria
- December 5, 2022, 5:16 pm
- 258
કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 5:30 pm
- 240
અયોધ્યામાં આ વખતે બનશે દીપોત્સવનો નવો વર્લ્ડ...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 1:03 pm
- 328
કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:33 pm
- 392
યાત્રાધામ અંબાજી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:32 pm
- 254
ભોપાવરમાં શ્રી શાંતિનાથજીનુ મંદિરમાં ૮૭,૦૦૦ વર્ષ જૂની શાંતિનાથજીની...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:26 pm
- 320
કેરળમાં 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 11:16 am
- 309
થરાદની શ્રી રાજેશ્વર વિધાલય ખાતે પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 3:14 pm
- 746
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, કટ્ટરપંથીઓએ મા કાલીની મૂર્તિની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 3:28 pm
- 279
ગુજરાતના અલગ અલગ સંતો મુખ્યમંત્રીને મળવા માટે...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 11:26 am
- 337
દિયોદરના ગોલવી ગામે દશેરાના દિવસે ગરબાની રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:14 pm
- 301
ડીસાના ચાહત બંગ્લોઝમાં યજ્ઞ તેમજ શસ્ત્ર પૂજનનું...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:53 am
- 307
કોરોના બાદ બનાસકાંઠાના ગામડાઓમાં નવરાત્રીથી ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:30 am
- 308
થરાદના ભુરીયા ગામે વેશભૂષા સાથે ખેલૈયાઓએ રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:26 am
- 391
જૂના નેસડા ગામમાં દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:20 pm
- 346
ઢીમામાં મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ દ્વારા શસ્ત્રપૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:17 pm
- 248
થરાદ ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને શસ્ત્ર પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:12 pm
- 261
ભારત વિકાસ પરિષદના પ્રમુખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:04 pm
- 264
થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજય દશમીની ઉજવણી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 1:01 pm
- 208
લાખણીના ગણતા ગામે ગોગ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:25 pm
- 272
રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રી ગરબા...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:22 pm
- 245
સિધ્ધપુરના દશાવાડામાં બ્રહ્માણી માતાજીની પલ્લી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:19 pm
- 251
ચામુંડા નગર યુવક ગરબા મંડળ દ્વારા સાંસદનું સન્માન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:17 pm
- 251
આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 4:57 pm
- 265
'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:08 pm
- 492
કેનાડાના BAPS સ્વામિનારાયણ મંદિર માં દીવાલો પર ભારત વિરોધી નારા અને તોડફોડ...
- by
- September 15, 2022, 12:02 pm
- 268
મૃત આત્માઓની મુક્તિ માટે 975 ફૂટ ઊંચી પ્રેતશિલા તથા યમરાજનું...
- by
- September 13, 2022, 4:07 pm
- 246
દિલ્હીની રામલીલામાં પ્રભાસ કરશે રાવણના પૂતળાનું...
- by
- September 13, 2022, 2:52 pm
- 292
ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ કરી...
- by
- September 13, 2022, 11:04 am
- 240



