મૃત આત્માઓની મુક્તિ માટે 975 ફૂટ ઊંચી પ્રેતશિલા તથા યમરાજનું મંદિર
- Published By :
- Published Date : 2022-09-13 16:07:30
- Views : 247
- Modified Date : 2022-09-13 16:07:30
વાયુપુરાણ, ગરુડ પુરાણ અને મહાભારત જેવા અનેક ગ્રંથોમાં ગયાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે ગયામાં શ્રાદ્ધકર્મ અને તર્પણ માટે પ્રાચીન સમયમાં પહેલાં વિવિધ નામની 360 વેદી હતી. જ્યાં પિંડદાન કરવામાં આવતું હતું. તેમાંથી હવે 48 જ બાકી રહી છે. મહાભારતમાં વર્ણન કરવામાં આવેલ ગયામાં ખાસ કરીને ધર્મરાજ યમ, બ્રહ્મા, શિવ તથા વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.વર્તમાનમાં આ જ વેદીઓ ઉપર લોકો પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરે છે. અહીંની વેદીઓમાં વિષ્ણુપદ મંદિર, ફલ્ગુ નદીના કિનારે અને અક્ષયવટ ઉપર પિંડદાન કરવું જરૂરૂ માનવામાં આવે છે. આ સિવાય વૈતરણી, પ્રેતશિલા, સીતાકુંડ, નાગકુંડ, પાંડુશિલા, રામશિલા, મંગળાગૌરી, કાગબલિ વગેરે પણ પિંડદાન માટે પ્રમુખ છે. આ વેદીઓમાં પ્રેતશિલા પણ મુખ્ય છે. હિંદુ સંસ્કારોમાં પંચતીર્થ વેદીમાં પ્રેતશિલાની ગણના કરવામાં આવે છે.
વાયુપુરાણમાં પ્રેત પર્વતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે
ગયા શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર પ્રેતશિલા નામનો પર્વત છે. આ ગયા ધામના વાયવ્ય કોણમાં એટલે ઉત્તર-પશ્ચિમ દિશામાં છે. આ પર્વતી ચોટી ઉપર પ્રેતશિલા નામની વેદી છે, પરંતુ સંપૂર્ણ પર્વતીય પ્રદેશને પ્રેતશિલાના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રેત પર્વતની ઊંચાઇ લગભગ 975 ફૂટ છે. જે લોકો સક્ષમ છે તેઓ લગભગ 400 દાદરા ચઢીને પ્રેતશિલા નામની વેદી ઉપર પિંડદાન કરવા માટે જઇ શકે છે. જે લોકો ત્યાં જઇ શકતાં નથી તેઓ પર્વતની નીચે તળાવના કિનારે અથવા શિવ મંદિરમાં શ્રાદ્ધ કર્મ કરે છે. પ્રેતશિલા વેદી ઉપર શ્રાદ્ધ કરવાથી કોઇ કારણે અકાળ મૃત્યુના કારણે પ્રેતયોનિમાં ભટકતાં પ્રાણિઓને પણ મુક્તિ મળી જાય છે. વાયુ પુરાણમાં તેનું વર્ણન છે. પ્રેતશિલાના મૂળભાગ એટલે પર્વતની નીચે જ બ્રહ્મ કુંડમાં સ્નાન-તર્પણ પછી શ્રાદ્ધનું વિધાન છે. જેના અંગે કહેવામાં આવ્યું છે કે તેનું પ્રથમ સંસ્કાર બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય નવીન ચંદ્ર મિશ્ર વૈદિકએ જણાવ્યું કે, શ્રાદ્ધ પછી પિંડને બ્રહ્મ કુંડમાં સ્થાન આપીને પ્રેત પર્વત ઉપર જાય છે. ત્યાં શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે.
અકાળ
મૃત્યુને પ્રાપ્ત આત્માઓનું શ્રાદ્ધ અને પિંડદાન થાય છે
વાયુ પુરાણ
પ્રમાણે અહીં અકાળ મૃત્યુને પ્રાપ્ત લોકોનું શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્ત્વ
છે. આ પર્વત ઉપર પિંડદાન કરવાથી અકાળ મૃત્યુને પ્રાપ્ત પૂર્વજો સુધી પિંડ સીધું
પહોંચી જાય છે જેથી તેમને કષ્ટદાયી યોનીમાંથી મુક્તિ મળી જાય છે. આ પર્વતને
પ્રેતશિલા સિવાય પ્રેત પર્વત, પ્રેતકળા તથા
પ્રેતગિરિ પણ કહેવામાં આવે છે. પ્રેતશિલા પહાડીની ચોટી ઉપર એક ચટ્ટાન છે. જેના ઉપર
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ
બનેલી છે. શ્રદ્ધાળુઓ દ્વારા પહાડની ચોટી ઉપર સ્થિત આ ચટ્ટાનની પરિક્રમા કરીને
તેના ઉપર સત્તૂથી બનેલું પિંડ ઉડાડવામાં આવે છે. પ્રેતશિલા ઉપર સત્તૂથી પિંડદાનની
જૂની પરંપરા છે. પ્રેતશિલાના પૂજારી મનોજ ધામીના જણાવ્યાં પ્રમાણે આ ચટ્ટાનની
ચારેય બાજુ 5 થી 9 વાર પરિક્રમા કરી સત્તૂ ચઢાવવાથી અકાળ મૃત્યુમાં મરેલાં પૂર્વજ
પ્રેત યોનિથી મુક્ત થઇ જાય છે.
આ સ્થાન
સાથે શ્રીરામ, લક્ષ્મણ
તથા સીતાનું નામ જોડાયેલું છે
એવું માનવામાં
આવે છે કે આ પર્વત ઉપર શ્રીરામ, લક્ષ્મણ તથા
સીતા પણ પહોંચીને તેમના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. કહેવામાં આવે છે
કે પર્વત ઉપર બ્રહ્માના અંગૂઠાથી બનાવવામાં આવેલી બે રેખાઓ આજે પણ જોઇ શકાય છે.
પિંડદાનીઓના કર્મકાંડને પૂર્ણ કર્યા બાદ આ વેદી ઉપર પિંડને અર્પણ કરવામાં આવે છે.
અહીંના પૂજારી પં. મનીલાલ બારીકના જણાવ્યાં પ્રમાણે પ્રેતશિલાનું નામ પ્રેતપર્વત
હતું, પરંતુ ભગવાન રામે અહીં આવીને પિંડદાન કર્યું તે પછી આ
સ્થાનનું નામ પ્રેતશિલા થયું
Related News
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:17 pm
- 56
ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ, ભાજપ અને કોંગ્રેસના...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 4:33 pm
- 465
સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:15 pm
- 652
દેશના કેટલાક રાજ્યોમાં ઇદ ગુરુવારે તો કેટલાક રાજ્યોમાં 10 એપ્રિલ (બુધવાર)ના...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 1:30 pm
- 104
પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 4:17 pm
- 144
વડોદરાના ભવ્ય રિસોર્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાયો...
- by B.K.NEWS DAINIK
- June 3, 2023, 2:39 pm
- 197
જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા...
- by B.K.NEWS DAINIK
- June 2, 2023, 3:39 pm
- 193
બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 4:24 pm
- 209
અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 3:25 pm
- 187
અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 5:27 pm
- 179
ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:23 pm
- 194
આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી...
- by B.K.NEWS DAINIK
- March 20, 2023, 1:57 pm
- 564
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ...
- by B.K.NEWS DAINIK
- March 14, 2023, 1:36 pm
- 76728
ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:47 pm
- 500
બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા...
- by B.K.NEWS DAINIK
- March 3, 2023, 3:43 pm
- 620
શીરડી સાંઇબાબા મંદિરને રૂ. 400 કરોડનું દાન...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 3:59 pm
- 541
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો , ઉચ્ચ ડિગ્રી...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 1:25 pm
- 599
ઝારખંડ સરકારના શિખરજીને પર્યટન સ્થળ જાહેર...
- by parth lakhtaria
- January 2, 2023, 3:11 pm
- 495
ભાજપે રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથીઃ ઉમા...
- by parth lakhtaria
- January 2, 2023, 12:32 pm
- 509
યુએનએ લિંગ સમાનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ...
- by parth lakhtaria
- December 14, 2022, 5:38 pm
- 240
યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી...
- by parth lakhtaria
- December 12, 2022, 12:54 pm
- 309
યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું...
- by parth lakhtaria
- December 5, 2022, 5:16 pm
- 259
કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 5:30 pm
- 240
અયોધ્યામાં આ વખતે બનશે દીપોત્સવનો નવો વર્લ્ડ...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 1:03 pm
- 328
કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:33 pm
- 393
યાત્રાધામ અંબાજી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:32 pm
- 255
ભોપાવરમાં શ્રી શાંતિનાથજીનુ મંદિરમાં ૮૭,૦૦૦ વર્ષ જૂની શાંતિનાથજીની...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:26 pm
- 320
કેરળમાં 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 11:16 am
- 309
થરાદની શ્રી રાજેશ્વર વિધાલય ખાતે પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 3:14 pm
- 746
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, કટ્ટરપંથીઓએ મા કાલીની મૂર્તિની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 3:28 pm
- 280
ગુજરાતના અલગ અલગ સંતો મુખ્યમંત્રીને મળવા માટે...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 11:26 am
- 337
દિયોદરના ગોલવી ગામે દશેરાના દિવસે ગરબાની રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:14 pm
- 301
ડીસાના ચાહત બંગ્લોઝમાં યજ્ઞ તેમજ શસ્ત્ર પૂજનનું...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:53 am
- 307
કોરોના બાદ બનાસકાંઠાના ગામડાઓમાં નવરાત્રીથી ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:30 am
- 308
થરાદના ભુરીયા ગામે વેશભૂષા સાથે ખેલૈયાઓએ રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:26 am
- 392
જૂના નેસડા ગામમાં દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:20 pm
- 347
ઢીમામાં મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ દ્વારા શસ્ત્રપૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:17 pm
- 249
થરાદ ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને શસ્ત્ર પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:12 pm
- 261
ભારત વિકાસ પરિષદના પ્રમુખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:04 pm
- 265
થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજય દશમીની ઉજવણી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 1:01 pm
- 208
લાખણીના ગણતા ગામે ગોગ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:25 pm
- 273
રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રી ગરબા...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:22 pm
- 245
સિધ્ધપુરના દશાવાડામાં બ્રહ્માણી માતાજીની પલ્લી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:19 pm
- 251
ચામુંડા નગર યુવક ગરબા મંડળ દ્વારા સાંસદનું સન્માન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:17 pm
- 252
આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 4:57 pm
- 265
'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:08 pm
- 493
કેનાડાના BAPS સ્વામિનારાયણ મંદિર માં દીવાલો પર ભારત વિરોધી નારા અને તોડફોડ...
- by
- September 15, 2022, 12:02 pm
- 268
મૃત આત્માઓની મુક્તિ માટે 975 ફૂટ ઊંચી પ્રેતશિલા તથા યમરાજનું...
- by
- September 13, 2022, 4:07 pm
- 247
દિલ્હીની રામલીલામાં પ્રભાસ કરશે રાવણના પૂતળાનું...
- by
- September 13, 2022, 2:52 pm
- 292
ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ કરી...
- by
- September 13, 2022, 11:04 am
- 242



