ગુજરાતના અલગ અલગ સંતો મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-08 11:25:39
  • Views : 355
  • Modified Date : 2022-10-08 11:26:41

    ગુજરાતના અનેક સ્થાનેથી સંતો મહંતો ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીને મળી તેમનું અભિવાદન કર્યું હતું. અને વર્ષોથી વિધર્મીઓએ જે ગે.કાયદેસર દબાણ કર્યું હતું તેને લઈને સરકરે મહત્વનું પગલું લીધું છે. તે બાબતે તેમણે બિરદાવ્યા હતા. અલગ અલગ સંસ્થા,  મંદિરોના પૂજારીઓ, મહંતોએ સરકારનો આભાર માન્યો હતો. દ્વારકામાં સરકારે મહત્વનું પગલું લીધું છે તે બાબતે પણ ખાસ સંતો-મહંતો દ્વારા મુખ્યમંત્રીને અભિનંદન આપવા ગયા હતા. તેમજ ભરૂચ, ડાંગ, આહવામાં જ્યાં ગેરકાયેદેસર મામલે દબાણ થયું હતું, તે પણ ડીમોલેશન થાય તે માટેની માંગણી સાથેની  રજુઆત કરવા માટે મહંત આગેવાનોએ રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News