'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા ચામડાના પટ્ટામાં કેમ?' સીતા બનેલી ક્રિતિ સેનનની સાડીના રંગ સામે પણ વાંધો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-10-05 14:08:45
- Views : 545
- Modified Date : 2022-10-05 14:08:45
પ્રભાસ, સૈફ અલી ખાન તથા ક્રિતિ સેનની ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર બીજી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અલગ અલગ પાત્રોના લુક જોયા બાદ ફિલ્મનો બોયકોટ કરવાની માગણી થઈ છે. સો.મીડિયા યુઝર્સે ફિલ્મ તથા કેરેક્ટર્સને ટ્રોલ કર્યા છે અને આક્ષેપ કર્યો છે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવ્યાં છે. સૈફ અલી ખાન ફિલ્મમાં રાવણ બન્યો છે અને લુક અંગે ભાજપ, હિંદુ મહાસભા તથા યુઝર્સે ગુસ્સો ઠાલવ્યો છે. અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે ફિલ્મમાં સૈફ અલી ખાનના લુકની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું, 'ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં દક્ષિણ ભારતની ફિલ્મ 'આદિપુરુષ'માં સૈફ અલી ખાનને એ રીતે બતાવવામાં આવ્યો છે, જાણે કે તે આતંકી ખિલજી કે ચંગેઝ ખાન કે ઔરંગઝેબ હોય. માથા પર ના તિલક કે ના ત્રિપુંડ છે. આપણાં પૌરાણિક પાત્રો સાથે છેડછાડ સહન થશે નહીં.' મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ફિલ્મના અનેક સીન સામે વાંધો પ્રગટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં હિંદુ ધર્મની આસ્થા પર વજ્રાઘાત તથા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતા અનેક આપત્તિજનક સીન્સ છે. આ અંગે તેઓ ફિલ્મના પ્રોડ્યૂસર ઓમ રાઉતને પત્ર લખીને આપત્તિજનક સીન્સ હટાવવાનું કહે છે. જો સીન્સ હટાવવામાં નહીં આવ્યા તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે આ ઉપરાંત ભાજપ પ્રવક્તા તથા માલવિકાએ પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'વાલ્મીકિના રાવણ, ઈતિહાસના રાવણ, લંકાધિપતિ, મહાશિવના ભક્ત 64 કળામાં માહેર હતા. તેમણે 9 ગ્રહોને પોતાના પગ તળે રાખ્યા હતા. થાઇલેન્ડના લોકો કેટલી સુંદરતાથી રામાયણ માટે નૃત્ય કરે છે. પછી આ કાર્ટૂન બનાવવાની શી જરૂર હતી. હું માનું છું કે આ તૈમુરના પિતા છે. બોલિવૂડના લોકો કેટલા મૂર્ખ છે. થોડું પણ સંશોધન કરી શકે તેમ નથી.' 'આદિપુરુષ' રામાયણ પર આધારિત છે. ટીઝર જોઈને યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મમાં સૈફે રાવણનો નહીં, પરંતુ મુઘલ શાસકનો રોલ પ્લે કર્યો હોય તેમ લાગે છે. સો.મીડિયામાં #SAIF અને #Disappointingadipurush ટ્રેન્ડ થયું છે. યુઝર્સે કહ્યું હતું કે રામને મૂછો નહોતી તો ફિલ્મમાં કેમ બતાવવામાં આવી? એક સીનમાં શ્રીરામ ચંપલ પહેરેલા જોવા મળે છે. આ અંગે પણ યુઝર્સે સવાલ કર્યો હતો કે શ્રીરામ ચંપલ નહીં, પરંતુ લાકડાની ચાખડી પહેરતા હતા.
ફિલ્મમાં દેવદત્ત નાગેએ હનુમાનનો રોલ ભજવ્યો છે. શરીર પર ચામડાનો પટ્ટો
હોવાથી તે પણ ટ્રોલર્સના નિશાને છે. સો.મીડિયા યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું હતું
અને અત્યાર સુધીનું સૌથી નબળું હનુમાનનું પાત્ર હોવાનું કહ્યું હતું. ટ્રોલર્સ
ફિલ્મના VFXથી પણ ઇમ્પ્રેસ
નથી. યુઝર્સે કહ્યું હતું કે આ કોઈ કાર્ટૂન કે એનિમેશન મૂવી કરતાં પણ ખરાબ છે.
ત્યારબાદ અજય દેવગનની કંપનીએ ચોખવટ કરતી એક પોસ્ટ શૅર કરી હતી. ટ્રેડ એનાલિસ્ટે
કંપનીનું નિવેદન શૅર કર્યું હતું. કંપનીએ કહ્યું હતું, 'લીડિંગ VFX સ્ટૂડિયો, VFXwaala ચોખવટ કરવા માગે છે કે અમે 'આદિપુરુષ'ના CG કે સ્પેશિયલ
ઇફેક્ટ્સનું કામ કર્યું નથી અને ના તો આના પર કામ કરીએ છીએ. અમે આ વાત એટલા માટે
કહીએ છીએ, કારણ કે
કેટલાંક મીડિયાએ અમને આ અંગે સવાલ કર્યો હતો.' ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી 'આદિપુરુષ' આવતા વર્ષે 12 જાન્યુઆરીએ
રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.
Related News
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 90
બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:50 pm
- 426
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ...
- by Yogesh
- January 17, 2026, 2:09 pm
- 108
બોલિવૂડમાં સાંપ્રદાયિક્તા? એ આર રહેમાનના નિવેદન બાદ...
- by Yogesh
- January 17, 2026, 1:43 pm
- 101
16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:18 pm
- 207
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:06 am
- 154
રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:04 am
- 159
શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:59 am
- 107
સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:21 am
- 171
અમિતાભ બચ્ચનની ફિલ્મની અભિનેત્રીની હત્યા થઈ હતી, 22 વર્ષ પછી થયો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:57 pm
- 108
બોક્સ ઓફિસ પર 'છાવા'નું તોફાન, ફિલ્મે 23 દિવસમાં કરી રેકોર્ડ બ્રેક...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 2:49 pm
- 86
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:17 pm
- 76
ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2025, 5:17 pm
- 90
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ...
- by B.K.NEWS DAINIK
- July 10, 2024, 5:07 pm
- 134
આજે 3 જુલાઈના રોજ ભારતી સિંહ પોતાનો 40મો જન્મદિસ મનાવી...
- by B.K.NEWS DAINIK
- July 3, 2024, 2:03 pm
- 115
ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ફ્રેક્ચર! ફેન્સ થયા ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 11:42 am
- 210
સોસિયલ મીડિયા પર અદિતી રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 10:32 am
- 150
ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ, ભાજપ અને કોંગ્રેસના...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 4:33 pm
- 484
સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:15 pm
- 675
વેબ સિરીઝથી 14 વર્ષ પછી કમ બેક કરી રહેલા ફરદીન ખાન, હીરામંડી ટ્રેલર થયું...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:49 pm
- 225
દેશના કેટલાક રાજ્યોમાં ઇદ ગુરુવારે તો કેટલાક રાજ્યોમાં 10 એપ્રિલ (બુધવાર)ના...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 1:30 pm
- 123
સંજય લીલા ભણસાલીનો OTT પ્રોજેક્ટ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' હીરામંડી’ના...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 3:03 pm
- 441
પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 4:17 pm
- 162
ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર...
- by B.K.NEWS DAINIK
- March 29, 2024, 1:28 pm
- 426
કંગુઆ ફિલ્મનું ટિઝર જોઈને ફ્રેન્ડ્સ થયા...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:17 pm
- 435
એમેઝોન પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક શેર...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:00 pm
- 248
સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાના કિસ્સાએ YouTuber અને Bigg Boss OTT 2 વિજેતા એલ્વિશ...
- by B.K.NEWS DAINIK
- March 19, 2024, 1:25 pm
- 456
‘હનુમાન’ ફિલ્મ આવતી કાલે OTT પર રીલીઝ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:12 pm
- 606
બોલિવૂડની અભિનેત્રી આલિયાએ મનાવ્યો 31મો જન્મ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:05 pm
- 142
અમિતાભ બચ્ચનની તબિયત લથડી,હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 3:40 pm
- 509
ગુજરાતી અભિનેત્રી જાનકી અજય દેવગન સાથે બોલિવુડ ફિલ્મમાં જોવા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:02 pm
- 169
મીરા ચોપરાએ રક્ષિત કેજરીવાલ સાથે કર્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 1:28 pm
- 136
સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'ની સીઝન 3માં નાના બાળકે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 2:15 pm
- 159
શાહરૂખ ખાને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર માહોલ બનાવ્યો,...
- by B.K.NEWS DAINIK
- March 5, 2024, 5:11 pm
- 124
સારા અલી ખાન ક્રાંતિકારી મહિલાના રોલમાં, “એ વતન મેરે વતન”, ટ્રેલર થયુ...
- by B.K.NEWS DAINIK
- March 4, 2024, 4:47 pm
- 141
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં...
- by B.K.NEWS DAINIK
- March 1, 2024, 3:32 pm
- 137
રામ ચરણની ‘ગેમ ચેન્જર’ ક્યારે રિલીઝ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:49 pm
- 171
બોલીવુડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત પહોંચી...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:44 pm
- 160
અનીસ બઝમીએ જણાવી વાત, વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2 નો ભાગ કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:12 pm
- 140
અભિનેત્રી જયાપ્રદાને શોધી રહી છે પોલીસ ! 7મી વખત વોરંટ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:06 pm
- 130
રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 12:57 pm
- 147
શમિતા શેટ્ટીએ ગુજરાતી વ્યંજનનો માણ્યો સ્વાદ, ફેસ પર છલકાઈ...
- by B.K.NEWS DAINIK
- February 8, 2024, 3:44 pm
- 152
ઈશા દેઓલે તેમની પુત્રીના નામ ‘રાધ્યા’ અને ‘મીરાયા’ કેમ રાખ્યા...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:31 pm
- 196
વાયુસેનાએ દીપિકા પાદુકોણ અને રિતિક રોશનને આપી કાનૂની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:22 pm
- 170
ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓએ જોર...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:16 pm
- 149
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 4:11 pm
- 152
ટ્રેડિશનલ આઉટફિટમાં આલિયા ભટ્ટે લુટી લાઈમ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 3:52 pm
- 168
પ્રભાસે અયોધ્યા રામ મંદિરના અભિષેક માટે 50 કરોડ રૂપિયાનું કર્યું દાન? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:14 pm
- 130
શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:10 pm
- 152



