જૂના નેસડા ગામમાં દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 14:20:16
  • Views : 330
  • Modified Date : 2022-10-06 14:20:16

    જૂના નેસડા ગામમાં દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું  ભીલડી નજીક નેસડા ગામે દશેરાના પાવન દિવસે પરંપરાગત શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિયો દ્વારા દર વર્ષ દશેરાના દિવસે સામૂહિક શસ્ત્ર પૂજન થતું હોય છે ત્યારે આ વર્ષે જુનાનેસડા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગામના લોકોએ તમામ શસ્ત્ર ગામના ચોરે એકત્ર કરી તેની પૂજા વિધિ કરવામાં આવી હતી અને તેને કંકુ તિલક કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News