આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી ગાર્ડ સાથે તકરાર કરી તો...
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-20 13:57:30
- Views : 585
- Modified Date : 2023-03-20 13:57:30
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આજથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, અત્યારે પુરતી માચી ખાતે શ્રીફળ વધેરવાના મશીન મુકાયા છે. આ પહેલા દુધિયા તળાવ પાસે શ્રીફળ વધેરવાની જગ્યા હતી. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવાયો છે. પાવાગઢ ટ્રસ્ટે છોલેલા શ્રીફળ નહીં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. જોકે આ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે. પાવાગઢ ખાતે શ્રીફળ વધેરવાનું મશીન મુકાયુંશ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. જેથી હવે આજથી મંદિરમાં નવા નિયમની અમલવારી કરવામાં આવશે. નોંધનીય છે કે, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું છે. છોલેલું શ્રીફળ વેચવા પર પ્રતિબંધ ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ તમામ ભક્તો માટે આજથી જ લાગુ કરાયો છે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છેઆજ તારીખ 14/3/23ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે (1) તારીખ 20/3/23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. (2) મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે. (3) ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો. (4) જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. (5) મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી. (6)સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
Related News
Kumbh Mela 2025 : પ્રયાગરાજ કુંભમેળાના પાણીમાં વધી રહ્યા છે બેક્ટેરિયા, આટલા રોગો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:17 pm
- 76
ગુજરાતની જુનાગઢ બેઠક પર એક નવું જ ચિત્ર જોવા મળ્યુ, ભાજપ અને કોંગ્રેસના...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 4:33 pm
- 485
સૂર્યના કિરણોથી રામલલ્લાનું થશે તિલક, રૂરકીના વૈજ્ઞાનિકોએ સિસ્ટમ કરી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:15 pm
- 677
દેશના કેટલાક રાજ્યોમાં ઇદ ગુરુવારે તો કેટલાક રાજ્યોમાં 10 એપ્રિલ (બુધવાર)ના...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 1:30 pm
- 123
પ્રથમ વખત ભગવાન રામની જન્મજયંતિ ભવ્ય મંદિરમાં ઉજવવામાં...
- by B.K.NEWS DAINIK
- April 3, 2024, 4:17 pm
- 164
વડોદરાના ભવ્ય રિસોર્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાયો...
- by B.K.NEWS DAINIK
- June 3, 2023, 2:39 pm
- 216
જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા...
- by B.K.NEWS DAINIK
- June 2, 2023, 3:39 pm
- 214
બાબા બાગેશ્વરે રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 4:24 pm
- 229
અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2023, 3:25 pm
- 212
અમદાવાદમાં બાગેશ્વર બાબાના દરબારને નડ્યો વરસાદ ઓગણજમાં કાર્યક્રમના...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 5:27 pm
- 200
ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:23 pm
- 214
આજથી પાવાગઢમાં ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, ભૂલથી પણ સિક્યોરિટી...
- by B.K.NEWS DAINIK
- March 20, 2023, 1:57 pm
- 585
સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ...
- by B.K.NEWS DAINIK
- March 14, 2023, 1:36 pm
- 76779
ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:47 pm
- 517
બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા...
- by B.K.NEWS DAINIK
- March 3, 2023, 3:43 pm
- 638
શીરડી સાંઇબાબા મંદિરને રૂ. 400 કરોડનું દાન...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 3:59 pm
- 562
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો , ઉચ્ચ ડિગ્રી...
- by B.K.NEWS DAINIK
- January 7, 2023, 1:25 pm
- 648
ઝારખંડ સરકારના શિખરજીને પર્યટન સ્થળ જાહેર...
- by parth lakhtaria
- January 2, 2023, 3:11 pm
- 513
ભાજપે રામ, હનુમાન કે હિંદુ ધર્મની કોઇ પેટન્ટ લીધી નથીઃ ઉમા...
- by parth lakhtaria
- January 2, 2023, 12:32 pm
- 531
યુએનએ લિંગ સમાનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ...
- by parth lakhtaria
- December 14, 2022, 5:38 pm
- 260
યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી...
- by parth lakhtaria
- December 12, 2022, 12:54 pm
- 329
યમનની મસ્જિદમાં થયેલા હુમલામાં એકનું...
- by parth lakhtaria
- December 5, 2022, 5:16 pm
- 281
કિંગ ઓફ સાળંગપુર : 54 ફૂટની ભવ્ય મૂર્તિનું મુખારવિંદ હનુમાનજી મંદિર ખાતે...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 5:30 pm
- 260
અયોધ્યામાં આ વખતે બનશે દીપોત્સવનો નવો વર્લ્ડ...
- by PIYUSH PARMAR
- October 19, 2022, 1:03 pm
- 353
કાણોદર મહાકાળી મતાજીએ નવચંડી યજ્ઞ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:33 pm
- 411
યાત્રાધામ અંબાજી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:32 pm
- 273
ભોપાવરમાં શ્રી શાંતિનાથજીનુ મંદિરમાં ૮૭,૦૦૦ વર્ષ જૂની શાંતિનાથજીની...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 12:26 pm
- 341
કેરળમાં 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 11:16 am
- 326
થરાદની શ્રી રાજેશ્વર વિધાલય ખાતે પટેલ સમાજ દ્વારા ગરબાનું આયોજન...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 3:14 pm
- 764
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, કટ્ટરપંથીઓએ મા કાલીની મૂર્તિની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 3:28 pm
- 299
ગુજરાતના અલગ અલગ સંતો મુખ્યમંત્રીને મળવા માટે...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 11:26 am
- 355
દિયોદરના ગોલવી ગામે દશેરાના દિવસે ગરબાની રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:14 pm
- 320
ડીસાના ચાહત બંગ્લોઝમાં યજ્ઞ તેમજ શસ્ત્ર પૂજનનું...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:53 am
- 323
કોરોના બાદ બનાસકાંઠાના ગામડાઓમાં નવરાત્રીથી ગામના ખેલૈયાઓ મન મૂકીને ગરબે...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:30 am
- 327
થરાદના ભુરીયા ગામે વેશભૂષા સાથે ખેલૈયાઓએ રમઝટ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:26 am
- 412
જૂના નેસડા ગામમાં દશેરાના દિવસે શસ્ત્રનું પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:20 pm
- 368
ઢીમામાં મેજર દલપત સિંહ ટાઇગર ફોર્સ દ્વારા શસ્ત્રપૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:17 pm
- 268
થરાદ ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને શસ્ત્ર પૂજન...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:12 pm
- 278
ભારત વિકાસ પરિષદના પ્રમુખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:04 pm
- 280
થરાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજય દશમીની ઉજવણી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 1:01 pm
- 229
લાખણીના ગણતા ગામે ગોગ મહારાજનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:25 pm
- 292
રસાણા નાના પ્રાથમિક શાળામાં નવરાત્રી ગરબા...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:22 pm
- 265
સિધ્ધપુરના દશાવાડામાં બ્રહ્માણી માતાજીની પલ્લી...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:19 pm
- 266
ચામુંડા નગર યુવક ગરબા મંડળ દ્વારા સાંસદનું સન્માન કરવામાં...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:17 pm
- 270
આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 4:57 pm
- 284
'આદિપુરુષ'માં રાવણ-હનુમાનના લુકથી હિંદુ આહત:કહ્યું, 'હનુમાનજી દાઢી તથા...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:08 pm
- 545
કેનાડાના BAPS સ્વામિનારાયણ મંદિર માં દીવાલો પર ભારત વિરોધી નારા અને તોડફોડ...
- by
- September 15, 2022, 12:02 pm
- 283
મૃત આત્માઓની મુક્તિ માટે 975 ફૂટ ઊંચી પ્રેતશિલા તથા યમરાજનું...
- by
- September 13, 2022, 4:07 pm
- 265
દિલ્હીની રામલીલામાં પ્રભાસ કરશે રાવણના પૂતળાનું...
- by
- September 13, 2022, 2:52 pm
- 313
ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ કરી...
- by
- September 13, 2022, 11:04 am
- 258



