ગુજરાત

ભાજપના ઉમેદવાર પરબત પટેલે થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન કર્યું.

ભાજપના ઉમેદવાર પરબત પટેલે થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન કર્યું.

Recent News of ગુજરાત

પુણેથી ૮૦ કિમીના અંતરે ગામ છેપુણે પાસે ગામનો ૧૦૦ ટકા મતદાનનો રેકોર્ડ છે

મહારાષ્ટ્રના પુણેથી આશરે ૮૦ કિલોમીટરના અંતરે સ્થત ઘોલ ગામ મતદાન માટે ખુબ જાણિતુ છે. આ ગામમાં મોટાભાગે વરિષ્ઠ લોકો રહે છે. જ્યારે બીજી બાજુ યુવાનો અભ્યાસ અને નોકરીની શરતે મોટાભાગે શહેરોમાં જતા રહ્યા છે

Read More

થરાદના રામપુરા ગામે ૧૦૬ વર્ષના માજીએ મતદાન કર્યુ......

દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ સમાન એવા મતદાન કરવા સવારથી યુવાનોથી લઈને વૃધ્ધો સુધી પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન કર્યુ અને પોતાની ફરજ વ્યક્ત કરી હતી.

Read More

એન.આર.આઈ. નું ડીસા ખાતે મતદાન

બનાસકાંઠામાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા જાગૃતિ માટે પણ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે એન.આર.આઈ. યુવક પણ મતદાન કરવા માટે આવ્યો હતો.

Read More

થરાદ તાલુકામાં ૭૦.૯૮ % મતદાન થયું

થરાદ તાલુકામાં આ વખતે ૨૦૧૪ની ચૂંટણી કરતાં વધુ મતદાન થયું હતું. લોકોએ મોદીના નારા સાથે મતદાન કર્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્યના ઉમેદવાર માવજીભાઈ પટેલે મતદાન કર્યું હતું.

Read More

સની દેઓલને ગુરદાસપુરની ટિકિટ મળી શકે છે સની દેઓલ ભાજપમાં : હાલ ચાલતી અટકળોનો થયેલ અંત

નિર્મલા સીતારામન તેમજ પીયુષ ગોયેલની ઉપÂસ્થતિમાં સ્ટાર સની દેઓલ ભાજપમાં : સની ચાહકોમાં લોકપ્રિય અભિનેતા સની દેઓલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયો છે.

Read More

રાફેલના ચુકાદા મામલે ટિપ્પણી બદલ રાહુલને તિરસ્કાર નોટિસ

૧૪મી ડિસેમ્બરના ચુકાદા સામે પેન્ડિંગ રહેલી રિવ્યુ પિટિશનની સાથે ગાંધીની સામે મીનાક્ષી લેખીની તિરસ્કાર અરજી ઉપર ૩૦મી એપ્રિલે સુનાવણી થશે

Read More

પાટણ લોકસભા બેઠકનું ૬૧.૨૩% મતદાન થયું

કુલ-૨૧૦૭-મતદાન-મથકો-ઉપર-મતદાન-થયું

Read More

ગેળા ગામમાં વોટીંગ વખતે ઈવીએમ મશીનના ફોટા થયાં વાયરલ

૨૩ એપ્રિલના રોજ મતદાન વખતે ઇવીએમ મશીનના ફોટા વાયરલ થયા હતા

Read More

બનાસકાંઠા જિલ્લામાં ૬૪.૭૨ ટકા મતદાન

લોકશાહીના મહાન પર્વને સફળ બનાવવા બનાસવાસીઓએ આનંદ અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ

Read More

ગુજરાતમાં લોકમસભાનીમ તમામ ૨૬ બેઠક પર મતદાન પૂર્ણ થયું

અમદાવાદ સહિત રાજયમાં વિવિધ સ્થળોએ ઇવીએમ ખોટવાયાની ફરિયાદ ૩૭૧ ઉમેદવારો ભાવિ સીલ ઃ પેટાચૂંટણીમાં ૪૫ ઉમેદવારોના ભાવિ સીલ

Read More

માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને શું આપ્યું?

આજે વહેલી સવારે મતદાન કર્યા પહેલાં જ નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવાં પહોંચ્યા હતાં.

Read More

ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇ રાહુલે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલામાં આજે સુનાવણી હાથ ધરાશે : સુપ્રીમ કોર્ટના આદેશને જાયા અને વાંચ્યા વગર નરેન્દ્ર મોદીની સામે પ્રચારમાં નિવેદન કર્યું સુપ્રીમમાં દુખ વ્યક્ત કર્યું

સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ચૂંટણીની ઉત્તેજનામાં આ નિવેદન કરવામાં આવ્યુ હતુ. રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજીના જવાબાં રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, રાજકીય પ્રચારના અનુસંધાનમાં આ નિવેદન કરવામાં આવ્યું હતું.

Read More

બનાસકાંઠાના શતાયુ મતદારોએ મતદાન કરવા યુવાનોને અપીલ કરી

જિલ્લાના વયોવૃધ્ધ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે શાલ ઓઢાડી સન્માન કર્યુ

Read More

લોકશાહીના મહાપર્વને આપણો અમૂલ્ય મત આપી ઉત્સાહભેર ઉજવીએવિશ્વમાં ભારતએ બિનસંપ્રદાયિક-કૃષિ પ્રધાન લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે

અબ્રાહમ લીંકને આપેલી લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે ઓફ ધી પીપલ બાય ધી પીપલ અને ફોર ધી પીપલ. લોકો દ્વારા, લોકોથી લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન-આપણા દેશમાં આ વ્યાખ્યાને કેવા સ્વરૂપે મૂકી દીધી છે

Read More

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ સમી તાલુકાના દુદખા ગામે વગર પરવાનગીએ સભા ભરવા બદલ નોંધાઈ ફરિયાદ

ત્યારે ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સમી તાલુકાના દુદખા ગામે વગર પરવાનગીએ સભા ભરતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર સામે આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે

Read More

કાંકરેજ(તા)ના ગામોમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું

લોકસભા ચૂંટણીમાં બ.કાં. જિલ્લાના કાંકરેજ (તા)ના દરેક ગામોમાં મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Read More

પાટણ જાયન્ટસ પરિવાર દ્વારા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો

પાટણ આયોજીત નિઃશુલ્ક પાણીની પરબનું ઉદ્ઘાટન પાટણ નગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું

Read More