ગુજરાત
Recent News of ગુજરાત
પાલનપુર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં વસતા જરૂરિયાતમંદ લોકોને પગરખાં તેમજ કપડાં વિતરણ કરાયા
પાલનપુર શહેરમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને જીવસેવા,ના સહયોગથી પગરખા તથા કપડાં વિતરણનો કાર્યક્રમ
મોટાપાયે મતદાન કરવા માટે રૂપાણીની મતદારોને અપીલ
દેશની સુરક્ષા-અખંડતા માટે મતદાન કરી વિકાસ યાત્રાને અવિરતપણે આગળ વધારવાની મુખ્યમંત્રી દ્વારા અપીલ
પાટણમાં સવારથી જ ભારે મતદાન
પાટણમાં સવારથી જ ભારે મતદાન
રાધનપુર માં વી.વી.પેટ મશીન ખોરવાયુ
રાધનપુર માં વી.વી.પેટ મશીન ખોરવાયુ
બી.કે.ન્યૂઝે ભારતીય જનતા પાર્ટીના પરબતભાઈ પટેલ સાથે કરેલો સીધો સંવાદ
ચૂંટણીના દિવસે જનતા કોના ઉપર પસંદગી ઉતારે છે તેની જાણ આગામી ૨૩ મે ના રોજ ખબર પડશે.
ડીસાની અમૃતસાગર રેસિડેન્સીમાં ચોરી
પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિીડેન્સીમાં રાત્રીના સમયે ચોરાએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જંગી જાહેરસભાને સંબોધી પુલવામા હુમલાને લઈને વિપક્ષ પર કર્યા જોરદાર પ્રહારો, વિપક્ષ મોદીની પાછળ પડી ગયો છે
વાવ. રૂ.૧૦૦ ની નવી નોટ પર પાટણની રાણકી વાવનો ફોટો છાપીને ગુજરાતને દેશમાં પ્રસિદ્ધ કર્યુ. આપણા દેશના સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી તો આ મહામિલાવટી લોકોએ એના પુરાવા માંગવાનું શરૂ કર્યુ. આ સરદાર પટેલની ધરતીનું સંતાન આજે વડાપ્રધાન બન્યો છે. દેશને આગળ ધપાવવા દેશને નુકસાન પહોંચાડતા તત્વોને નાથવા ખુબ જરૂરી છે.
આજે PM મોદી આવશે ગુજરાત, માતા હીરાબા સાથે કરી શકે છે મુલાકાત
પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યા અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મતદાતાઓને રિઝવા અમિત શાહનો જંગી રોડ શો
આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર થંભી જશે.પ્રચાર દિવસના છેલ્લા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાણંદમાં રોડ શો યોજી રહ્યાં હતો.
CM વિજય રૂપાણીની તબિયત લથડી, બાકીના કાર્યક્રમો રદ
વિજય રૂપાણી સૌરાષ્ટ્રના પ્રવાસે હતા તો બપોર પછી તેમની તબિયત બગડતા તેમના બાકીના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ એવી વાત કહી કે નીતિન પટેલના ચહેરા પર ખુશી આવી ગઈ.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ઉપેક્ષા થઈ રહી છે તેવી ચર્ચા જોરો પર હતી .
પીએમ મોદીએ કહ્યું, 'ખુરશીની પરવાહ નથી, હું રહીશ અથવા આતંકવાદ રહેશે'
પીએમ મોદીનો પાટણમાં હુંકાર ભરી કહ્યું, કોંગ્રેસે 40 વર્ષમાં દેશની દુર્દશા કરી નાંખી છે , આ ચા વાળાએ પાંચ વર્ષમાં દેશને વિશ્વની છઠ્ઠી મોટી મહાસત્તા બનાવી દીધી છે.
ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો અંત :વોટિંગને લઇ ભારે ઉત્સાહ
મોદી સહિતના સ્ટાર પ્રચારકો આજે બધી તાકાત લગાવશે ઃ સોમવારે સવારે તમામ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરાશે
અમદાવાદ :ગરમીનું પ્રમાણ વધ્યું, હિટવેવ માટે ચેતવણી
અમરેલી, ભુજ, સુરેન્દ્રનગર ખાતે પારો ૪૦ સુધી પહોંચ્યો
સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શનિવારના રોજ મહાકાળી માતાના મંદિર પરિસરમાં હવન યજ્ઞ યોજાયો
સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શનિવારના રોજ મહાકાળી માતાના મંદિર પરિસરમાં હવન યજ્ઞ યોજાયો હતો. હવન યજ્ઞના આચાર્યપદે રમેશભાઇ દવે, ભરતભાઈ જોષી સમૌ નિવાસી હાજર રહી મંત્રોચ્ચાર વિધી કરી હતી
કાંકરેજ તાલુકાના થરા ખાતે તખતપુરામાં સધીમાની રમેલ યોજાઈ
કાંકરેજ તાલુકાના થરા ખાતે તખતપુરામાં સધીમાની રમેલ યોજાઈ. આ પ્રસંગે ઘણાં બધા લોકોએ હાજરી આપી. દેસાઈ મગનભાઈ કલ્યાણભાઈ, લીલાભાઈ ગણેશભાઈ દેસાઈ,
સરસ્વતી તાલુકાના ખારેડા ગામે જોગણી માતાજીની જાતર યોજાઇ
ચૈત્ર મહિનો એટલે દેવી દેવતાઓનો મહિનો લોકો આ મહિનામાં માતાજીની જાતરો, માનતાઓ કરતાં જોવા મળી રહ્યા ત્યારે સરસ્વતી તાલુકાના ખારેડા ગામે ઠાકોર સુજમલજી તરસંગજી ઠાકોરના પરિવારે તેમની માતાજી પરની શ્રધ્ધા રાખીને તેમની મનોકામના પૂર્ણ થતાં આજે જોગણી માતાજીની રમેલ (જાતર) કરી હતી.
થરા ખાતે જનશ્રી જૂથ વીમા યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
બનાસ ડેરીના ડીરેક્ટર અને માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં ફ્લેગમાર્ચ યોજાઈ
લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવે છે. ફ્લેગમાર્ચ અને ખૂબ જરૂરી રીતે ફ્લેગમાર્ચ નું આયોજન કર્યું હતું. શિહોરી બસ સ્ટેન્ડ થઈ શિહોરી પાટણ નાળા સુધી ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું.


