મજબૂરી કાજે....બાળમજુરી....!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 10:55:42
  • Views : 604
  • Modified Date : 2019-05-29 10:55:42

મજબૂર લાચાર ગરીબ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમજ પોતાનું  અસ્તિતવટકાવી રાખવા નાછૂટકે આવી ભયંકર કાળઝાળ ગરમીમાં પણ પોતાના વ્હાલ સોયા નાનકડા સગીર બાળકોને મજુરી કરવા મોકલવા મજબૂર અને લાચાર હોય છે. બાળમજુરી પર આધાર રાખતા આવા ગરીબ પરિવારો એકમાત્ર તેનેજ આવકનો સ્ત્રોત માનતા હોય છે. જાકે પરિવારમાં કસાઈ ગયેલા  આવા બાળકો હૈયે હામને બાવડે હિંમત સાથે અથાગ પુરૂષાર્થ કરતાં ઠેર-ઠેર જાવા મળતાં હોય છે.                                                      

Download Our B K News Today App



Related News