પાલનપુર રેલ્વે સ્ટેશન પાસેથી ભૃણ મળી આવતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 11:35:06
  • Views : 469
  • Modified Date : 2019-05-26 11:35:06

પાલનપુર રેલ્વે સ્ટેશન પાસે આવેલ નાળામાંથી  એક મૃતભૃણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગેની જાણ આજુ-બાજુના લોકોને થતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.
બનાસકાંઠામાં અવાર-નવાર ભૃણ મળવાના બનાવો જાવા મળી રહ્યા છે. જેમાં ગતરોજ પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલ નાળામાં કોઈ અજાણી વ્યÂક્ત મૃતભૃણને ફેંકી ચાલી ગઈ હતી. જેની જાણ આજુ-બાજુના લોકોને થતા ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસ તેમજ આરોગ્ય વિભાગને કરવામાં આવતા ભૃણને પાલનપુરની સિવિલ હોÂસ્પટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News