લાખણી તાલુકાના કુડા ગામે ચાર લોકો ના મોત થયા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-21 12:47:31
  • Views : 2511
  • Modified Date : 2019-06-21 12:47:31

લાખણી તાલુકાના કુડા ગામે ચાર લોકો ના મોત ..કુટુંબ ના કુલ પાંચ વ્યક્તિ માંથી ચારના મોત એક ગંભીર હાલતમાં....ચાર લોકોને ગાળાના ભાગે તીક્ષ હથિયારો ના ઘા જોવા મળ્યા..રાત્રીના સમયે બન્યો બનાવ....ગામ લોકોએ પોલીસ અને 108 જાણ કરી...

Download Our B K News Today App



Related News