કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે શોર્ટ લાગતા ઘટનાસ્થળે મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 11:39:35
  • Views : 481
  • Modified Date : 2019-06-20 11:39:35

કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા ૩૫ વર્ષિય મનુભા તલસિંહ ઝાલા ગતરોજ સવારે દશ વાગ્યાના આજુબાજુમાં
પાણીની મોટર ચાલુ કરવા જતા લાઇટનો શોર્ટ લાગતા મોત થયું હતું.
રાણકપુર ખાતે સવારે અંદાજે દશ વાગ્યાના સમયે
પાણીની મોટરને ચાલુ કરવા જતા શોર્ટ  લાગતા ઝાલા મનુભા તલસિંહનું ઘટનાસ્થળે મોત થયુ હતુ.  આ બાબતની જાણ વાયુ વેગે ગામમા પ્રસરી જતા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. અને ત્યાર બાદ તાત્કાલિક થરા રેફરલ હોÂસ્પટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તબીબે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને થરા રેફરલ હોÂસ્પટલ ખાતે પી.એમ.કરવામાં આવ્યુ હતું.  આ બાબતી જાણ થરા પોલીસમાં કરવામાં આવી હતી.  પોલીસ પણ આ બાબત ની તપાસ હાથ ધરી હતી. અને મૃત દેહને તેમના વાલીવારસાને સોંપવામાં આવી.

Download Our B K News Today App



Related News