મહિલા પોતાના ચાર માસના બાળકની બાધા પૂર્ણ કરવા માં અંબા ધામમાં દર્શન કરવા પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 15:01:11
  • Views : 526
  • Modified Date : 2019-09-12 15:01:11

ભાદરવી પૂનમના મહામેળામાં કેટલાય શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે. જેવામાં ડીસાથી રાધા નામની એક મહિલા 

પોતાના ચાર માસના બાળકની બાધા પૂર્ણ કરવા માટે ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ધામમાં દર્શન કરવા માટે પહોંચી હતી.


Download Our B K News Today App



Related News