ગુજરાતમાં મેઘ મહેર દાહોદમાં ૭ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-14 12:15:23
- Views : 457
- Modified Date : 2019-09-14 12:15:23
ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. મોનસુનની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. આજે દાહોદ, વલસાડ, નવસારી સહિતના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદના કારણે
જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ હતી.
દાહોદમાં સાત ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં
જનજીવન ખોરવાઈ ગયું હતું. દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાઈ જતાં લોકો અટવાયા હતા. વાહનો બંધ પડી ગયા હતા. જનજીવન મોટાભાગે અટવાઈ પડ્યું હતું. આજે નવસારીના ખેરગામમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.
નવસારી ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ રહ્યો હતો. ઉત્તર
ગુજરાતના શામળાજી, માલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદ વચ્ચે ગલતેશ્વરથી વડોદરા જિલ્લાનો સંપર્ક તુટી ગયો હતો. વ્યારા, માંડવી, પલસાણામાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ પણ હવે બે કાંઠે થઇ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં મધ્ય ગુજરાતમાં મેઘરાજા વધુ પડતા મહેરબાન થઇને વરસ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અને દાહોદ જિલ્લામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર
જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ છે. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં અને વલસાડ શહેરમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે આવતીકાલે પણ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલના દાહોદમાં આજે માત્ર ત્રણથી ચાર કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જાણે જળતરબોળ બની ગયો હતો અને સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય ગુજરાત ખાસ કરીને પંચમહાલ-દાહોદ પંથકમાં હજુ ભારે વરસાદની આગાહી હોઇ સ્થાનિક જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા હાઇએલર્ટ આપીને અધિકારીઓને હેડકવાર્ટર નહી છોડવા કડક તાકીદ કરાઇ હતી. દાહોદમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની Âસ્થતિ બની હતી. તો,
નાળા-તળાવો અને ડેમ છલકાયા હતા. ખાસ કરીને દાહોદ, ભીલવાડા, ઝાલોદ, લક્ષ્મી પાર્ક, મંદાર ચોકડી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી હતી. દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના પંથકો પણ ભારોભાર વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ ઓવરફલોની નજીક પહોંચતાં તંત્ર એલર્ટ પર આવી ગયુ હતુ. તો કડાણા ડેમમાંથી સાત લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અતિ ભારે વરસાદને લઇ આજે દાહોદમાં જળબંબાકારની Âસ્થતિને લઇ સ્થાનિક ગ્રામજનોની હાલત કફોડી બની હતી. કેટલાક સ્થળોએ વાછરડીઓ, ગાય સહિતના પશુધનને સલામત સ્થળે ખસડેવાની ફરજ પડી હતી. તો, કેટલાક નીચાણવાળા વિસ્તારમાંથી અસરગ્રસ્ત પરિવારોને પણ સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં સૌથી વધુ વરસાદ વ્યારા, માંડવી અને પલસાણામાં પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સ્થાનિક વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકારની Âસ્થતિ બની હતી. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. તાજેતરના સારા એવા વરસાદને પગલે સ્થાનિક નદીઓ, નાળા અને ડેમોમાં નવા નીરની નોંધનીય આવક થઇ છે, જેના કારણે, સ્થાનિક નદીઓ-નાળા છલકાઇ રહ્યા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારા, સુરત જિલ્લાના માંડવી અને પલસાણામાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસી અને ડાંગ જિલ્લાના વઘઈમાં ત્રણથી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૦ તાલુકામાં બે-ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
આભાર - નિહારીકા રવિયા સ્થાનિક નદી-નાળા, તળાવો-સરોવરો અને ડેમોમાં નવા નીરની ભારે આવક થઇ છે, જેને પગલે તે છલકાતાં તંત્રએ પાણીની સમસ્યાને લઇ રાહત અનુભવી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 96
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 136
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 153
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 76
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 66
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 71
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 70
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 76
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



