પ્રકૃતિના પાલવમાં અંબાજી ધામ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-13 12:33:54
- Views : 524
- Modified Date : 2019-09-13 12:33:54
અર્બુદા પર્વતની આરાસુરી ગિરીમાળાની શક્તિપીઠ બિરાજતાં ર્માં અંબે માના ધામમાં દર વર્ષે ભાદરવી પૂર્ણિમાંનો મહાકુંભ ભરાય છે. ત્યારે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. અરવલ્લીની ગિરીમાળાઓનું અદ્દભૂત સોંદર્ય નવી ઉર્જાનો સંચાર કરે છે. ભાદરવામાં વાદળોના અપડાઉન વચ્ચે અંબાજી ધામ હિલ સ્ટેશન જેવું બની જાય છે.
વિશ્વમાં અરવલ્લી પર્વતમાળાઓ સૌથી પ્રાચિન પર્વત માળા છે. અરવલ્લીનો અર્થ થાય છે શિખરોની હારમાળા’ આ પર્વતની શ્રેણી પશ્ચિમ ભારત અને પૂર્વ
પાકિસ્તાનમાં લગભગ ૮૦૦ કી.મી. વિસ્તારમાં ફેલાયેલી છે. ભારતમાં હરિયાણા, રાજસ્થાન ગુજરાત તેમજ પાકિસ્તાનમાં પંજાબ અને સિંઘ રાજ્યોમાં આ પર્વત માળા ફેલાયેલી છે. અરાવલ્લી શ્રેણી રાજસ્થાન રાજ્યને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચે છે. અરવલ્લીનું સૌથી ઉંચુ શિખર ગુરૂ શિખર છે. જે રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં આવેલું છે. અરાવલ્લી પર્વતનો ૮૦ ટકા ભાગ એકલા રાજસ્થાનમાં છે. આ પર્વતનો છેલ્લો છેડો હરિયાણા અને દિલ્હીમાં છે. જ્યારે દક્ષિણ છેડો ગુજરાત અંબાજી પાલનપુર સુધી વિસ્તરેલો છે જે રણને વધતું અટકાવે છે.
અરવલ્લીમાંથી બનાસ લુણી અને સાબરમતી જેવી નદીઓ નિકળે છે. અરવલ્લીની પર્વતમાળા આબુ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે અને રાજ્યના ઉત્તર પૂર્વિય અને પૂર્વીય ભાગમાં વાંકી ચૂકી થઈ શિવરાજ પુર સુધી વિસ્તરી વિધય ની ટેકરીઓને મળે છે. અરવલ્લી પર્વતમાળાની ઉત્પતી પૃથ્વીના પોપડાના ઉધવ ગમનથી થયેલ હોવાથી તે એક ભૂ સંચલન પર્વત છે. આ પર્વત ઉગ્ર ઢોળાવો ધરાવે છે. પાલનપુર, અંબાજી, દાંતા, ઈડર વિસ્તારમાં અરવલ્લી હારમાળા લાંબી અને સાંકડી ટેકરીના સ્વરૂપમાં તૂટક સ્વરૂપે જાવા મળે છે. મહેસાણામાં આ ટેકરીઓ તારંગા હિલ તરીકે ઓળખાય છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરાવલ્લી પર્વત ઘાટથી નૈઋત્વ કોણ છે. અંબાજી વિખ્યાત વૈદિક કુમારિકા નદી સરસ્વતિના ઉત્તરે આરાસુરી ટેકરીઓ પર સ્થિત છે. આ ટેકરીઓ દરિયાઈ સપાટીથી ૧૬૦૦ ફૂટ ઊંચી છે જ્યારે અંબિકા જંગલ ૪૮૦ મીટરની ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ તરફ છે. તેથી અંબાજીનું વાતાવરણ હંમેશા ખુશનુમા રહે છે. પર્વત માળાના જંગલોમાંથી વહેતા પવન હંમેશા ઠંડક આપે છે.
ચોમાસાની ઋતુમાં સરેરાશ ૮૦ થી ૯૦ ઈંચ વરસાદ અંબાજીથી માઉન્ટઆબુ વિસ્તારમાં થાય છે. જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. વાદળો વચ્ચે માં અંબાનું ધામ ભક્તોને અનોખો આનંદ આપીજાય છે.
અંબાજી માતાનું મૂળ સ્થાન ગબ્બર પર્વત માળા પર આવેલ છે. જ્યાં ચાલીને જવાનો મહિમા છે. મોટી સંખ્યામાં ભક્તો મૂળ સ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે હાલમાં અંબાજી ધામ પ્રકૃતિથી સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને ધીમી ધારે વરસતો વરસાદ ચોમેર ઠંડક પસરાવે છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 96
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 136
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 153
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 76
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 66
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 71
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 70
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 76
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



