બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડ્રાઇવરની બેદરકારીથી બસ અંડરબ્રિજની ઉપરના બ્રિજના પિલરની દીવાલ સાથે અથડાઈ હતી.
ડ્રાઇવરની બેદરકારીથી બસ અંડરબ્રિજની ઉપરના બ્રિજના પિલરની દીવાલ સાથે અથડાઈ હતી.
સી.સી.આઈ.એમ. દ્વારા આયુર્વેદિક તબીબો માટે કરેલા પરિપત્રનો થરાદ આઇ.એમ.એ.ના ડોક્ટર દ્વારા વિરોધ
નારાઓ બોલી તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કારણ કે એમાં સામાન્ય જનતાના આરોગ્યનું ભવિષ્યમાં જાેખમ ઊભું થઈ શકે છે
પાલનપુર હનુમાન ટેકરી સ્થિત લડબીનાળાની ગંદકીથી રહીશો પરેશાન
પાલનપુર ખાતે ઝડપી વિકસિત એવા એગોલા રોડ ઉપરનું નાળુ આસપાસના રહીશો માટે સમસ્યા બનતું જાય છે
ભારત બંધની પૂર્વ રાત્રીથી જ પોલીસે કોંગ્રેસના સ્થાનિક નેતાઓની નિવાસ સ્થાનેથી જ ધરપકડ કરી લીધી ગાંધીનગર જિલ્લામાં પોલીસના ડંડાથી બંધ નિષ્ફળ
મોટા ભાગના સ્થાનિક નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી
સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો ધારણા કરે તે પહેલા જ પોલીસે ઉઠાવી લીધા
૨૫ જાન્યુઆરી સુધી દરરોજ ૫૦ શિક્ષક ગ્રેડ પે બાબતે ધરણા કરશે તેવું જાહેર કરાયું છે
સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત
કોંગ્રેસના કાર્યકરોની વહેલી સવારથી જ વાગડોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
હાઈ-વે ઉપર ઠેર ઠેર ટાયરો સળગાવી વિરોધ બનાસકાંઠામાં ભારતબંધને આંશિક સફળતા
પાલનપુર હાઈ-વે ઉપર ટાયરોને આગચંપી કરી હાઈવે ચક્કાજામ કરાયો
થરામાં કાંકરેજ તાલુકા તથા થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધમાં જાેડાવવા અપીલ કરાઈ
ભારત બંધ એલાનમાં જાેડાવવા તમામ ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપવા વિનંતી કરવામાં આવી હતી
ભારત બંધના સમર્થનમાં અનેક રાજકીય અગ્રણીઓ આવ્યા સામે
ભારત બંધને મારું સમર્થન, સરકાર ખેડૂત વિરોધી ઃ શંકરસિંહ વાઘેલા
ભારતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કરી આંતર ક્રોપ ખેતીની શરૂઆત
ખેતીમાં નુકશાન વેઠવી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પ્રગતિના પંથે
રાજ્યમાં બળજબરી-ધાકધમકીથી બંધ કરાવનારા તત્વો સામે કડકાઇથી કામ લેવાશે
૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે એપીએમસી એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ કોંગ્રેસનો પોતાનો રાજકીય એજન્ડા છે ઃ મુખ્યમંત્રી
શિહોલીમોટીમાં ઇલેક્ટ્રિકની સર્વિસ બદલવા ચડેલા આધેડનું કરંટ લાગવાથી મોત
સવારે દસ વાગ્યાના અરસામાં બનાવ બનતા ગામમાં શોક વ્યાપી ગયો
ડાહી સાસરે ના જાય અને ગોડીને શિખામણ આપે સેકટર-૨૪માં દુકાનદાર પાસે દંડ વસૂલવા ગયેલો કર્મચારી દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન
કોર્પોરેશનના અધિકારીઓનું માસ્કના બહાને દંડ ઉઘરાવાનું કારસ્તાન
પાટનગરમાં ૪૨૮ બિલ્ડીંગ સંસ્થાઓ ફાયર એનઓસી વિનાની, તમામને નોટિસ
જાડી ચામડીના થઈ ગયેલા માલિકો અને સંચાલકો ફાયર એન.ઓ.સી. રીન્યુ પણ કરાવતા નથી
ગાંધીનગર શહેરમાં ૨૫, ગ્રામ્યમાં ૩૦ સાથે જિલ્લામાં ૫૫ કોરોના પોઝિટિવ
રાજ્યની યાદી પ્રમાણે શહેરમાં ૨૭ તેમજ ગ્રામ્યમાં ૪૪ સાથે ૭૧ કેસો ઃ જીઈબીમાં ૬ તેમજ સેક્ટર ૨માં ૪ અને ૩માં ૩ કેસથી ફફડાટ
વડગામ તાલુકાના રજાેસણા ગામે જુથ અથડામણ
બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી
ઢીમાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું
ભાપી અને લોરવાડાની સીમમાં આવેલા ૫૦ એકરના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું
ઝુંડાલ પાસેની નર્મદાની કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી
લાસ ૨૦ દિવસ જેટલી જૂની હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે
છેલ્લા ૬ વર્ષથી કેન્દ્ર સરકારનું શાસન ખેડૂત વિરોધી ઃ રાજીવ સાતવ કાયદાથી ખેડૂત અને ખેતી ખતમ થઇ જશે ઃ અમિત ચાવડા
ભારત બંધના સમર્થનમાં રાજકીય પક્ષોનું સમર્થન, રાજસ્થાન - ગુજરાત જાેડતો હાઇવે બંધ કરશે


