બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
શહેરમાં છેલ્લા નવ મહિનામાં 33, 407 લોકોને દંડ ફટકારવામાં આવ્યો, 42,228 લોકોની અટકાયત કરાઈ હતી.
શહેરમાં છેલ્લા નવ મહિનામાં 33, 407 લોકોને દંડ ફટકારવામાં આવ્યો, 42,228 લોકોની અટકાયત કરાઈ હતી.
આવનારા સમયમાં બનાસકાંઠામાં અન્ય બે પાણીની યોજનાના ખાતમુહૂર્ત કરાશે ઃ મુખ્યમંત્રી
ધાનેરા વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા રૂ.૨૪૧.૩૪ કરોડના પ્રોજેક્ટનું ઇ ખાતમુહૂર્ત
મોબાઈલમાં પબજી અને લુડો ગેમ રમવાની આદતના કારણે પૌત્રએ દાદી સાથે રૂ. ૨.૭૧લાખની છેતરપીંડી કરી.
મોબાઈલમાં પબજી અને લુડો ગેમ રમવાની આદતના કારણે પૌત્રએ દાદી સાથે રૂ. ૨.૭૧લાખની છેતરપીંડી કરી.
નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
સેક્ટર ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે આગ, કોર્પોરેટરે આપેલી ખુરશીઓ સ્વાહા
ભયાનક આગ લાગતા મંદિરમાં રહેલી ૧૦૦થી પણ વધારે ખુરશીઓ બળીને રાખ થઈ ગઈ હતી
વિજયના ઉન્માદમાં છાલા યુવકો નિયમોનું ભાન ભૂલ્યા, પોલીસે ગુનો નોંધ્યો
ડીજેના તાલે યુવાનોએ હરીફ ટીમના ગામમાં જઈને રેલી યોજી, વીડિયો વાયરલ થતાં અટકાયત કરાઈ
કાણોદરમાં સગીરાનું અપહરણ
સગીરાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું
ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડઝ જવાનોનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં પુરતો પગાર તો ગુજરાતમાં કેમ નહી ઃ હોમગાર્ડઝ જવાનો ઃ ગુજરાતમાં ૫૦ હજારથી વધુ જવાનો પોલીસ સાથે ફરજ બજાવે છે
કોરોના વેક્સિનને લઈ બનાસકાંઠા જિલ્લા વાસીઓના મંતવ્ય
કોરોના વેક્સિન મામલે તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ વેક્સિન આગમનને લઈ લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે
બનાસકાંઠા જિલ્લામાં ઇઝરાયેલ ખેતી પદ્ધતિથી ખેડૂતો કરી રહ્યાં છે લાખોની કમાણી
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો પણ ઈઝરાઈલ ખેતી પદ્ધતિ તે ખેતી કરવા ખેડૂતોને અપીલ
બી.કે.ન્યૂઝ દૈનિક ટીમનું રિયાલિટી ચેક ડીસાની બેકરીઓમાં કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન
માસ્ક, હાથ મોજાં વગર જ કારીગરો બેકરી આઈટમો બનાવી રહ્યા છે
સરઢવના ગુટલીબાજ તલાટી કમ મંત્રીને ટીડીઓએ નોટિસ ફટકારી
છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી અનિયમિત રહેતા તલાટી કમમંત્રી
સરીતા ઉદ્યાનમાં કસરત કરતા યુવકને ૧ હજારનો દંડ કરનાર પીએસઆઈનું જ માસ્ક નાકથી નીચે
કસરત કરતા લોકો માસ પહેરે તો શરીરને નુકસાન પણ થઈ શકે છે, તેમ છતાં મહિલા પીએસઆઇએ ખાખીનો રોફ બતાવ્યો
સિવિલમાં માનીતી સફાઈ એજન્સીને ટેન્ડર ફાળવવા નિયમો બનાવ્યા
૨૦ જેટલા નિયમોમાં ત્રણ નિયમો અલગથી બનાવાયા જેમાં કામ કરતી એજન્સી સામેલ થઈ શકે
વાઘાસણ ગામના તલાટી ઉપર અસામાજિક તત્વ દ્વારા હુમલો
તલાટીએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડગામના માનપુરામાં ગૌચરના દબાણ દૂર કરવાનો ટીડીઓનો આદેશ પંચાયતના સત્તાધીશો ઘોળીને પી ગયા
ગૌચરના દબાણ દૂર નહી કરાય તો અરજદારની ઉપવાસ પર બેસવાની ચિમકી
આરોગ્ય વિભાગની તપાસમાં રેકર્ડની તપાસ દરમિયાન ક્ષતિઓ પકડાતાં પાલનપુરની બે હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ
પૃથ્વી અને ન્યુ મહેશ્વરી હોસ્પિટલમાં પીસીપીએનડીટી એક્ટનો ભંગ ધ્યાને આવતા કાર્યવાહી
ગાંધીનગર ગ્રામ્યમાં ૩૦, શહેરમાં ૨૪ સાથે જિલ્લામાં ૫૪ કોરોના પોઝિટિવ
ગાંધીનગર તાલુકામાં ૧૧ કેસો સાથે એકનું મોત ઃ દહેગામ તાલુકામાં ૧૦ કેસો, જિલ્લામાં ૮૨ દર્દી ડિસ્ચાર્જ
ડીસા બસ સ્ટેશનમાં પ્રવેશતા કોઈ મુસાફરનું ચેકિંગ કરાતું નથી
ના તો ટેમ્પરેચર તપાસાય છે, ના સેનેટાઇઝ કરાય છે


