બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ડીસામાં બટાટાના વાવેતર પૂર્ણ થતાની સાથે જ ખેડૂતોએ શક્કર ટેટીના વાવેતરના શ્રી ગણેશ કર્યા
સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી માત્ર લોલીપોપ છે ઃ ખેડૂતો
પાલનપુરમાં બાકીદારો સામે પાલિકાની લાલ આંખ
નગરપાલિકા દ્વારા ૨૯ દુકાનો સીલ કરતાં બાકીદારોમાં ફફડાટ
પાલનપુરમાં ચાની કિટલી ચલાવી પરિવારની જવાબદારી ઉઠાવતા દિવ્યાંગ મહિલા.
પાલનપુરમાં ચાની કિટલી ચલાવી પરિવારની જવાબદારી ઉઠાવતા દિવ્યાંગ મહિલા.
વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘોષ સંચલન યોજાયું
શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ જીલ્લા ઘોષ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું
વડોદરામાં ૧૩ યુવતીઓ દારૂની મહેફિલ માણતી જબ્બે
હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના ૨૩ નબીરા સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે
ઇકબાલગઢ પાસે બે ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો
કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા
માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી ગયો
માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી રહ્યો છે. જેનું ઉદાહરણ તળસીબેન ચૌધરી પૂરૂ પાડ્યું હતં
ધાનેરાના નેનાવા પાસે ચોરીની ઇકો ગાડી સાથે બે આરોપીઓને પકડી પાડ્યા
આરોપી પકડાતા થરાદ તથા અંકલેશ્વર ખાતેના વાહન ચોરીના ભેદ ઉકેલાયા
હોળીના તહેવારને હજુ તો વાર છે થરાદ પંથકના ખેડૂતે તૈયાર પાકની હોળી કરી
જીરાનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે ત્રણ એકરમાં પરસેવો પાડીને ઉભો કરેલો પાક બાળી દીધો
પતિ સરહદ પર,23 મહિનાના દીકરાને ઘરે મુકી ફરજ બજાવી.
પતિ સરહદ પર,23 મહિનાના દીકરાને ઘરે મુકી ફરજ બજાવી.
પેથાણી વિધાસંકુલ ગઢ ખાતે ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિક્ષા યોજાઈ હતી.
પેથાણી વિધાસંકુલ ગઢ ખાતે ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિક્ષા યોજાઈ હતી.
ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મુકામે માતાજીના દર્શન કર્યા.

ડીસાનો આશ્રય સોની રાજ્યની વકૃત્વ સ્પર્ધામાં ઝળકયો : સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી પરિવારનું નામ કર્યું રોશન.
ડીસાનો આશ્રય સોની રાજ્યની વકૃત્વ સ્પર્ધામાં ઝળકયો : સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી પરિવારનું નામ કર્યું રોશન.
બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : બંને ટ્રકના ડ્રાઇવર ફસાયા
બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : બંને ટ્રકના ડ્રાઇવર ફસાયા
સરહદી બનાસકાંઠા વિસ્તારમાં જીરુંના પાકમાં બગાડ અને રોગ આવતા કંટાળેલા ખેડૂતે જીરુંના પાકની કરી હોળી.
સરહદી બનાસકાંઠા વિસ્તારમાં જીરુંના પાકમાં બગાડ અને રોગ આવતા કંટાળેલા ખેડૂતે જીરુંના પાકની કરી હોળી.
બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો કાંકરેજ પાસે ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપાયા
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા અત્યાર સુધી કરોડો રૂપિયાની ગેરકાયદેસર રેતી ઝડપાઈ છે
રાજ્યમાં બે લાખ રોજગારીની વાતો વચ્ચે ૨૬૩૪ તલાટી મંત્રીની ઘટ
સૌથી વધુ ભાવનગરમાં ૧૬૦, વિપક્ષ નેતાના અમરેલીમાં ૧૫૧, ગાંધીનગરમાં ૪૫ કર્મચારીઓની અછત
વાવોલમાં દારૂ પકડવા ગયેલી પોલીસને હથિયાર મળ્યા
રાયસણથી પકડાયેલા દારૂમાં વધુ જથ્થો વાવોલ પડ્યો હોવાની માહિતી મળી હતી