‘સુનેગે સબકી, કરેગે મનકી’ ડીસા પાલિકાની ચૂંટણી માટે ભાજપના દાવેદારોને નિરીક્ષકો આજે સાંભળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 11:23:09
  • Views : 537
  • Modified Date : 2021-01-29 11:23:09

ડીસા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે શહેરના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જેમાં શુક્રવારે ભાજપ પક્ષના નિરીક્ષકો ડીસા ખાતે ચૂંટણીના સંભવિત દાવેદારોને સાંભળનાર છે.
શહેરની કચ્છી કોલોની વિસ્તારમાં આાવેલી ઠક્કર સમાજ વાડીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં ઝોન મહામંત્રી અને પ્રભારી ડાહ્યાભાઈ પિલીયાતર સાથે નિરીક્ષકો રાણાભાઈ દેસાઈ, રેખાબેન ખાણેશા અને યશવંતભાઈ બચાણી ઉપસ્થિત રહેશે. જ્યારે દાવેદારોને સાંભળવા માટે વોર્ડ નં.૧ થી ૬ માટે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી બપોરે ર થી ૩ રીસેસ ત્યારબાદ વોર્ડ નં.૭ થી ૧૧ ને બપોરે ૩ વાગ્યાથી સાંભળવામાં આવનાર છે.
આ સાથે ડીસા ભાજપ શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ચેતન ત્રિવેદી અને અશોકભાઈ પટેલ વ્યવસ્થાના ભાગરૂપે હાજર રહેશે.

ડીસા પાલિકાની ચૂંટણીના સંભવિત દાવેદારો અને ગત ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા હતા.
વોર્ડ નં.૧
(૧) કનુભાઈ જાેષી / પલ્લવીબેન કનુભાઈ જાેષી (૧૮૪ર મત)
(ર) મંજુલાબેન કિરણભાઈ રાવળ (રર૩૭ મત)
(૩) સંજયભાઈ ગેલોત / વર્ષાબેન ગેલોત
(૪) જીગર રમેશભાઈ જાેષી
(પ) ચેતન ત્રિવેદી (ભાજપ શહેર મહામંત્રી ડીસા)
(૬) સુખદેવભાઈ ગેલોત
(૭) રાકેશભાઈ પટેલ (ભવાની)
(૮) ચમનાજી પુરોહિત / કસુંબીબેન ચમનાજી પુરોહિત (ગત ચૂંટણીમાં ૧૧૮૦ મત મળેલા)
(૯) કલ્પેશભારથી
(૧૦) બાબુભાઈ રત્નાજી માળી
(૧૧) ર્ડા.ધર્મેશ રાવલ
ડીસા વોર્ડ નં.ર
(૧) ભારતીબેન ભરતભાઈ પટેલ (ગત ચૂંટણીમાં અપક્ષ લડી ભાજપના ઉમેદવારને હરાવી ૧૬૧૭ મત મેળવ્યા હતા)
(ર) રાકેશભાઈ એન.પટેલ (દિવ્ય ભાસ્કર)
(૩) અતુલભાઈ શાહ (૧૭૯૦ મત)
(૪) વસંતભાઈ શાહ (૧૪૧૩ મત)
(પ) શૈલેષભાઈ રાજગોર
(૬) દશરથભાઈ રાજગોર
(૭) હસમુખભાઈ ઠાકોર (મહિલા માટે ટીકીટ માંગી)
(૮) આશિષભાઈ શાહ
(૯) પ્રકાશભાઈ શાહ (કોહીનૂર)
વોર્ડ નં.૩
(૧) શૈલેષભાઈ છગનભાઈ પ્રજાપતિ
(ર) રમીલાબેન દિનેશભાઈ પ્રજાપતિ (૧૩૯૯ મત)
(૩) રમેશભાઈ રાણા (૧પ૭૪ મત)
(૪) ગોરધનભાઈ માળી (કચ્છવા) (૧૬પ૦ મત)
(પ) કિશનભાઈ રાજગોર
(૬) ભરતભાઈ નાયી
(૭) સુરેશભાઈ હડિયોલ (૧૩૧૯ મત)
(૮) રણછોડભાઈ પ્રજાપતિ
(૯) પ્રકાશભાઈ દવે
(૧૦) મેહુલભાઈ નટુભાઈ જાેષી
(૧૧) સ્મીત રાજુભાઈ જાેષી
(૧ર) કલ્યાણભાઈ દેસાઈ
(૧૩) મગનભાઈ માળીના પરિવારનો કોઈપણ એક સભ્ય
વોર્ડ નં.૪
(૧) ઠક્કર નિલેશભાઈ (પૂર્વ સદસ્ય ર૪૮ર મત)
(ર) બાબુભાઈ ઠક્કર (પ્રાઈમ)
(૩) અતુલભાઈ ઠક્કર
(૪) હિંમતભાઈ ઠક્કર
(પ) દિનાબેન આનંદભાઈ ઠક્કર
(૬) વિજયભાઈ દવે
(૭) અમિતભાઈ ત્રિવેદી
(૮) રેશ્માબેન ચેતનભાઈ ત્રિવેદી
(૯) શંકરભાઈ પ્રજાપતિના સુપુત્ર
(૧૦) મોતીભાઈ પ્રજાપતિ (ર૧૭૭ મત)
(૧૧) ભવાનભાઈ રામાભાઈ પ્રજાપતિ
(૧ર) ભવાનભાઈ ભીખાભાઈ પ્રજાપતિ
(૧૩) જીગર દિનેશભાઈ અનાવાડીયા
(૧૪) બળદેવભાઈ નાયી
(૧પ) ઝબુબેન દિનેશભાઈ રાઠોડ
(૧૬) પૂંજીરામ નાયી
(૧૭) રામાભાઈ નાયી
(૧૮) પ્રકાશભાઈ નાયી
(૧૯) મોનીબેન પ્રણયભાઈ પઢિયાર
(ર૦) જયંતીલાલ જાેષી (તલાટી)
(ર૧) મુન્નાભાઈ મહારાજ (મુનીન્દ્ર મહારાજ)
(રર) રાજેશભાઈ સોમાલાલ દરજી
વોર્ડ નં.પ
(૧) દેવેન્દ્ર શાંન્તીલાલ સોલંકી (માળી) / શિલ્પાબેન માળી (૧૮૯૯ મત)
(ર) ગિરીશચંદ્ર ભરતીયા (ર૦૮૯ મત)
(૩) ગોવિંદભાઈ મખીજા (૧૭૭૬ મત)
(૪) ચંન્દ્રકાન્ત ઠક્કર (ચંદો)
(પ) અનિતાબેન વિજયભાઈ વાઘેલા (૧૮૩પ મત )
(૬) રમેશભાઈ હિરાલાલ પટેલ (વિકાસ)
(૭) જાેલીબેન યોગેશભાઈ પટેલ
(૮) નિતાબેન ભરતભાઈ ટાંક (૮૮૭ મત)
(૯) મધુબેન શ્રવણભાઈ કેલા (૧ર૩૪ મત)
(૧૦) પ્રતિક પઢિયાર
(૧૧) કિશોરભાઈ સાંખલા (દેવીકૃપા ઈલેક્ટ્રીક)
(૧ર) પરેશભાઈ લીમ્બુવાલા
(૧૩) જતીન પટેલ (પટેલ વાસણ ભંડાર)
વોર્ડ નં.૬
(૧) ભરતભાઈ નાગરભાઈ પરમાર (મણીબેન ૧૪૭૧ મત)
(ર) રવીભાઈ ઠક્કર
(૩) વાસુભાઈ મોઢ
(૪) પરબતભાઈ પરમાર
(પ) શંભુભાઈ બારોટ
(૬) ર્ડા.વિજય ઝવેરી
(૭) ભાવનાબેન દિપકભાઈ જાેષી
(૮) રંજનબેન ખત્રી (૧પ૯૪ મત)
(૯) નયનાબેન સોલંકી
(૧૦) દિલીપભાઈ હરીયાણીના પરિવારમાંથી એક સભ્ય (નિશાબેન ઃ ૧૩૮૩ મત)
(૧૧) સવિતાબેન હરિયાણી
(૧ર) સેવંતીભાઈ ઠક્કર
(૧૩)છગનભાઈ પુરોહિત (ભોપાજી રાજગોર ઃ ૧૦૯૯ મત)
(૧૪) રાજુભાઈ મહેશ્વરી
વોર્ડ નં. ૭
(૧) રવિભાઈ ઠક્કર (૧પ૧૭ મત)
(ર) જીતુભાઈ પરમાર
(૩) કાળુભાઈ વી.રાણા (વી.ટી.રાણા)
(૪) અણદાભાઈ રાણા (મહિલા બેઠક (શારદાબેન ૮૩પ મત)
(પ) પ્રકાશ માજીરાણા
(૬) કૈલાશ ગુંધી (માજીરાણા)
(૭) પરબતભાઈ પરમાર (૬૯૯ મત)
(૮) બાબુભાઈ વણકર (૭૪૮ મત)
(૯) હિતેશભાઈ મોઢ
(૧૦) ભરતભાઈ જાેષી (વકીલ)
વોર્ડ નં.૮
(૧)  કાન્તીલાલ સોની (ર૪૯૬ મત)
(ર) રાજુભાઈ ભીખાભાઈ ઠાકોર (૧૯૧૦ મત)
(૩) જીતેન્દ્રભાઈ મોદી (૧૧પ૮ મત)
(૪) ઉષાબેન નિલેષભાઈ પરમાર (૧૯૪૧ મત)
(પ) રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર
(૬) દિપક ભીમાણી
(૭) રાજુભાઈ માંગીલાલ સોની
(૮) પ્રકાશભાઈ ઠાકોર
(૯) પિન્કેશભાઈ દોશી (ર૧૭૦ મત)
વોર્ડ નં.૯
(૧) સાહેલ સૈયદ (ર૩૧૮ મત)
(ર) નશીમ પઠાણ
(૩) કૈયૂમ શેખ
(૪) તારીક અનવર સોલંકી (ર૦૬૩ મત)
વોર્ડ નં.૧૦
(૧) જવાનજી ઠાકોર
(ર) રમેશભાઈ અરજણજી ઠાકોર
(૩) અમિતભાઈ રાજગોર
(૪) વિજયભાઈ વાઘેલા
(પ) જયંતીભાઈ ઠાકોર
(૬) હંસાબેન બાલસીંગ ઠાકોર (૧૪૩૭ મત)
(૭) કિરણબેન રણજીતભાઈ વાઘેલા
(૮) ભદ્રેશભાઈ મેવાડા (ઉષાબેન ઃ ૧૬૩૩ મત)
(૯) રવિભાઈ ગુંધી (૧૯૧ર મત)
(૧૦) રતીલાલ ત્રિવેદી
વોર્ડ નં.૧૧
(૧) દિપકભાઈ પઢિયાર
(ર) વિપુલભાઈ પઢિયાર
(૩) કુંભાજી માળી
(૪) મનુભાઈ મકવાણા
(પ) મોહનભાઈ સામતાભાઈ પરમાર
(૬) હરકિશન પરમાર

Download Our B K News Today App



Related News