વોર્ડ નંબર ૧ જાણો ... ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 11:55:58
  • Views : 631
  • Modified Date : 2021-01-31 11:55:58

બનાસકાંઠા જિલ્લાની ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવનાર છે. ત્યારે તમે જે વોર્ડમાં રહો છો તે વોર્ડ કેટલો મોટો છે. ? કયા વિસ્તારનો તેમાં સમાવેશ કરાયો છે. ? કઈ બેઠકોની ફાળવણી અને વોર્ડની વસતી કેટલી છે ? તેની માહિતી અમે સરળતાથી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. જેનાથી આપ માહિતગાર થઈ શકશો. તો જાણો આપના વોર્ડનો વિસ્તાર...
વસ્તી
૧૦૩૭૩


બેઠકો
(૧) અનુસૂચિત આદિજાતિ (સ્ત્રી અનામત)
(૨) સામાન્ય (સ્ત્રી અનામત)
(૩) સામાન્ય
(૪) સામાન્ય

સમાવિષ્ટ વિસ્તાર
પુરોહિત ફાર્મ, પ્રાર્થના હોસ્પિટલ, ઉન્નતિપાર્ક, ઇસ્કોન પ્રાઇડ, રત્ના પાર્ક સોસાયટી, પુરૂષોતમ પાર્ક, આનંદ બંગ્લોઝ, રાધે બંગ્લોઝ, ડાયમંડ સોસાયટી, રાજકમલ પાર્ક, નીલકમલ સોસાયટી, રાજેન્દ્રનગર સોસાયટી, સ્ટેટબેંક સોસાયટી, મયુર સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અંકુર સોસાયટી, ગજાનંદ સોસાયટી, પુષ્પમ ફલેટ, પ્રેમ પેલેસ, એકતા પાર્ક, ડાॅક્ટર હાઉસ, આકાર હોસ્પિટલ, ગાયત્રી મંદિર સામે, ત્રણ હનુમાન મંદિર, રામદાસ મહારાજનું ખેતર, હેપ્પી નર્સરી, ચુનીકાકા પાર્ક, ધરણીધર બંગ્લોઝ, ક્રિષ્ણા બંગ્લોઝ, ઇન્દિરાનગર, ધુડીયાકોટ, ઇન્દિરાનગર પ્રા.શાળા, ઇન્દિરાનગર માળીવાસ, માજીરાણાવાસ, ઇન્દિરાનગર માળીવાસ, ઇન્દિરાનગર ઠાકોરવાસ, ઇન્દિરાનગર બ્રાહ્મણવાસ, ઇન્દિરાનગર સલાટવાસ, સ્મશાનગૃહ પાસે, ભારથીનગર, સી.એલ. પાર્ક, મંગળ પાર્ક, સ્વાગતસીટી, એમ.કે. પાર્ક, મગનાજી પાર્ક, બી.ડી. પાર્ક, નંદનવન બંગ્લોઝ, ખોડીયાર પાર્ક, મારૂતી પાર્ક, એલ.ડી, પાર્ક ભાગ નં.૧, ભાગ-૨, દલાજી પાર્ક, રાજનગર.
વોર્ડ નં. ૧ ની હદનું વર્ણન
વાયવ્યે નેશનલ હોઇવેની ઉત્તરેથી સર્વે નં.૨૬/૨ પૈકી પશ્વિમ હદે થઇ સર્વે નં.૨૬/૨ પૈકીની વાયવ્યે હદ સુધી ત્યાંથી અગ્નિ દિશામાં સર્વે નં.૨૬/૨ પૈકી હદે થઇ ૨૭/બ ની ઈશાની હદે હદે થઈ સર્વે નં.૩૩/બ ની બનાવ્યા હદ સુધી ત્યાંથી ઉત્તરે મોજે વડલી ફાર્મ ગામની પૂર્વ હદે હદે થઈ સર્વે નં.૧૨૭ની પશ્વિમ હદે હદે સર્વે નં.૧૨૮ અને ૧૨૯ની પશ્વિમ હદે થઈ સર્વે નં.૧૨૯ ની ઉત્તર હદે વડલી ફાર્મની હદ સુધી ત્યાંથી અગ્નિ દિશામાં રાણપુર ગામની દક્ષિણ હદે હદે સર્વે નં.૧૨૯,૧૩૧,૧૩૨ની ઉત્તર હદે હદે સર્વે નં.૧૩૨,૧૩૩ની પૂર્વ હદે રાણપુર રોડ સુધી ત્યાંથી રાણપુર ડીસા રોડની પશ્વિમ હદે હદે સર્વે નં.૧૩૩, ૧૩૪,૧૨૫ની પૂર્વ હદે હદે રેજીમેન્ટ રોડની પશ્વિમ હદે થઈ જલારામ મંદિર ચાર રસ્તા સુધી ત્યાંથી પશ્વિમ નેશનલ હાઈવેની ઉત્તર હદે હદે સર્વે નં.૨૬/૨ પૈકીની પશ્વિમ હદ સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.
જૂના સિમાંકન મુજબ ઃ હદનું વર્ણન
વોર્ડ નંબર-૧ ઃ  વસતી ઃ ૬૩૫૬
વાયવ્યે નેશનલ હાઈવેની ઉત્તરેથી સર્વે નં.૨૬/૨ પૈકી પશ્વિમ હદે થઈ સ.નં.૨૬/૨ પૈકીની વાયવ્ય હદ સુધી ત્યાંથી અગ્નિ દિશામાં સર્વે નં.૨૬/૨ પૈકી હદે થઈ ૨૭/બ ની ઈશાન હદે હદે થઈ સર્વે નં.૩૩/બ ની વાયવ્ય હદ સુધી ત્યાથી ઉત્તરે મોજે વડલી ફાર્મ ગામની પૂર્વ હદે હદે થળ સર્વે નં.૧૨૭ની પશ્વિમ હદે હદે સર્વે નં.૧૨૮ અને ૧૨૯ની પશ્વિમ હદે થઈ સર્વે નં.૧૨૯ની ઉત્તરે હદે વડલી ફાર્મની હદ સુધી ત્યાથી અગ્નિ દિશામાં રાણપુર ગામની દક્ષિણ હદે હદે સર્વે નં.૧૨૯,૧૩૧,૧૩૨ની ઉત્તરે હદે હદે સ.નંં.૧૩૨,૧૩૩ની પૂર્વ હદે રાણપુર રોડ સુધી ત્યાથી રાણપુર ડીસા રોડની પશ્વિમ હદે હદે સ.નં.૧૩૩,૧૩૪,૧૨૫ની પૂર્વ હદે હદે થઈ રેજીમેન્ટ રોડની પશ્વિમ હદે થઈ જલારામ મંદિર ચાર રસ્તા સુધી ત્યાથી પશ્વિમે નેશનલ હાઈવેની ઉત્તરે હદે હદે સ.નં.૨૬/૨ પૈકીની પશ્વિમ હદ સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.
ડીસા નગરપાલિકાની ૨૦૧૫ની ચૂંટણીનું પરિણામ
વોર્ડ નં.ઃ- ૧
અ.    ઉમેદવારનું નામ    પક્ષ સાથે જાેડાણ    મતદાન કરેલા
નં.            મતોની સંખ્યા
૧    અશોક ભુરાજી ભીલ     ભારતીય રાષ્ટ્રીય કોંેગ્રેસ    ૭૨૬
૨    જીતેન્દ્રકુમાર જેસીંગભાઈ રાણા     ભારતીય જનતા પાર્ટી    ૧૫૬૨
૩    દિનેશભાઈ વસરામભાઈ ચૌહાણ(ડી.કે)    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ    ૧૧૮૬
૪    પલ્લવીબેન કનુભાઈ જાેષી     ભારતીય જનતા પાર્ટી     ૧૮૪૨
૫    પુર્ણિમાબેેન રોહિતભાઈ પટેલ     ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ    ૧૦૬૭
૬    પ્રવિણકુમાર ગોરધનજી માળી    ભારતીય જનતા પાર્ટી     ૨૮૨૧
૭    મંજુલાબેન કિરણભાઈ રાવળ    ભારતીય જનતા પાર્ટી    ૨૨૩૭
૮    કસુુંબીબેન ચમનલાલ પુરોહિત     -    ૧૧૮૦
૯    જયશ્રીબેન બબાજી વાઘેલા    -    ૯૩૭
૧૦    નિતીનકુમાર તુલસીભાઈ રાણા    -    ૮૨૧
૧૧    રાકેશભાઈ પ્રધાનભાઈ ઠાકોર    -    ૧૮૮
૧૨    રાજેશ્વરીબેન નરસિંહજી ઠાકોર    -    ૧૦૮૧
૧૩    ઉપરના પૈૈકી કોઈ નહી     -    ૩૮

વોર્ડ નં.૧ ના ગત બોડીમાં ચૂંટાયેલા સદસ્યો
(૧) શ્રીમતી મંજુલાબેન કિરણભાઈ રાવળ - ભાજપ
(ર) શ્રીમતી પલ્લવીબેન કનુભાઈ જાેષી - ભાજપ
(૩) જીતેન્દ્રકુમાર જેસિંગભાઈ રાણા - ભાજપ
(૪) પ્રવીણકુમાર ગોરધનજી માળી - ભાજપ

Download Our B K News Today App



Related News