બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
બનાસકાંઠામાં બટાકાના ભાવ ગગડતાં ખેડૂતે બનાવેલો રમુજી વિડીયો થયો વાયરલ : બટાકાના ભાવ મામલે માતાજી આગળ વેણ વધાયા.
બનાસકાંઠામાં બટાકાના ભાવ ગગડતાં ખેડૂતે બનાવેલો રમુજી વિડીયો થયો વાયરલ : બટાકાના ભાવ મામલે માતાજી આગળ વેણ વધાયા.
અમીરગઢ જિલ્લા પંચાયત સદસ્યની વારંવાર રજૂઆતો કોઈ સાંભળતું નથી રબારીયા ગામ નજીક કલેડી નદી પર ચાલતા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની મનમાની યથાવત
ભષ્ટાચાર સામે છે છતાં તેની તપાસ કરતા જવાબદાર અધિકારીઓને કોનો ડર લાગે છે ?
થરાદની સુંધલ હોટલમાંથી રૂા. ૮૧ હજારની મત્તા ચોરી જનાર આરોપી ઝડપાયો
પાલનપુર એલસીબીએ આરોપીને રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો
બી.કે.ન્યૂઝ ઈમ્પેકટ ધાનેરા તાલુકાના ગામડાઓમાં ભુસ્તર વિભાગની તપાસ
ભુસ્તર વિભાગની ટીમ દ્વારા તાલુકાના ૭ ગામોમાં ચાલતા ૧૬ જેટલા ઇંટવાડાઓની તપાસ
બનાસકાંઠાના ખારા ગામ પાસે ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત.
બનાસકાંઠાના ખારા ગામ પાસે ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત.
બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવો તળીયે
સરકાર બે ગણા ભાવ આપવાને બદલે પચાસ ટકામાં ખેડૂત વેચવા મજબૂર
સરસ્વતી તાલુકામાં જીરાની કાપણીનો પ્રારંભ
જીરામાં ભાવ વધારવા ખેડૂતોની માંગ
માણસાના ધોળાકુવા પાટીયા પાસે રીક્ષા પલટી જતા મહિલાનું મોત
પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રોડ વચ્ચે અચાનક કૂતરું આવી જતા વાહન પર કાબુ ગુમાવ્યો
માણસા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં દેખાવો
કમરતોડ ભાવ વધારો દરેક ક્ષેત્રમાં તેમજ ઘર ના રસોડા સુધી અસર કરી રહ્યો છે
નેપાળ સરહદે ફરજ બજાવતી ગુજરાતની દિકરીનો આપઘાત
ગાંધીનગર કલોલના કારોલીની દિકરીને મહેસાણાના કડી તાલુકાના બુડાસણમાં પરણાવી હતી
દિયોદરના લુદરા પાસે અકસ્માત ઃ ડ્રાઈવરનું મોત
મોડી રાત્રેના સમય ટ્રેકટરની ટ્રોલી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત
જસરામાં ૧૦ માં અશ્વમેળાનો દબદબાભેર પ્રારંભ થયો
ત્રણ દિવસીય અશ્વ મેળાના પ્રથમ દિવસે ૪૦ કિલોમીટર લાંબી એન્ડુયુરન્સ હરીફાઈથી મેળાનો પ્રારંભ થયો
ચંડીસરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર
મહિલા દિને જ સાસરીયાના ત્રાસથી મહિલાએ જીવન ટુંકાવ્યુ
ડીસામાં તાલુકા સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ
રૂા. ૧.૮૦ કરોડનો ગોટાળો બહાર આવતા ખળભળાટ ઃ તાલુકા સંઘના મેનેજર ઇશ્વર દેસાઈએ ફરિયાદ નોંધાવી
૮ મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના હસ્તે પાંચ દિકરીઓને રૂ.૨૫-૨૫ હજારની લાડલી ગિફ્ટ યોજના ભેટ અપાઇ
મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને દાતાઓની કામગીરીને બિરદાવતાં કલેકટર આનંદ પટેલ
સેકટર ૭ની પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો
બાંધકામમાં વપરાતા પતરાના ફર્મા ચોરી કરનાર ૨ ઝડપાયા
ભૂમાફિયાઓએ ભૂતેશ્વરી ગામના સ્મશાનને પણ ના છોડ્યંુ
અમદાવાદની પાર્ટીએ જગ્યા રાખ્યા બાદ સ્મશાનમાં દબાણ કરતા ગામલોકોને અંતિમ સંસ્કારની સમસ્યા ઉભી થઇ
અમૂલની મસાલા છાશનું ઉત્પાદન હવે બનાસ ડેરીમાં બે લાખ લિટર પ્લાન્ટનો ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ
બનાસકાંઠાના પશુપાલકોને આર્થિક લાભ થશેઃ શંકરભાઇ ચૌધરી
ઇકબાલગઢ ગામે ખેતીમાં મહિલાનો નવતર પ્રયોગ બટર મશરૂમની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની
આ બટર મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરવામાં આવે છે


