બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હિમંતપુરા ગામની ચૌધરી સમાજની દીકરીએ આંતરરાષ્ટ્રીય ફેન્સીંગમાં સ્થાન મેળવ્યું
રશિયાના કઝાન ખાતે યોજાનાર વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ઝૂંપડપટ્ટીમાં રહેતો પરિવાર રડતો રહ્યો અને ડબ્બાવાળા બકરીઓ ઉઠાવી ગયા ગાંધીનગરના ડેપ્યુટી મેયર રૂ. ૧,૪૦૦ માં બે બકરી છોડાવી
મનપાના ઢોર ઉઠાવવા વાળાને માનવતાના પાઠ ભણાવ્યા
ધાનેરાના રૂણીથી દેઢા જતા માર્ગમાં બનતા કોઝવેમાં ભારે ભ્રષ્ટાચાર
પ્રોટકસન દિવાલના મટરીયલમાં રેતી સાથે ભેળવવામાં આવે છે નદીની માટી
જુનાડીસાની સરકારી જમીન માં થયેલુ દબાણ દૂર કરવા રજૂઆત
કલેકટર દ્વારા ડીસા મામલતદાર(ગ્રામ્ય) ને કાર્યવાહી કરી અહેવાલ મોકલી આપવા તાકીદ
નાયબ મુખ્યમંત્રીએ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની વેક્સિન લીધી
તમામ ૬૦ વર્ષના ધારાસભ્યો પરિવાર સાથે કોરોનાની વેકસીન લઈ લે ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલ
ગુજરાતને સુવર્ણકાળ બતાવનાર પાટણનો ૧૨૭૫ મો સ્થાપના દિન
વિશ્વ વિરાસત તરીકે ઓળખાતી અને રાજ્યની ૭૦૦ વર્ષ સુધી પાટનગર રહી ચૂકેલી નગરીનો ભૂતકાળ સુર્વણ શબ્દોમાં અંકિત કરાય તેવો અદભૂત છે
દર વર્ષે વાવેતરમાં વધારો ભીલડી પંથકમાં શક્કરટેટીનું વાવેતર શરૂ
ભીલડી પંથકના ખેતરોમાં શક્કરટેટીના પાળા પથરાયા
શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજાેના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ ચૂકવાશે
લોદરા ગામે કોંગ્રેસ દ્વારા ઇવીએમનું બેસણું યોજાયું
લોદરા ગામે કોંગ્રેસની હાર માટે ઇવીએમ મશીનને કારણભૂત માની તેનું બેસણું યોજવામાં આવ્યું હતું
થરાદ નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને છવ્વીસ કરોડ તેતાલીશ લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું
થરાદ વિસ્તારના મફ્ત પ્લોટ નગરપાલિકામાં ચડાવવા સુમિત્રાબેન દવે એ સામાન્ય સભામાં માંગણી કરી
ધાનેરા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
ભાજપના લોકોને સત્તા મેળવવા માટે હેરાનગતિ કરવામાં આવે છે ઃ પ્રમુખ
ડીસા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોની જીતનું રહસ્ય ઃ ધારાસભ્ય શશીકાંત પંડયા
આ ચૂંટણીમાં ડીસા શહેરની જનતાએ ગત ટર્મમાં ભાજપે કરેલા વિકાસના કાર્યોને મહત્વ આપી ગઈ વખત કરતા પણ સ્પષ્ટ બહુમતી આપી
કલોલમાં પલસાણાના કોંગી ઉમેદવાર સૌથી વધુ મત મેળવી જીત્યા
પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતા મહિલા ઉમેદવાર સેવાકીય કાર્યોમાં અગ્રેસર
ચૂંટણી બેલેટ પેપરથી કરો તો દૂધનું દૂધને પાણીનું પાણી થઇ જશે
દહેગામ કોંગ્રેસે પરિણામને ઇવીએમની જીત ગણાવી આંદોલનની ચિમકી ઉચ્ચારી
મેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોને કોવિડ-૧૯ રસીકરણ કરાયું
યોગ્ય રીતે માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ, જેવી સમજ આપવામાં આવી હતી
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નીતિનભાઈ ઠાકોરની નિમણુંક કરાઈ
લોકડાઉન જેવા વિકટ સમયમાં પણ ભૂખ્યા લોકોની ચિંતા કરી ૨૬ દિવસ સતત જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન તૈયાર કરાવી અંતરિયાળ વિસ્તારના લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો હતો
થરાદ ખાતે કોરોના વેક્સિન રસીનો પ્રથમ ડોઝ અપાયો
સાંસદ પરબતભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દાનાભાઇ માળી સહિત અનેક મહાનુભાવોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
બટાકામાં સ્કેપ નામનો રોગ આવતા ભાવ તળીયે
લોકલ પુખરાજ બટાકાના વાવેતરમાં સૌથી વધુ સ્કેપ
નાણાંમંત્રીએ રાજ્યનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યું
આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકતું ૨.૨૭ લાખ કરોડનું બજેટ


