સુંદરતાના નામે હીરો અને સુવિધાના નામે જીરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 11:37:24
  • Views : 308
  • Modified Date : 2021-02-04 11:37:24

ગાંધીનગરને સ્માર્ટ સીટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં જાહેર શૌચાલયની સુવિધા કરવામાં આવી છે અને તેની જાળવણી અને સફાઈની કામગીરી માટે અલગ-અલગ એજન્સીઓ પણ નક્કી કરેલી છે. પરંતુ હાલમાં શૌચાલયને બહારથી રંગરોગાન કરાવી દેવામાં આવ્યા છે. પરંતુ સુવિધાના નામે ઝીરો કહી શકાય તેવી હાલત જાહેર શૌચાલયની છે.

Download Our B K News Today App



Related News