વોર્ડ નંબર ૫ જાણો ...ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-04 10:51:35
- Views : 361
- Modified Date : 2021-02-04 10:51:35
બનાસકાંઠા જિલ્લાની ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવાની છે. ત્યારે તમે જે વોર્ડમાં રહો છો તે વોર્ડ કેટલો મોટો છે ? કયા વિસ્તારનો તેમાં સમાવેશ કરાયો છે ? કઈ બેઠકોની ફાળવણી અને વોર્ડની વસતી કેટલી છે ? તેની માહિતી અમે સરળતાથી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. જેનાથી આપ માહિતગાર થઈ શકશો. તો જાણો આપના વોર્ડનો વિસ્તાર...
વસ્તી
૧૧૦૨૬
સમાવિષ્ટ વિસ્તાર
વિ.જે.પટેલ શાક માર્કેટયાર્ડ, વર્ધમાન સોસાયટી, આકાશ ડાયમંડ, જૈન બોડીંગ, યોગેશ્વર પાર્ક, ચામુંડા સોસાયટી, ચંન્દ્રલોક રોડ રબારીવાસ, લી.ઓ.પ્રા.શાળા, મેધદૂત એન્જિનિયરીંગથી
સ્ટેટબેંક થઈ બનાસ બેંક સુધીનો મેઈન બજાર વિસ્તાર, મહિલા મંડળ પ્રા.શાળા તથા તેની પાછળનો સિંધી કોલોની વિસ્તાર, કોર્ટ કંપાઉન્ડ, ખુશ્બુ શોપીંગ સેન્ટર, ઠક્કર સોસાયટી તથા અંબાજી મંદિર તરફનો સિંધી કોલોની વિસ્તાર, જજ બંગ્લોઝથી ઈન્દિરાભવન, ઓપનએર થીયેટર, ગુજ.પા.પુ.અને ગટર વ્ય.બોર્ડ સ્ટાફ ક્વાટર્સ, શ્રેયાંસ સોસાયટી, રહેમાનભાઈના ગેરેજ પાસેનો વિસ્તાર, શિવાલિકા શોપીંગ સેન્ટર, બાલાપીરની દરગાહ, રહેમાનભાઈના ગેરેજથી દક્ષિણે સિંધી કોલોની વિસ્તાર, લચ્છાજીનો વાડો, ઠક્કર સમાજની વાડી પાસેનો સિંધી કોલોની વિસ્તાર, વજેરામની લાટી પાસેનો સિંધી કોલોની વિસ્તાર, તાલુકા શાળા પાસેનો સિંધી કોલોની વિસ્તાર, પોસ્ટ ઓફિસ તથા તેની આજુબાજુનો સિંધી કોલોની વિસ્તાર, પરિમલ સોસાયટી, ડીમ્પલ ટોકીઝ, લાયન્સ હોલ, દીપમાલા શોપીંગ સેન્ટર, અંબિકાનગર, સ્વામીનારાયણ મંદિર(બી.એ.પી.એસ), લચ્છાજીની ચાલી, જુની આદર્શ હાઈસ્કુલ, લક્ષ્મીનારાયણ સોસાયટી, ચંન્દ્રલોક સોસાયટી ભાગ-૧, બમનશાની ચાલી, ચંન્દ્રલોક વિસ્તાર, ચંન્દ્રલોક સોસાયટી ભાગ-૨, એન.આર.પાર્ક ભાગ-૨,
સનરાઈઝ પાર્ક, આનંદ સોસાયટી ભાગ-૨, જયભારત સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી વિસ્તાર, શાસ્ત્રીનગર વિસ્તાર, હીરાબેનની ચાલી, રબારીવાસ, ગોલ્ડન પાર્ક ભાગ-૧, નવરંગ પાર્ક, પટેલ સોસાયટી, પ્રતાપચાલી, વિવેકાનંદ સોસાયટી, ગીરીરાજ સોસાયટી, સરદાર પટેલ સોસાયટી, હિંગળાજ ફ્લેટ, સંત અન્ના
હાઈસ્કુલ પાસેનો વ્હોળા વિસ્તાર, હનુમાન શેરી.
બેઠકો
(૧) સામાન્ય (સ્ત્રી અનામત)
(૨) સામાન્ય (સ્ત્રી અનામત)
(૩) સામાન્ય, (૪) સામાન્ય
વોર્ડ નં. ૫ ના મતદાર - ૯૭૩૯
વોર્ડ નં. ૫ ની હદનું વર્ણન
વાયવ્યે ફુવારા સર્કલ પર આવેલા મેધદુત એન્જીનીયરીંગ બિલ્ડીંગના વાયવ્ય ખૂણાથી પૂર્વ તરફ મેધદુત એન્જીનીયરીંગ બિલ્ડીંગના, મહિલા મંડપ શાળા સંકુલ, ભારતીય સ્ટેટ બેંક ડીસાની મુખ્ય કચેરી સંકુલ આરતી કોમપ્લેક્ષ, બનાસ બેંક ડીસા શાખાનું મકાન, કોર્ટ કમ્પાઉન્ડ ખુશ્બુ શોપીંગ સેન્ટર, જજ બંગ્લોઝ, નગરપાલિકા કચેરી સંકુલની ઉત્તર હદે હદે થઈ સરદાર બાગ પાસે શાકભાજી સબ માર્કેટયાર્ડના વાયવ્ય ખૂણા સુધી ત્યાથી શાક માર્કેટયાર્ડની ઉત્તર હદે થઈ ચામુંડા સોસાયટીના હદે મહેશભાઈ માળીના મકાન સુધી. ત્યાથી દક્ષિણ ચામુંડા સોસાયટીની પૂર્વ હદે હદે થઈ અંબિકા ચોક સુધી ત્યાથી પશ્વિમ તરફ ત્યાથી હાઈસ્કુલ રોડની દક્ષિણ રોડની હદે એન.આર.પાર્કની દક્ષિણ હદે થઈ ગોલ્ડન પાર્કના ઈશાન ખૂણા સુધી. ત્યાથી ગોલ્ડન પાર્ક ભાગ-૩ ની પૂર્વ હદે દક્ષિણ તરફ સ્ટેેશન વ્હોળા સુધી. ત્યાથી પશ્વિમ તરફ વ્હોળા ઉત્તર હદે હદેે થઈ સંત અન્ના હાઈસ્કુલની ઉત્તર હદે થઈ હીરાબેનની ચાલી, રબારી વાસના નૈઋૃત્ય ખૂણા સુધી.ત્યાથી ઉત્તરે આર.એન્ડ.બી.સ્ટોરની પૂર્વ હદે થઈ એ.સી.ડબલ્યુચાર રસ્તા થઈ ઉત્તર તરફ શાસ્ત્રીનગરની પશ્વિમ હદે હદેે એક્સીસ બેંકની પશ્વિમ હદે થઈ પશ્વિમ તરફ ડો.દેવિનભાઈ એલ. પઢીયારના મકાન મેધદુતની દક્ષિણ હદે થઈ વાઘરીવાસની ઉત્તરે થઈ ડો.આસ્નાનીના મકાનની દક્ષિણ થઈ પોસ્ટ ઓફિસની દક્ષિણ હદે હદે થઈ સુભાષ ચોકમાં ગણપતલાલ મરચાવાળાના ઘર સુધી. ત્યાથી ઉત્તર તરફ ચૌધરી પેટ્રોલપંપની પૂર્વ અને વજેરામભાઈની લાટીની પશ્વિમે થઈ ઉત્તર તરફ જૈન ભોજનશાળાની પૂર્વ થઈ મેધદુત એન્જીનીયરીંગ બિલ્ડીંગના વાયવ્ય ખૂણા સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.
જૂના સિમાંકન મુજબ ઃ હદનું વર્ણન
વોર્ડ નંબર- ૫ ઃ વસતી ઃ ૭૫૧૨
વાયવ્યે સ.નં.૨૬/૨ પૈકીથી નેશનલ હાઈવેની દક્ષિણ હદે હદે પૂર્વ તરફ ગાયત્રી મંદિર સુધી ત્યાથી દક્ષિણે ફુવારા રોડની પૂર્વ હદે હદે નોમેડીક સોસાયટીના ઈશાન ખૂણા સુધી ત્યાથી પશ્વિમે તેરમીનાળાની ઉત્તર હદે હદે થઈ થઈ વાડીરોડ, ઉપર નાળા સુધી ત્યાથી ઉત્તરે વાડીરોડની પૂર્વ હદે શિવનગર રોડની પૂર્વ હદે શિવનગર ચાર રસ્તા સુધી ત્યારથી પશ્વિમે વાડીરોડ જવાને રસ્તે થઈ ડીસા નગરપાલિકાની પશ્વિમ હદ સુધી ત્યાથી ઉત્તરે ડીસા નગરપાલિકાની પશ્વિમ હદે હદે સ.નં.૩૧/૩,૩૩/૨ ની પશ્વિમે થઈ સરસ્વતી શાળાની પૂર્વ હદે થઈ પશ્વિમ તરફ ડીસા નગરપાલિકાની હદે હદે સ.નં.૨૬/૧, ૨૬/૨ ની પશ્વિમ હદે થઈ નેશનલ હાઈવે સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.
ડીસા નગરપાલિકાની ૨૦૧૫ ની ચૂંટણીનું પરિણામ
વોર્ડ નં.ઃ- ૫
અ.નં. ઉમેદવારનું નામ પક્ષ સાથે જાેડાણ મતદાન કરેલા
મતોની સંખ્યા
૧. કલ્પનાબેન ચંદ્રકાંત આચાર્ય (ચંદાભાઈ) ભારતીય જનતા પાર્ટી ૧૫૭૧
૨. ગીરીશચંદ્ર લક્ષ્મીચંદ ભરતીય (મોદી સ્ટેશનરી) ભારતીય જનતા પાર્ટી ૨૦૮૯
૩. ગોવિંદકુમાર મનુભાઈ માખીજા ભારતીય જનતા પાર્ટી ૧૭૭૬
૪. જયોત્સનાબેન દિપકભાઈ પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૩૯૯
૫. દિનેશભાઈ રસિકલાલ શાહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫૧૫
૬. શિલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલંકી (માળી) ભારતીય જનતા પાર્ટી ૧૮૯૯
૭. રાજેશકુમાર પોપટલાલ પરમાર (રાજુ દરજી) ભારતીય નેશનલ જનતાદળ ૩૧૮
૮. અનિતાબેન વિજયકુમાર વાઘેલા - ૧૮૩૫
૯. અશોકભાઈ રૂગનાથભાઈ પઢિયાર - ૨૦૦૪
૧૦. નીતાબેન ભરતકુમાર ટાંક - ૮૮૭
૧૧. મધુબેન શ્રવણકુમાર કેલા - ૧૨૩૪
૧૨. હરેશભાઈ લાભશંકર રાવલ - ૧૫૮૫
૧૩. ઉપરના પૈકી કોઈ નહી - ૪૯
વોર્ડ નં.૫ ના ગત બોડીમાં ચૂંટાયેલા સદસ્યો
શ્રીમતી શિલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલકી (માળી) (ભાજપ) * શ્રીમતી અનિતાબેન વિજયકુમાર વાઘેલા (અપક્ષ)
ગીરીશચંદ્ર લક્ષ્મીચંદ ભરતીય (ભાજપ) * અશોકભાઈ રૂગનાથભાઈ પઢિયાર (અપક્ષ)
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



