વોર્ડ નંબર ૬ જાણો ...ડીસા નગરપાલિકાના આપના વોર્ડને ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 10:53:22
  • Views : 323
  • Modified Date : 2021-02-05 10:53:22

બનાસકાંઠા જિલ્લાની ડીસા, પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવાની  છે.  ત્યારે તમે જે વોર્ડમાં રહો છો તે વોર્ડ કેટલો મોટો છે ? કયા વિસ્તારનો તેમાં સમાવેશ કરાયો છે ? કઈ બેઠકોની ફાળવણી અને વોર્ડની વસતી કેટલી છે ? તેની માહિતી અમે સરળતાથી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. જેનાથી આપ માહિતગાર થઈ શકશો. તો જાણો આપના વોર્ડનો વિસ્તાર...

વસ્તી
૯૮૯૨

સમાવિષ્ટ વિસ્તાર
નોમેડીક સોસાયટી, બાવા ગેરેજ, એન.આર.શોપીંગ સેન્ટર, લાલચાલી રોડ, જલાની શોપીંગ સેન્ટર, જાગૃતિ શાળા, આર.પી.એપ્પરલથી સેવકરામની દુકાન સુધી, લાલચાલી તેરમીનાળા વિસ્તાર, તેરમીનાળાથી વાડીરોડ વિસ્તાર, દોલતભાઈ પરમારના મકાન પાસેનો વિસ્તાર, આંબેડકર ચોક, મેઈન બજાર, કંચનસીંગ ઠાકુર, માર્કેટ તથા તેની પાછળનો વિસ્તાર, સરદારસિંહ ઠાકુર માર્કેટ, હરસોલીયાવાસ, હરસોલીયાવાસ કાશ્મીરા પ્લા.લાઈન, ગવલીવાસ, વાડીરોડ સીધો રસ્તો પૂર્વ ભાગ, બેકરી વ્હોળા પશ્વિમ સંતોષીમાતાના મંદિર પાસે, માજીસા મંદિર પાસે, વાડીરોડ પૂર્વ ભાગ, વાડીરોડ પૂર્વ ભાગ, શીવનગર સીધો રસ્તો પૂર્વ, શિવનગર સલાટવાસ, વાદીઓના ડેરા, નહેરૂનગર પ્રા.શાળા આજુબાજુનો વિસ્તાર, શીવનગર બારોટવાસ, સ્પોટર્સ ક્લબ, પંચશીલ હાઈસ્કુલ, ફાંસીયાપીર, લીલાશાનગર ઉત્તર ભાગ, લીલાશાનગર દક્ષિણ ભાગ, બેકરી કુવા વ્હોળા પશ્વિમ ભાગ, શિવનગર, શીતલ આઈસ ફેક્ટરી, રબારી ગોપાલક છાત્રાલય, સીલ્વર પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર, રામનગર, અગ્રેસન નગર, સૌરભ સોસાયટી, રત્નદીપ સોસાયટી, બ્રહ્મચારી, આશ્રમ પાસે, શિવનગર.

બેઠકો
(૧) અનુસૂચિત જાતિ (સ્ત્રી અનામત)
 (૨) સામાન્ય (સ્ત્રી અનામત)
 (૩) સામાન્ય, (૪) સામાન્ય

વોર્ડ નં. ૬ ની હદનું વર્ણન
વાયવ્ય રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર શિવનગર પોલીસ ચોકીથી પૂર્વે તરફ ગાયત્રી મંદિર ત્રણ રસ્તા સુધીના રાષ્ટ્રીય ધોરી માર્ગની ઉત્તરે હદે હદે ગાયત્રી મંદિર ત્રણ રસ્તા સુધી.ત્યાથી દક્ષિણે ફુવારા સર્કલ જતાં મુખ્ય માર્ગની પૂર્વ હદે હદે ફુવારા સર્કલ સુધી. ત્યાથી પશ્વિમે મુખ્ય બજાર થઈ લેખરાજ ચાર રસ્તા સુધી જતાં મુખ્ય માર્ગની દક્ષિણ હદે હદે લેખરાજ ચાર રસ્તા સુધી. ત્યાથી ઉત્તરે વાડીરોડ જવાની મુખ્ય માર્ગની પશ્વિમ હદે હદે થઈ સાવિત્રી મંડપ પાસેના નાળા ઉપર થઈ શિવનગર ચાર રસ્તા જતા રસ્તાની પશ્વિમ હદે હદે થઈ શિવનગર બ્રહ્મચારી આશ્રમની પશ્વિમ હદે થઈ વ.ન.માળી પ્રાથમિક શાળાની પશ્વિમ હદે થઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર શિવનગર પોલીસ ચોકી સુધીમાં સમવિષ્ટ થતો તમામ વિસ્તાર.
ડીસા નગરપાલિકાની ૨૦૧૫ ની ચૂંટણીનું પરિણામ
વોર્ડ નં.ઃ- ૬
અ.નં.    ઉમેદવારનું નામ    પક્ષ સાથે જાેડાણ     મતદાન કરેલા
            મતોની સંખ્યા
૧.    જયોત્સનાબેન અનિલકુમાર મકવાણા    ભારતીય રાષ્ટ્‌ીય કોંગ્રેસ    ૧૧૯૬
૨.    નીશાબેન હરેશકુમાર ઠરીયાણી    ભારતીય જનતા પાર્ટી    ૧૩૮૩
૩.    બબીબેન શંભુભાઈ રોઠોડ    બહુજન સમાજ પાર્ટી    ૮૮૬
૪.    મણીબેન નાગજીભાઈ પરમાર (બેનીબેન નાગરભાઈ)    ભારતીય જનતા પાર્ટી    ૧૪૭૧
૫.    વિપુલકુમાર ભોગીલાલ શાહ    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ    ૨૧૪૯
૬.    શશીકાન્ત મહોબતરામ પંડ્યા    ભારતીય જનતા પાર્ટી    ૧૯૨૦
૭.    હંસરાજ બાબુલાલ ખત્રી    ભારતીય જનતા પાર્ટી    ૧૪૨૪
૮.    ગીરીશભાઈ સોમાભાઈ પટેલ    -    ૮૮૫
૯.    દિનેશકુમાર આલજીભાઈ સોલંકી    -    ૩૬૩
૧૦.    પુષ્પાબેન પ્રકાશભાઈ બારોટ    -    ૪૬૩
૧૧.    ભોપાજી થાનાજી રાજગોર    -    ૧૦૯૯
૧૨.    મનોજકુમાર ચંપકલાલ ઠાકોર    -    ૫૪૩
૧૩.    રંજનબેન પરસોત્તમભાઈ ડલોરા (ખત્રી)    -    ૧૫૯૪
૧૪.    લક્ષ્મીબેન ધરમસિંહભાઈ પરમાર    -    ૧૨૭૪
૧૫.    વસંતીબેન રાજુભાઈ ડાભી    -    ૩૭૨
૧૬.    ઉપરના પૈકી કોઈ નહી     -    ૪૪

જૂના સિમાંકન મુજબ ઃ હદનું વર્ણન
વોર્ડ નંબર- ૬ ઃ વસતી ઃ ૭૩૭૭
વાયવ્યે સ.નં.૪૬૮૬ પશ્ચિમ છેડાથી પૂર્વ તરફ સ્મશાનની વાયવ્ય હદે ડીસા નગરપાલિકાની પશ્ચિમ હદે હદે આખોલની પૂર્વ હદે વાડી જવાના રસ્તા સુધી ત્યાંથી દક્ષિણ તરફ શિવનગર ચારરસ્તા સુધી ત્યાંથી દક્ષિણ પશ્ચિમ તરફ વૃંદાવન સોસાયટી ટેકરા વિસ્તારની દક્ષિણે શિવનગર રોડ વાડી રોડની ઉત્તરે - પશ્ચિમ હદે હદે થઈ અંબાજી માતાના મંદિરના અગ્નિખૂણા સુધી ત્યાંથી બ્રહ્મપુરીની દક્ષિણ પશ્ચિમ હદે હદે ઢેબર રોડ થઈ સ.નં.૪૬૮૭, ૪૬૮૬ ની દક્ષિણ પશ્ચિમ હદે હદે થઈ સ.નં.૪૬૮૬ ના પશ્ચિમ છેડા સુધીમાં સમાવિષ્ટ થતો તમામ વિસ્તાર.
વોર્ડ નં.૬ ના ગત બોડીમાં ચૂંટાયેલા સદસ્યો
શ્રીમતી મણીબેન નાગજીભાઈ પરમાર (ભાજપ) * શ્રીમતી રંજનબેન પરસોત્તમભાઈ ડલોરા (અપક્ષ)
વિપુલકુમાર ભોગીલાલ શાહ (કોંગ્રેસ) * શશીકાન્ત મહોબતરામ પંડ્યા (ભાજપ)

Download Our B K News Today App



Related News